GJ-૧૮ના રક્ષાશક્તિ સર્કલ બ્રિજમાં તિરાડો? તંત્રનો બચાવ, કોઇ તિરાડો નહીં,

સૌપ્રથમ વડોદરાના અટલ બ્રિજ બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે GJ-૧૮માં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના…

‘ઋષી’ અને ‘કૃષી’ની સંસ્કૃતિનો વિનાશ પહોંચાડતું જીવતા પશુઓની નિકાસ માટેનું પ્રસ્તાવિત બિલ ભાજપ સરકાર રદ કરેઃ ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ભાજપ સરકારમાં માસ-બીફ ની નિકાસમાં…

GJ-૧૮ ખાતે પણ સોનુ ખરીદનારા ગ્રાહકો આ વાંચો, અન્ય શહેરોમાં સોનાના બોગસ હોલમાર્ક કિસ્સા પ્રકાશમાં આવ્યા,

સોના તથા દાગીનાની ખરીદીમાં ગ્રાહકોને છેતરાતા રોકવા માટે હોલમાર્ક કાયદો લાગુ પાડવામાં આવ્યો હોવા છતાં પાઉડર…

કુડાસણ ખાતેના પ્લોટમાં ગોબાચારી બહાર આવતા તંત્રએ કબજાે મેળવવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ, ગુડાની પીપૂડી વાગશે ખરી?

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ગુડા દ્વારા કુડાસણ ખાતે લગડી એવી મોકાની જગ્યા ઉપર વાટીકા હોસ્પીટાલીટી…

હોન્ડુરાસ મહિલા જેલમાં ગેંગવોર, 26 ને જીવતા સળગાવી દીધા..

સેન્ટ્રલ અમેરિકન દેશ હોન્ડુરાસની એક મહિલા જેલમાં ગેંગ વોરમાં ઓછામાં ઓછા 41 કેદીઓના મોત થયા છે.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન…

રાજકોટમાં વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા..

રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે…

સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી..

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર…

સુરતે આજે ઇતિહાસ રચ્યો,1.50 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કર્યા..

21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…

ભરુચના પાલેજ GIDCમાં ભીષણ આગ લાગી,ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે…

ઇરાનમાં બંધક બનાવાયેલુ દંપતી અમદાવાદ પહોંચ્યુ

અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે આજે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને…

રથયાત્રા દુર્ઘટનામાં મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય

અમદાવાદમાં 20 જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટ સભ્યોની ચૂંટણી યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટની ચૂંટણી જાહેર થઈ છે. આગામી 22 જુલાઈએ ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 9 સેનેટ બેઠકો…

ગુજરાતના સાણંદ ખાતે માઈક્રોનનો 2.7 અબજ ડોલરના ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવે તેવી શક્યતા

અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે…

ચેરમેન આઉટ સ્ટેશન,મેયરલોકલ સ્ટેશન, ચેરમેનના વોર્ડમાં મેયરની એન્ટ્રી, ખોરજ ખાતે પ્રજા સાથે સંવાદ

Gj 18 ખાતે આજરોજ મેયર હિતેશ મકવાણા ખોરજ ગામની મુલાકાત લીધી હતી અને તમામ સાથે સ્ટેપ…