ગ્રીસમાં ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો આ સાથે ટર્કી, સાયપ્રસ, લેબનોન અને ઇજિપ્તમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

      ગ્રીસના દક્ષિણ ટાપુ કાસોસની નજીક આજે વહેલી સવારે ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો…

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે!

    ટેરિફ યુદ્ધ અને નબળા ગ્રાહક ભાવનાને કારણે વિશ્વભરમાં વૈશ્વિક અર્થતંત્રમાં અનિય તિતાનું વાતાવરણ છે…

ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો

    યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે…

કોરોનાનો ફરી કહેર : બ્રિટનમાં મૃત્યુઆંક એક સપ્તાહમાં બમણો, ૧૦૧ લોકોના મોત

  કોરોનાએ ફરી ઉથલો માર્યો જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે.…

અમેરિકામાં વધુ એક ગુજરાતી પરેશ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી

    અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. કલોલના ડીંગુચાના પરેશ…

જો પુતિન શાંતિ મંત્રણામાં વિલંબ કરશે તો નવા પ્રતિબંધો લદાશે : અમેરિકાએ રશિયાને ચેતવણી આપી

  અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધોની ચેતવણી આપતા કહ્યું છે કે જો રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ મંત્રણા…

ઈઝરાયલના ગાઝામાં હુમલા, અત્યાર સુધીમાં ૯૦થી વધુના મોત થયા

  ઈઝરાયેલ લગભગ દોઢ વર્ષથી ગાઝા પટ્ટીને ઘમરોળી રહ્યું છે. હમાસના આંતકી હુમલાના જવાબમાં ઈઝરાયેલ દોઢ…

ઈરાનના અણુમથકો તબાહ કરવા ઈઝરાયેલ તૈયાર : અમેરિકી ગુપ્તચર રિપોર્ટ

  અમેરિકા અને ઈરાન વચ્ચે અણુ સમજુતી મુદે યોજાયેલી વાટાઘાટોમાં કોઈ પ્રગતિ ન સધાતા હવે ઈરાનના…

યુદ્ધમાં મચશે હાહાકાર, અમેરિકા-ચીન નહીં ભારત બનશે દુનિયાનું એન્જિન, JP Morgan ના રિપોર્ટમાં મોટો દાવો

  નાણાકીય સર્વિસ કંપની જેપી મોર્ગને ભારત વિશે કહ્યું છે કે જો યુદ્ધ થાય તો પણ…

ઇઝરાયલમાં ભારતીય રાજદૂતે ફરી એકવાર ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું

        પહેલગામ આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં…

કોરોનાએ ફરી માથું ઊંચક્યું, એશિયામાં સંક્રમણ વધ્યું, સિંગાપોરમાં 14 હજાર કેસ, હોંગકોંગમાં કોરોનાના 31 કેસ

  હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડ-19ના કેસ ફરી વધવા લાગ્યા છે. 3 મે સુધીમાં, હોંગકોંગમાં કોવિડના 31…

અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રીમનો સ્ટે

      શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે વેનેઝુએલાના નાગરિકોને ડિપોર્ટ કરવાના ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી…

હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા વધુ મોંઘા પડશે

  અમેરિકામાં રહેતા ભારતીયો માટે હવે ઘરે પૈસા મોકલવા વધુ મોંઘા થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર…

ઇઝરાયલે યમનના બે બંદરો પર હુમલો કર્યો

    ઇઝરાયલે શુક્રવારે યમનના હોદેઇદાહ અને સાલીફ પોર્ટ પર હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેનાએ…

‘વોકિંગ ટોલ’થી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર અભિનેતા ડોન બેકરનું ૮૯ વર્ષની વયે નિધન

  હોલીવુડના પીઢ અને પ્રતિભાશાળી અભિનેતા જો ડોન બેકર, જેમણે લોકપ્રિય જેમ્સ બોન્ડ ફિલ્મ શ્રેણીમાં બે…