સસ્તાંનાં નામે જેહાદ નો પર્દાફાશ, જુઓ વિડીયો મુસ્લિમ યુવાને કરી કબૂલાત

મોહમ્મદ ઇસ્તીકાર નામનો આ ફેરિયો પિથૌરાગઢમાં પકડાયો છે, જે સોનુ નામથી હોકિંગ કરતો હતો, બાથરૂમમાં ડોકિયું…

તિરુપતિ લાડુ વિવાદ : સોશિયલ મીડિયા પર વાયરલ સ્ક્રીનશોટવાળી કંપની વિશે ગૂગલ પર સર્ચ કરતાં તે પાકિસ્તાનની નીકળી

તિરુપતિ મંદિરનો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થવાનો મુદ્દો વધુ ને વધુ ચર્ચામાં આવી…

17 વર્ષની સગીર યુવતી પર મિત્રોએ જ સામૂહિક દુષ્કર્મ આચર્યું અને પછી ઘરે છોડી ગયા…

મધ્યપ્રદેશના જબલપુરમાં સગીર બાળકી પર સામૂહિક દુષ્કર્મનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જેમાં મોબાઈલ રિપેર…

ઓવૈસીની આગેવાની હેઠળ AIMIM એ ઔરંગાબાદ થી મુંબઈ સુધી શક્તિ પ્રદર્શનમાં ત્રિરંગા સાથે બંધારણ રેલી કાઢી,જુઓ વિડીયો…

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રામગીરી મહારાજ અને બીજેપી નેતા નીતિશ રાણે સામે કાર્યવાહીની માંગણીનો મુદ્દો જોર…

ચાલતી કારમાં દેહવ્યાપારનો ધંધો, એક છોકરી સાથે 6 પુરૂષો ઝડપાયાં…

ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં ચાલતી કારમાં દેહવ્યાપારનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે…

સર્વોચ્ચ અદાલતે તમામ અદાલતોને હવે ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો

ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ…

જમ્મુ કાશ્મીરમાં કઈ પાર્ટી છે જે પોતાનો ધ્વજ લહેરાવશે, વાંચો અહેવાલ

જમ્મુ કાશ્મીરમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તો બીજી તરફ માહોલ પણ અજીબ જોવા…

તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ ફરતું થયું

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરુપતિ મંદિરમાં વિતરીત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું…

DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું,..ભારતમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ

પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ…

બુરખો આપ્યો, કુરાન વાચવા મજબુર કરી પછી યુવતી પોલીસ સ્ટેશન પહોંચી…

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક સગીર હિંદુ છોકરીનું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તનનો એક સનસનીખેજ મામલો સામે…

પત્ની મુસ્લિમ છે તો ધારાસભ્યએ મંત્રીને અડધા પાકિસ્તાની કહ્યા, કોર્ટે કરી ટિપ્પણી…

કર્ણાટક હાઈકોર્ટે બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલને સખત ઠપકો આપતા કહ્યું કે તમે કોઈને અડધો પાકિસ્તાની…

વહીવટીતંત્રે એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના લકસર તાલુકામાં ગુરુવારે વહીવટીતંત્રે એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું. લકસરના…

દેશમાં 50 ટકા Human trafficking નો શિકાર મુસ્લિમ સમુદાયની યુવતીઓ અને બાળકીઓ બને છે

આ આધુનિક યુગમાં પણ અનેક સામાજિક કુરિવાજોના સકંજામાં વિવિધ દેશ આવેલા છે. તેના કારણે અનેક માસૂમોને…

અડધી રાત્રે મહિલાએ સ્વીગીથી સાડીનો ઓર્ડર કરતાં ડીલીવરી બોય પણ હેરાન થઇ ગયો

હાલમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. ઘરનો કોઇ સામાન હોય, ફૂડ હોય કે પછી કપડા.…

ઓફિસ કામના બોજા હેઠળ દબાઈને પુત્રીનું મોત, માતાએ લગાવ્યાં બોસ પર આરોપ…

26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) એના સેબેસ્ટિયન પેરાયિલના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. મલ્ટીનેશનલ…