યમનમાં મોતની સજા મળેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી…
Category: General
ન્યૂયોર્કમાં ભારે વરસાદથી પુર : રસ્તાઓ- મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા, ફ્લાઇટ્સ રદ, ઈમરજન્સી જાહેર; રેસ્ક્યૂ ટીમ મદદ માટે તહેનાત કરવામાં આવી
ન્યૂયોર્ક શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, મેટ્રો સ્ટેશનો અને…
ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ કેલિફોર્નિયાના દરિયામાં થયું, 18 દિવસ અંતરિક્ષમાં રહીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ
શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ 18 દિવસ અવકાશમાં રહ્યા પછી પૃથ્વી પર પાછા ફર્યા છે.…
આતંકવાદ-ભાગલાવાદનો સામનો કરવા માટે SCO બન્યું : વિદેશ મંત્રી એસ જયશંકર પહેલગામ હુમલાની ફરી નિંદા કરી, કહ્યું- તેના ગુનેગારોને સજા થવી જોઈએ
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર, ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી 15 જુલાઈના રોજ ચીનના…
NATOની ભારત પર 100% ટેરિફ લગાવવાની ધમકી
NATOના મહાસચિવ માર્ક રુટે બુધવારે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર…
સુરક્ષામાં ખામીને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન ‘વ્હાઇટ હાઉસ’ને લોકડાઉન કરવું પડ્યું
મંગળવારે સુરક્ષામાં ખામીને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન ‘વ્હાઇટ હાઉસ’ને લોકડાઉન કરવું પડ્યું હતું. વાસ્તવમાં કોઈએ…
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે વાત કર્યા બાદ એક વેપાર કરાર થયો
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા માટે એક સોદા…
Talajaમાં કારમાં ગૂંગળાઈ જવાથી બે સગા ભાઈ બહેનના કરૂણ મોત, પરિવારમાં માતમ છવાયો
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. તળાજાના પાવઠી ગામમાં ગાડીમાં ગૂંગળાઈ જવાથી 2 બાળકના…
કબૂતરોને ચણ નાખતા લોકોને દંડવાનું શરૂ કરી દીધું BMCએ
મુંબઈનાં વિવિધ કબૂતરખાનાંઓમાં પક્ષીઓને ચણ નાખવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના…
જીઆઈડીસીમાં ૧૦૦ કરોડથી વધુનું કૌભાંડ થયાનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો આક્ષેપ
નલ સે જલ , મનરેગાના કૌભાંડ બાદ જીઆઈડીસીમાં પણ ૧૦૦ કરોડનું કૌભાંડ થયાનો કોંગ્રેસ પક્ષના…
મેં તેમને સમજાવ્યા અને ફાંસી મુલતવી રાખવામાં આવી, Nimisha Priya કેસ પર ગ્રાન્ડ મુફ્તીનું મોટું નિવેદન
Big News on Nimisha Priya case: નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે. નિમિષાને 16…
ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ
મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ…
કર્ણાટકની ગુફામાં રહેતી રશિયન મહિલાએ કેવી રીતે બે બાળકીઓને જન્મ આપ્યો, કોણ છે તેનો પિતા?
બેંગલુરુ: ઉત્તર કન્નડ જિલ્લાના કુમતા તાલુકામાં રામતીર્થ પર્વતોની ગોકર્ણ ગુફાઓમાં મળેલી રશિયન મહિલા નાના કુટિના…
રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે… ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!
લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક…
ગાંધીનગર મનપાની આરોગ્ય શાખાનું મચ્છર નિયંત્રણ અભિયાન
ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણીના ભાગરૂપે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આરોગ્ય…