પોલીસથી બચવા ચોરનું સ્માર્ટ વર્ક: ફોનનું ‘પોસ્ટમોર્ટમ’! પ્લાનિંગ એવું કે, મોબાઈલ ચોર્યા બાદ IMEI નંબરથી પણ ન પકડાય!

અત્યારસુધી મોબાઈલ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા હતા. પરંતુ…

Ahmedabad: નરોડામાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ; 200થી વધુ અમેરિકનો સાથે 38 લાખની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બેઠા બેઠા અમેરિકન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક હાઈટેક…

એસ.ટી.નાં ખાનગીકરણ સામે ફરી લડતનો ધોકો પછાડતુ મઝદુર સંઘ

રાજકોટ તા.23 ગુજરાત રાજય એસ.ટી. નિગમનાં ખાનગીકરણ પ્રશ્ને ફરી એકવાર ભારતીય મઝદુર સંઘે ફરી આકરા સવાલો…

આ કેવો જીગરી ચોર? પેટી પલંગમાં ચાંદી પણ પડી’તી, ચોરાયું તો માત્ર સોનું જ! અમદાવાદમાં 46 લાખની ચોરી, શકના દાયરામાં મિત્ર

બાપુનગરમાં કેન્સરગ્રસ્ત વેપારીના ઘરમાં પેટી પલંગમાં મુકેલા રૂ.46.44 લાખના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 1 લાખની…

બનાસકાંઠામાં 4 વર્ષના બાળકના અપહરણથી ખુલ્યું બાળ તસ્કરીનું નેટવર્ક

બનાસકાંઠામાં ચાર વર્ષના બાળકના અપહરણની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ધનપુરાથી…

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના નિર્ણયથી ડી સ્ટાફમાં ફફડાટ, પોલીસકર્મીઓના ગુનેગાર સગા-સંબંધીની કુંડળી માંગી

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે એક એવો નિર્ણય કર્યો છે જેના કારણે સમગ્ર રાજકોટ રેન્જમાં પોલીસ…

‘અમે આ 4 રાજ્યોના લોકોને ક્યારેય નોકરી નહીં આપીએ’: બેંગલુરુના CEOનો નિર્ણય, સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ

બેંગલુરુના એક CEOએ 4 રાજ્યોના પુરુષ ઉમેદવારોને નોકરી ન આપવાનો નિર્ણય લીધો છે. CEOના જણાવ્યા મુજબ,…

મિલ્કત ‘વીલ’ સાબિત કરવા માત્ર નોટરી એડવોકેટ ન ચાલે, પ્રમાણીત સાક્ષી જરૂરી : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, તા. 23 મિલ્કત વિવાદના એક કાનુની જંગમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વના ચુકાદામાં એમ જણાવ્યું હતું કે,…

AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે અમદાવાદ મેયર સામે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓમાં વિપક્ષને પ્રતિનિધિત્વ અપાવવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી અરજીમાં ગુજરાત…

પાછળથી આવતાં વાહનથી બચાવશે આ ડિવાઇસ, 17 વર્ષના વિદ્યાર્થીનું અનોખું ઇનોવેશન

કેલિફોર્નિયાના 17 વર્ષીય વિદ્યાર્થી કવોન હજામિરીએ પગપાળા ચાલતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ખાસ વેરેબલ ડિવાઇસ…

છૂટાછેડા પછી પણ પત્નીને મળશે ભરણપોષણ! હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું છે નિયમ

પતિએ છૂટાછેડા લીધા છતાં પત્નીનો હક યથાવત! ભરણપોષણ અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય   મહિલાઓના અધિકારો અને…

સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર

દેશની સૌથી મોટી સિગારેટ અને તમાકુ ઉત્પાદક કંપની આઇટીસી (ITC) દ્વારા પોતાની લોકપ્રિય બ્રાન્ડ્સના ભાવમાં ફરી…

ભારતના કુલ સોનાના જથ્થાથી વધુ એક હજાર ટન સોનુ ચીને 8 મહિનામાં ખરીદ્યું

નવી દિલ્હી, તા.22 આજે સામાન્ય માણસ માટે સોનુ ખરીદવું સપના જેવું છે પણ ચીને છેલ્લા આઠ…

પ્રદેશ ભાજપની ઓબીસી ટીમ જાહેર, gj 18 ખાતેથી તેજલબેન નાઈ ને જવાબદારી સોંપી,

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 22 સપ્ટેમ્બરે સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરી છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશ…

વાવાઝોડું ‘અર્ણબ’નો ખતરો! દેશમાં વર્ષનું પ્રથમ ચક્રવાત સર્જાવાની શક્યતા, 3 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

ચોમાસાની વિદાય સાથે ભારે તબાહીની શક્યતા પણ રહેલી છે. અહેવાલો અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને બંગાળની…