ગાંધીનગરમાં દારૂ ભરેલી ગાડી લઇને ભાગતા બુટલેગરોને રવિ તેજા વાસમસેટ્ટીનાં જવાનોએ ફિલ્મી ઢબે ઝડપી લીધાં

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ 1 – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા તેમજ…

જેસલમેરથી પરત આવતા gj-૧૮ના સરઢવના ૩ યુવાનોના મોત, ૧ ગંભીર ઇજાગ્રસ્ત હાલ ડિસા ખાતે સારવાર હેઠળ, ટ્રક ચાલકે ટક્કર માર્યા હોવાની પૃષ્ટિ

રાજસ્થાન જેસલમેર ખાતે તનોટ માતાના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ગાંધીનગરના સરઢવ ગામના રહિશોની કારને…

Gj-૧૮ના લવારપુરનાં બાગડબીલ્લી, બીલ્લાએ વધુ ૨૫ લાખની નાંણા ગડર કરી હોવાની ફરીયાદ

કુડાસણની ઉગતી કોર્પોરેટ પાર્કમાં આવેલી ઉમિયા ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વિઝા આપવાની કામગીરી કરતી…

સિવિલમાં નોકરી કરીને ઓપરેશન બહાર કરાવવા બોલાવવાનાં અથવા સિવિલમાં શેટીંગ ડોટ કોમની પણ ચર્ચા

  સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કેટલા તબિબો ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે કે નહી…

રિલાઇન્સ ચોકડી પાસે બિલ્ડર દ્વારા વકીલ ઉપર હુમલો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Gj-૧૮ ખાતે જમીનો, મકાનોના ભાવ આસમાને ગયા બાદ હવે ૫૦ લાખથી ઓછી ગાડી નહીં ફેરવવાની અને…

હજું પણ લુંટાવા વાળા લૂંટાઈ છે અને લુંટવા વાળા લૂંટે છે, ગાંધીનગર માંથી વધું 25 લાખની ઠગાઈ

ન્યૂ ગાંધીનગરના કુડાસણ ખાતે વિઝા કન્સલ્ટન્સીની આડમાં લાખો રૂપિયાની ઠગાઈ આચરનારી પતિ પત્ની સહિત ત્રિપુટી સામે…

ગાંધીનગરનાં આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી, કર્ણાટકથી પરત ફરેલ પ્રોફેસર દંપતીનો રિપૉર્ટ પોઝિટિવ આવ્યો, જિલ્લામાં કુલ 8 કેસ, 40 થી વધુ લોકો ક્વૉરન્ટિન

ગાંધીનગરનાં આઈઆઈટીમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકથી પરત ફરેલ પ્રોફેસર દંપતીનો રિપૉર્ટ પોઝિટિવ આવ્યો છે.…

રિલાયન્સ ચોકડી પાસે બિલ્ડર દ્વારા વકીલ પર હુમલા ની ચર્ચા, મામલો પહોંચ્યો ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, ટોળેટોળા ઉમટયા, જુઓ વિડિયો

  ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે હમણાં ગિફ્ટ સિટીને તથા શહેરના વિકાસ માટે હરણફાળ ભરી રહ્યું…

ઉવારસદ ગામમાં જુગારધામ પર એલસીબીની ટીમ ત્રાટકી, 2 ઝડપાયાં, 9 ભાગી ગયા

ગાંધીનગરનાં ઉવારસદ ગામમાં પાણીની ટાંકી પાસે ખુલ્લેઆમ ધમધમતા જુગારધામ પર એલસીબીની ટીમ ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ…

અંબાપુર ખાતે મનપા ડંમ્પીગ સાઇટ બનાવશે? રોડ, રસ્તા પર કચરો, ગંદકીથી વાહન ચાલકો પરેશાન,

ગુજરાતમાં જ્યાં મહાનગરપાલીકાઓ આવેલી છે,ત્યાં મોટામાં મોટો પેચીદો પ્રશ્ન હોયમ્તો તે ડંમ્પીગ સાઇટનો છે, ત્યારે ખાતે…

ઢોરોને મોતના મુખમાંથી બચાવવા મુખ્યમંત્રીને ભરતસિંહ ઝાલા દ્વારા પત્ર પાઠવ્યો

અમદાવાદમાં જ્યાં પાંજરાપોળો બનાવવામાં આવી છે,ત્યાં અનેક ગાયોના મૃત્યુના સમાચારથી અને જીવદયા પ્રેમીઓએ તંત્ર સામે હોહા…

ક્રિકેટ રસીકોને બોક્સ ક્રિકેટનો ચટકો, રજાના દિવસોમાં હાઉસફુલ, રોજબરોજ ૨૦ કલાક ક્રિકેટ રમાય છે, એડવાન્સ બુકિંગ

ભારત કપ ન મેળવું ત્યારે અનેક ક્રિકેટના રસીકોનો મૂડ માર્યો ગયો, પણ હા, ક્રિકેટ રમવાનો ક્રેઝ…

સે-૨૨નો કૂવો કે પડવાનું નાળું, તંત્રની ઘોર બેદરકારી, વાહન ચાલક, રાહદારી પડી જાય તેવા રોડ રસ્તા પર જાેખમી

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે મનપા દ્વારા જ્યારથી વહીવટ આવ્યો છે, ત્યારથી અનેક લોકો તોબા પોકારી ગયા…

ગુરુમા સમાનંદ સરસ્વતીજીની શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહૂતિ,વેણુ, રેણુ અને ધેનુ વિના કૃષ્ણલીલા સંભવ નથી : ગુરૂમાં

ભાગવત કથા મેદાનમાં યોજાયેલી ભવ્ય અને દિવ્ય ભાગવત કથાએ આજે વિરામ લીધો હતો. ગાંધીનગરના હજારો ધર્મપ્રેમી…

ગાંધીનગરમાં સાઈકલ લઇ પુત્ર – પુત્રવધૂને ટિફિન આપવા માટે નીકળેલાં વૃદ્ધને કારે ટક્કર મારતાં ઘટનાં સ્થળે જ મોત

ગાંધીનગરના ઉનાવા – મહુડી રોડ પર ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે…