અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. 3350 કરોડમાં ખરીદ્યું

ગૌતમ અદાણીનો પોર્ટ બિઝનેસ મોટો થઈ ગયો છે. અદાણી પોર્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે.…

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ મહારેરાએ નિયમો બદલ્યા, નાણાનો ઉપયોગ માત્ર જમીન અને બાંધકામ ખર્ચમાં જ થઈ શકશે

મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ આ પ્રસ્તાવ આપ્યો છે. MahaRERA અનુસાર, નવા નિયમો રિયલ…

15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ અનામત US$6.396 બિલિયન વધીને US$642.492 બિલિયન થયું

સતત ચોથા સપ્તાહમાં વધારો જોવા મળ્યો હતો. 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ અનામત…

આંગળીને વેઢે ગણાય તેટલાં જ દિવસો બાકી છે ત્યારે બાકી રહેલ બિલો અને હિસાબો પૂર્ણ કરવા પાટનગર યોજનાની કચેરી રાજાના દિવસે પણ ચાલુ..

નાણાંકિય વર્ષ 2023-24ને પૂર્ણ થવામાં આંગળીને વેઢે ગણાય તેટલાં જ દિવસો બાકી છે. ત્યારે નાણાંકિય વર્ષ…

જો તમે ફાઈલ રીટર્ન ના કરાવી હોય તો કરી દો, બાકી 200 % દંડ ભરવો પડશે

જો કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે આવકવેરા રિટર્ન દાખલ નથી કર્યુ કે તેમાં…

શેર બ્રોકરોનાં ગોટાળા સેબીનાં રડારમાં હોય તેમ માર્કેટ રેગ્યુલેટરની ટીમ રાજકોટ તથા સુરતમાં ત્રાટકી

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે બ્રોકરોનાં ગોટાળા સેબીનાં રડારમાં હોય તેમ માર્કેટ રેગ્યુલેટરની ટીમ રાજકોટ તથા સુરતમાં…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ્રુ ઈન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ -2024 સ્નેહમિલનનું સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસની હાજરીમાં આયોજન

અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ્રુ ઈન્ડસ્ટ્રી દ્વારા GCCI એન્યુઅલ મેમ્બર્સ મીટ -2024 સ્નેહમિલનનું સુપ્રસિદ્ધ મોટિવેશનલ…

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશાળ સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ બનાવી રહી છે, પ્લાન્ટની કુલ કિંમત US$100 મિલિયન

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એક વિશાળ સોલાર અને વિન્ડ પાવર પ્લાન્ટ બનાવી રહી છે. આ પ્લાન્ટની…

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મોરચે ચીનને ઝટકો આપવા માટે એક મોટું પગલું ભર્યું

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મોરચે ચીનને ઝટકો આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સસ્તા ચાઈનીઝ…

હવે કેનેડા મંદીમાં ફસાઈ જવાના ભયમાં,દેશમાં નાદારી માટે અરજી કરનાર કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો

બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશો હાલમાં મંદીની ઝપેટમાં છે. જાપાન આનાથી થોડું બચી ગયું, પરંતુ હવે…

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન

અમદાવાદ તારીખ 20 માર્ચ, 2024 ના રોજ, GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા…

GCCIએ સિંગાપોર ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને EXCO ના સભ્ય બેંગકોંગ પી ની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળનુ સાથે મિટિંગનું આયોજન

2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા પાંચ ગણી વધારવા અને 2070 સુધીમાં નેટ- ઝીરો કાર્બન એમિશન…

સરકારનું અનુમાન : આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારની ટેક્સ કમાણી સતત…

કાલથી Paytm ની ઘણી બધી સેવાઓ બંધ… વાંચો શું ચાલુ રહેશે…

ફિનટેક કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈએ કડક કાર્યવાહી કરી છે. જેમાં કંપનીની ઘણી સેવાઓ પર…

GCCI યુથ કમિટી દ્વારા આયોજિત બિઝનેસ સ્ટ્રેટેજીસ પરનું ઈન્ટરેક્ટિવ સેશન,કોઈપણ વ્યવસાયની મજબૂત અને સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે યોગ્ય વ્યૂહરચના ખુબ જ આવશ્યક :સંદીપ એન્જીનીયર

અમદાવાદ તારીખ 13 માર્ચ, 2024 ના રોજ GCCI યુથ કમિટી દ્વારા અરવિંદ લિમિટેડ ના વાઇસ ચેરમેન…