આ કેવું? પેથાપુરમાં જંત્રી મોંઘી દાટ, રાંધેજા, ઉનાવા, કોલવડા, આદીવાડા, બોરીજ, પીપળજની જંત્રીમાં જમીન આસમાનનો ફરક,

ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે હવે મનપા સમાવેશ થઈ ગયો છે ત્યારે મનપા દ્વારા સમાવિષ્ટ ગામો પણ…

કોમન પ્લોટોમાં વાહન પાર્કિંગ, બગીચા, દબાણનો રાફડો છતાં મનપા આખા ગામની લાજ કાઢતી વહુ જેવો ઘાટ

ગુજરાતનું કહેવાતું પાટનગર ભલે અહીંયા થી પરિપત્રો ,આદેશો, કરાવો પસાર થતાં હોય અને આખા ગામને એટલે…

GJ-18 મનપા દ્વારા સૂચવેલ વેરામાં રાહતનું મોઝુ, ૧૫ સામે રહેણાક વેરામાં ૧૧.૨૫, વાણિજ્ય ૩૦ સામે ૨૨.૨૫, ભાગતા ભૂતની ચોટલી ભલી

GJ-18 શહેરમાં સૌથી વધારે ચર્ચાસ્પદ વિષય બન્યો હોય તો તે મિલકત વેરા વધારાનો હતો ત્યારે અનેક…

SGSTએ સુરતની ૭૫ શંકાસ્પદ પેઢીઓના ૧૧૨ સ્થળોની ચકાસણીમાં ૬૧ પેઢીઓ બોગસ પકડી

૬૧ પેઢીઓ થકી રૂ.૨૭૬૮.૩૧ કરોડના બિલો ઇસ્યુ કરી રૂ.૮૩.૭૩ કરોડની વેરાશાખ પાસઓન કરી : બોગસ બિલીંગની…

CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ ખાતે U20 – અર્બન શેરપા બેઠકની પ્રથમ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગાલા ડિનર યોજાયું

અસંતુલિત વિકાસ, ભીડની સમસ્યા, પર્યાવરણીય અસંતુલન અને સાર્વજનિક સેવા વિતરણમાં ઊભી થનારી સમસ્યાઓનું પરિણામલક્ષી સમાધાન કરતી…

દેશ વિદેશના મહેમાનોનું આગમન : અર્બન 20 સમિટ બેઠકમાં પ્રાથમિકતાઓ અને નવી દિશા અંગે ચર્ચા 

ડેપ્યુટી કમિશનર સી. આર.ખરસાણ , Amc પબ્લિસિટી વિભાગના ચિરાગ પટેલ અને માહિતીના દિવ્યેશ વ્યાસ પત્રકાર પરિષદમાં…

GJ-18,GMC દ્વારા રહેણાંક ઉપર 10 નો વધારી 15, વાણિજ્ય 20 થી વધારી 30, કરતા નગર સેવકોનો વિરોધથી પાંચ રૂપિયા સામે 1.25, તથા 10 વધારા સામે 2.50 થાય તેવી સામાન્ય સભામાં શક્યતા breaking fast🙋‍♂️☝️👇

GJ-18 મહાનગરપાલિકા દ્વારા અગાઉ ની મિટિંગમાં રહેણાંક વિસ્તારમાં મિલકત વેરામાં એક મીટર દીઠ પહેલા દસ રૂપિયા…

પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રા અમદાવાદ ખાતે યોજાઈ 

સરકારી વિભાગોની વિવિધ ભરતી પરીક્ષાના વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરાય : જગદીશ ઠાકોર…

G20 ભારતીય પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ U20 શેરપા મીટિંગ ૯ અને ૧૦ ફેબ્રુ.ના રોજ અમદાવાદમાં યોજાશે

કચ્છના સફેદ રણમાં યોજાનારી જી-૨૦ ડેલીગેટ્સનું પાઘડી પહેરાવીને કુમકુમ તિલક કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સ્વાગત અમદાવાદ…

કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો અને VIP ક્વોટા બંધ કરાતા સામાન્ય હજ અરજદારોને થશે ફાયદો

લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ…

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ…

આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા…

GJ-18 ખાતે નોકરી કરતી મહિલા ને એકટીવા પર અપહરણ કરીને ઊંચકીને પછાડી જુઓ Vidio

  રાજ્યમાં ઘણીવાર મહિલાઓને નોકરીમાં શોષાવું પડતું હોય છે, ત્યારે એક મહિલા સેક્ટર-૨૫ માં રહેતી હોય…

ગુજરાત વિધાનસભાના પાર્કિંગમાંથી પણ વિપક્ષના નેતા OUT

ભાજપ ૧૫૬ સીટો સાથે ભુક્કા કાઢી નાખે તેવી જીત મેળવી છે, ત્યારે વિપક્ષ પદ પણ ભાજપ…

GPCBમાં હપ્તા રાજ, ભાજપ ચૂંટણી જીતવા CPCB નો ઉપયોગ, સરકાર વાયુ, પ્રદુષણ, જળ પ્રદૂષણ રોકવામાં ફેઇલ ઃ મનીષ દોશી (કોંગ્રેસ)

સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ CPCB રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો…