અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે મનપાના સૌચાલયવાનો મોટા ભાગની લીકેજથી ટેમ્પો પાછો મોકલ્યો

GJ-18 મનપા દ્વારા અંબજાે રૂપિયાનું બજેટ, અને કેન્દ્ર સરકાર વિકાસ માટે ચાર હાથે ગ્રાંન્ટો ફાળવી રહી…

ક્યાં ડે.મેયરની દિવ્યાંગના પ્રશ્ને દબંગગીરી, વાંચો

ગુજરાતમાં વર્ષોથી નોકરી ધંધો કરતા હોય પણ ઘણીવાર માથાભારે બહારથી આવેલા વેપારીઓ સરકારી જગ્યામાં અડીંગો જમાવીને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશચતુર્થી પર્વની પ્રજાજનોને શુભકામના અને સંવત્સરી પર્વ પ્રસંગે “મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા

ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.અને જૈન અને…

યુથ કોંગ્રેસ ગુજરાતમાં યુથ જોડો બુથ જોડો કાર્યક્રમ અંતર્ગત સંગઠનને મજબૂત કરશે 

    પરિવર્તન જ સંકલ્પ અભિયાનનું લોંચિંગ અને અભિયાનમાં વધુમાં વધુ યુવાનોને જોડવા મિસકોલ નંબર 9871227788…

રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ક્યાં વાંચો

રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા…

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીવાલ પરથી કૂદી ગાય સીધી બાઇક પર પડી, સદનસીબે જાનહાનિ ટળી

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા…

માણસાના શહેરીજનો ડહોળા પાણીથી ત્રસ્ત, તંત્ર જવાબ આપવામાં મસ્ત, નેતાઓ ક્યારે થશે વ્યસ્ત?

માણસા શહેરમાં છેલ્લા દસ દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવી રહ્યું છે. જે પાણીને…

મોંઘીદાટ મૂર્તી, નાણાંમાં સુસ્તી, તહેવારો ઉજવવું દૂરથી, જેવો ઘાટ

ભાદ્ર શુક્લ ચતુર્થી એટલે આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ત્યારે વિનાયક ચતુર્થીને લઈને ગણેશજીના સ્થાપનને રાજ્ય સહિત…

રોડ, રસ્તા પર જાહેરમાં ઘાસચારો વેચતા ઇસમો પર કડક કાર્યવાહી કરવા મેયરનો પોલીસ અધિક્ષકને પત્ર

રાજ્યમાં અત્યારે રોડ, રસ્તા પર ઢોરો બેફામ ફરીને લોકોને અડફેડે ચઢાવતા અને આના કારણે ઇજાથી લઇને…

યુકે ખાતે કલાશ્રી સંસ્થાનો ડંકો વાગ્યો, રંજનબેન બન્યા રોજગારીના મંજન,

ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે GJ-18 ખાતે અવનવા કલાકારો, કસબીઓથી લઈને બુદ્ધિજીવી અને આઈડિયા બાજાેનું નગર છે.…

હાઇકોર્ટે રખડતા ઢોર મામલે વધુ સખત આદેશો કર્યા

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના મામલે વધુ ઉગ્ર આદેશો આપતા જણાવ્યું કે ઢોર પકડવા જતી પાર્ટી પર…

ડહોળા પાણીથી નગરજનોની રાડ, ક્યારે શુદ્ધ પાણીની બાંધશો પાળ, બીમારીની સમસ્યાથી અનેકના ઊંચા વાળ

ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 આથી આખા શહેરમાં ડહોળું પાણી આવતા પ્રજાજન ત્રાહિમામ પોકારી ગયું છે, તારે…

અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા કસ્ટમર સર્વિસ ઓરિએનટેશન માટે સ્ટાફ તાલીમ કાર્યક્રમ યોજાયો

  આર્જવ શાહે તાલીમ કાર્યક્રમમાં હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ અને સ્ટાફ ને રોજીંદી કામગીરી…

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે પ૦ કરોડની ફાળવણી કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મહાનગરો-નગરોના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો…

BJP-SP અને કૉંગ્રેસના ઉધનામાંથી 1500 કાર્યકર્તાઓ , ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા, માલધારી સમાજના યુવાનો આપ પાર્ટીમાં જોડાયા 

ભાજપમાં છેલ્લા નવ વર્ષથી કાર્ય કરી રહેલા જયસિંહ રાજપુત 1100 કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો છોડીને આમ…