કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ-કાર્યયોજના જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ…
સુરત જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરતા મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલ
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં…
ભાજપ, કોંગ્રેસ, આપનો ત્રીપાંખીયો જંગમાં આપનું ખાતું ખુલે તેવી શક્યતા
ગુજરાતમાં મહાનગરપાલીકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ દરેક જગ્યાએ ભાજપનો કેસરીયો લહેરાયો…
કહા ગયે, યે લોગ, કોરોનાની મહામારીમાં ગાયબ થઇ ગયેલા નેતાઓ હવે રાજકારણ રમવા ખેલો મુખ્યમંત્રી ખેલો…
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજથી ૭ વર્ષ પહેલાં અનામત…
રાજ્યના ૯૫ ટકા વકીલોને કારોનાને કારણે આર્થિક ફટકો પડ્યો છે -:- ‘આપ’ દ્વારા માંગણી કરવામાં આવી
કોરોનાને કારણે રાજ્યમાં અનેક વેપાર ધંધા પર વિપરિત અસર પડી છે. ત્યારે એક વર્ષ જેટલો સમય…
કોરોનાની સારવાર માટે વપરાતા સાધનો સહિત દવાઓ પરના GST ઘટાડવા અંગેના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણોનો સ્વિકાર કરતા કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં…
લેઉઆ કે કડવા નહીં, હવેથી પાટીદાર જ લખાશે, નરેશ પટેલ
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ…
ગુજરાતમાં AAP ના સુપ્રિમો એવા કેજરીવાલ 14 જૂનના રોજ એન્ટ્રી
ગુજરાતમાં આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલપહલ વધી ગઇ છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા…
નવા મુખ્યમંત્રી પાર્ટીદાર જ હશે, ખોડલધામથી ભીમજી નાકરાણીનું નિવેદનથી ચર્ચાનો વિષય
પાર્ટીદાર સમાજની કાગવડ ખાતે પાર્ટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ તેમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીદાર સમાજના અગ્રણી…
GJ-૧૮ ખાતે નું લોકડાઉન અંડરવેર ના જાંગીયા જેવું, બહાર થી દેખાય કડક અંદર થી નરમ, ‘‘યે અંદર કા મામલા હૈ’’, જેવા ઘાટ
ગાંધીનગરના ખ-૦ સર્કલ પાસે આવેલ પાન પાર્લર ના માલીક દ્વારા કાયદાની ઐસી તૈસી કરીને પાર્લર ખુલ્લું…
કોરોનાની મહામારી બાદ મહાનગરો કમિશ્નર, બોર્ડ નિગમના MD, જિલ્લા વહીવટી તંત્રમાં મોટા ફેર બદલીની તૈયારી
ગુજરાતમાં IAS ની બદલીઓનો દોરમાં હમણાંજ ૨૧ જેટલું લીસ્ટ જાહેર થયેલ છે. ત્યારે સચિવાલય જાેવા જઇએ…
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગામોના માર્ગો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 10 કરોડ મંજૂર કરાયા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગામોના આંતરિક માર્ગો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૧૦…
કલેક્ટરો, ડીડીઓ, ય્જી કક્ષાના અધિકારીઓની બદલીનો ગંજીપો ટૂંકાજ દિવસોમાં ચીપાશે
રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જાેઇ રહેલા જિલ્લા કલેકટરો તથા ડીડીઓને…
GJ-૧૮ ખાતે શૈક્ષણિક સત્રનાં આરંભે શાળાઓમાં વધુ ફીનાં ઉઘરાણા, વાલીઓ ત્રસ્ત, સંચાલકો મસ્ત, તંત્ર વ્યસ્ત જેવો ઘાટ
નવું શૈક્ષણિક સત્ર ખુલતા જ ઘણી શાળાઓએ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી ઉઘરાણા શરૂ કર્યા…
પાવરફૂલ રૂપાણી નો ખાનગીશાળા ના સંચાલકોને ટેક્ષમાં રાહતના મુદ્દે ઝટકો, જાેર કા ઝટકા ધીરે સે
કોરોનાના કાળમાં ઓનલાઈન શાળા ચલાવીને પણ વિદ્યાર્થીઓ પાસેથી પૂરી ફી વસૂલનાર ખાનગી શાળાઓને સંચાલકોની મિલકત વેરામાં…