રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન : આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક : કુટીર ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂત

કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે તે માટે સુરતની જેમ આગામી સમયમાં રાજકોટ…

રહેણાંક પ્રોજેક્ટસમાં એસોસિએશનની રચના અને મકાનો ખરીદનારાઓ પાસેથી મેન્ટેનન્સ પેટે ઉઘરાવવામાં આવેલી રકમ બાબતે ગુજરાત RERAનો મહત્વપૂર્ણ ચુકાદો

મકાનોમાં લીકેજિસ હોય તે તમામ બિલ્ડર રિપેર કરાવી આપે અને લાઈફટાઈમ મેન્ટેનન્સની કુલ રકમ રૂ. 3.62…

26 નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષ ગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે ૩૩ જિલ્લા, આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમક્ષ બંધારણ આમુખનું વાંચનનો કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ,કાર્યકરો અને સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઐતિહાસીક દિવસનું મહત્વ અને સંવિધાનની રક્ષા…

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ આઠ આરોપીઓમાંથી આજે ભાગેડુ પાંચની ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી, હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ,રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર

પ્રથમ હરોળમાં પકડાયેલા ભાગેડુ પાંચ આરોપીઓ ચિરાગ રાજપુત,મિલીન્દ પટેલ, રાહુલ જૈન,પંકીલ પટેલ, પ્રતીક ભટ્ટ ખ્યાતિ કાંડના…

POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ : સંવેદના સાથે દિવસ-રાત એક કરીને બારીક તપાસ કરીને આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ સન્માન

બાળકો અને સગીર દિકરીઓ ઉપર અત્યાચારના ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૦૯ આરોપીઓને સજા,મહિલા પોલીસ સહિત ૧૩૪૫…

ડૉ. કર્ણની કરામતે કાંડેથી કપાયેલો હાથ ફરી જોડી આપ્યો : મેડિસિટી સિવિલ હોસ્પિટલે કપાયેલા હાથને પ્રિઝર્વ કર્યો, ક્રીષા હોસ્પિટલમાં સફળ ઓપરેશનથી હાથ રિ-પ્લાન્ટ થયો

વિશેષ અહેવાલ: ઉમંગ બારોટ (પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ) ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાંથી હાથ…

પોલીસ ઉપર હુમલો કરનાર રીઢા બુટલેગર અને પોલીસ સ્ટેશનોના અલગ-અલગ પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને ઝડપતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

આરોપી રીઢા બુટલેગર જયેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી એક સ્વિફ્ટ ફોર વ્હિલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦ તથા રોકડા…

ગુપ્ત અંગદાન : સિવિલ હોસ્પિટલ ને ૧૭૪ માં અંગદાન થકી બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડનું દાન મળ્યું

છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંગદાન અંગે લોકો માં જાગૃતિ વધતા અંગદાન માટે પરીવારજનો ની સંમતિ મેળવવાનું…

વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ કેમ નહી ? બજેટનું કદ વધ્યું,સેવાનું સ્તર કેમ ધટયું : શહેઝાદખાન પઠાણ

છેલ્લા ચાર વર્ષમાં ભાજપ દ્વારા કુલ રૂા.૭૮૨.૧૩ કરોડના બજેટ મંજુર તેમજ ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં…

રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટરની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતા આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ

આરોપી મેહુલ પરીમલભાઈ શાહ મટેરીયલ તથા કલરકામની મજુરીના રૂપિયા નહિ આપી કુલ રૂપિયા ૭,૦૦,૪૪૯ નહી ચુકવી…

મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ જુદી જુદી પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બદલ અમદાવાદ કાર્યાલય ખાતે વિજયોત્સવનું આયોજન

મહારાષ્ટ્રની જનતાએ “એક હે તો સેફ હે” ના નારાને મનમાં રાખી મહાયુતી અને ભાજપની વિચારધારા પર…

ગાંધીનગરના સેકટર-5બીમાં રહેતા વેપારીને શેરબજારની લાલચ આપી 59.33 લાખની ઠગાઈ

શેર બજારમાં 20થી 200 ટકા પ્રોફિટ કમાઈ આપવાની ખાતરી સાથે લાલચ આપી ગાંધીનગરના વેપારી સાથે રૂ.59.33…

મહિલાઓની કલ્યાણકારી યોજના બની ભારતીય રાજકારણમાં ગેમ ચેન્જર્સ

મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ હવે ભારતીય રાજકારણમાં ગેમ ચેન્જર્સ બની રહી છે. મહિલાઓના…

મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ રદ, હવે માત્ર રાજયપાલ આવશે

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા.24ને રવિવારે સવારના રાજકોટની મુલાકાત લઈ રેસકોર્ષ…

યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશ વિધાનસભાની 9 બેઠકો પરની પેટાચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી 7 બેઠકો પર વલણોમાં આગળ છે.…