પરીક્ષામાં ચોરીની શંકાના આધારે વિદ્યાર્થીને શૌચાલયમાં પેન્ટ ઉતાર, જાંગિયો ઉતાર તેવું વિકૃત આનંદ લેતી કોલેજ કઈ?,.. વાંચો

ગુજરાતમાં ઘણીવાર શાળાઓ કોલેજોમાં એવું કૃત્ય અથવા બીના ઘટે કે ચર્ચાનો વિષય થઈ જાય, કોલેજ બનાવવા…

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો લેવાયો નિર્ણય, વાંચો કઈ પરીક્ષા મોકુફ રખાઈ..

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો…

છોકરાઓ મોજ કરો… હવે ગુજરાતમાં ગમે ત્યાં એડમીશન લઈને ભણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે…

GPSC ની પરીક્ષા હવે જાન્યુઆરી 2024માં લેવાશે

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે…

ABVP દ્વારા છાત્ર સંવાદ નુ આયોજન :  યુવાવર્ગ પર્યાવરણ ને લગતી સમસ્યાઓના સમાધાન હેતુ નેતૃત્વકારી ભુમિકામા આવે :

વિધાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ શૈક્ષણિક સંસ્થાઓને સાર્થક પ્રત્યનો કરવા આવશ્યક છે:આશિષ ચૌહાણ , રાષ્ટ્રીય સંગઠન મંત્રી,…

હું મંત્રી તરીકે નહિ પરંતુ એક શિક્ષક તરીકે અહીં આવ્યો છું, તમામ જિલ્લામાં કાયમી DEO-DPO મુકાશે : કુબેર ડિંડોર

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક…

NCERTના પુસ્તકોમાં હવે વિદ્યાર્થીઓ પુસ્તકમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરશે

NCERTના પુસ્તકોમાં એક નવો બદલાવ થવાનો છે. આ બદલાવ પછી હવે વિદ્યાર્થીઓ પુસ્તકમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત…

જ્ઞાન સહાયક યોજના વિરુદ્ધ શરૂ થયેલી આમ આદમી પાર્ટીની યુવા અધિકારી યાત્રા, આવતીકાલે ગાંધીનગરમાં ખૂબ જ મોટો કાર્યક્રમ થશે: યુવરાજસિંહ જાડેજા

આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોના હકની લડાઈ લડી રહી છે:સરકાર તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક યોજના રદ…

” રમશે બાળક ખીલશે બાળક”, ગૃહ મંત્રી અમિત શાહે બાળકો સાથે મનોરંજનની પળો માણી

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ” રમશે બાળક ખીલશે બાળક” અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે સમયાંતરે મનોરંજન પ્રવાસનું…

પ્રાથમિક શાળાઓના બાળકોને કોઈ પણ જાતની શિક્ષા કે માનસિક ત્રાસ આપશે તો પ્રથમ વખત 10 હજાર અને બીજા કિસ્સામાં 20 હજારનો દંડ

રાજ્યની પ્રાથમિક શાળાઓના બાળકોને કોઈ પણ જાતની શિક્ષા કે માનસિક ત્રાસ કરવા પર પ્રતિબંધ મુકવા માટે…

શિક્ષણ બચાવો ધરણાંને કોંગ્રેસનું  સમર્થન : ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે : અમિત ચાવડા

જિલ્લા વાઇઝ કન્વીનર બનાવો, 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર…

સુપ્રીમ કોર્ટના જસ્ટિસનાં ઓફિસના નામના ઈમેલ આવતાં GNLU માં દોડધામ

ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીની માઠી દશા બેઠી હોય એમ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાનાં જસ્ટિસની…

કોરોનાની રસી આવી ગઈ પણ જામનગર ITI માં બેંચ ના આવી, છાત્રો નીચે બેસીને ભણે છે

જામનગર શહેરના ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ના પ્રેક્ટીકલ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી બેન્ચની સુવિધા ન હોય 1400…

અ.ભા.વિ.પ ની પ્રદેશ કારોબારી બેઠક સાબરકાંઠા હિંમતનગર ખાતે સંપન્ન : સમગ્ર ગુજરાતભર ના 2,67,528 જેટલા વિધાર્થીઓએ ABVP ની સદસ્યતા મેળવી

કુ. યુતિબેન ગજરે ( અ.ભા.વિ.પ્રદેશ મંત્રી,) ડાબેથી મીત ભાવસાર (પ્રદેશ મિડિયા સંયોજક) , જમણેથી ભરત પ્રજાપતિ …

છાત્રોએ કેનેડાને પડતું મુક્યું, હવે બીજા દેશમાં ભણવા માટે ઇન્કવાયરી શરૂ

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની સમર્થક ગુરૂદીપસિંહ નિજજરની હત્યાના મુદે સતત વધી રહેલા તનાવમાં હવે અહી…