GJ-18 દક્ષિણની સીટમાં T સીરીઝ કરતાP સીરીઝના વોટરો વધ્યા,

સૌથી વધારે વસ્તી P સિરીઝની વધી, પાટીદારમાં ફક્ત એક જ નામ ગયું, T સીરીઝના બહારના ઉમેદવારોનો…

જાણો હાર્દિક પટેલના ગામ વિરમગામમાંથી કોણે મળી ટીકીટ?

આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 9 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assemby candidat}ની જાહેરાત કરવામાં…

GJ-18 વિધાનસભાની ટિકિટમાં રાજપૂત સમાજનું પીપુડું તો ઠીક, પીપુડી પણ ન વાગી, રાજપૂત સમાજનો એકડો નીકળી ગયો ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા ૫૦% જેટલા ઉમેદવારો જાહેર કરી…

ઇન્ટરવ્યૂ વગરના અલ્પેશ નું નામ દક્ષિણમાં દોડ્યું ,બેઠકની શરૂઆતમાં GJ-18 જિલ્લા અને શહેરની બેઠકો અંગે ચર્ચા 

  ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠકો પર ચર્ચા પૂર્ણ. ત્યારે જેમના નામ નથી ચાલતા તે…

પેથાપુરના પરીવાર માટે આફતમાં ઉતરનાર ધમો બન્યો પેથાપુર માટે કમો, ખમ્મા… ખમ્મા…

GJ-18 પેથાપુરના ૩ મિત્રોના ઓરિસ્સાના ખુર્દા જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ થતા પરીવાર ઉપર આભ પડી ગયું હતું,…

GJ-18 વિધાનસભાની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર કરવા ર્રૂ મ્ૈાી મોટી સંખ્યામાં આવી,

ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી જીતવા અનેક રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી…

પ્રજાના પ્રશ્નોને લાપરવાહી, હોદ્દેદારોને દિવાળી, વિધાનસભાની ટિકિટ લેવા વ્યસ્ત, તંત્ર મસ્ત, પ્રજા ભારે ત્રસ્ત,

GJ-18ના ‘ખ’ રોડ પર ગટરમાં ભંગાણ, રીપેરીંગ કરવામાં ધાંધિયા, પ્રજા પરેશાન, GJ-18  શેર વસાહત મહાસંઘ દ્વારા…

ચૂંટણીપંચ દ્વારા આચારસંહિતા લાગતાડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ બુલેટ પર મહાનગરપાલિકા પહોંચ્યા

ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થતા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનો ચુસપણે અમલ કરાવવામાં આવતા સરકારી વાહનો હાલ જમા…

ઉમેદવારોમાં એક જ સિક્રેટ, ક્યારે કરશો ટિકિટ ડિક્લેર

રાત્રે ઉમેદવારો સૌચાલય જાય તો પણ ફોન ચેક કરે છે, ન્હાવા જાય તો બાથરૂમમાં મોબાઈલ લઈ…

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવેઃ આલોક શર્મા

શા માટે અત્યાર સુધી મોરબી દુર્ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો…

ચોર મચાયે શોર, પોલીસ બે શોર, કારણ – નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત, પ્રજા બની ત્રસ્ત, ચોરો મસ્ત,

GJ-18, સે-૭ ખાતે નિવૃત્ત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ કેરો કર્યો, GJ-18 ખાતે ઠંડીની ઋતુ આવે…

GJ-18 મનપા હવે સંગીતના સાધનો, સાઉન્ડ સિસ્ટમ, ખુરશી આપીને મંજીરા વગાડો, અમારું કામ ન બગાડો, જેવો ઘાટ

PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તપાસ કરાવો…

રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે: વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે :- પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના વિસ્તૃતિકરણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં…

GJ-18 વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોમાં રાફડો ફાટ્યો, મહિલાઓના બાયોડેટા વધ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા અને અંડાગંડા થઈ રહ્યા છે, ત્યારે સંગઠનથી લઈને અનેક સેટિંગ ડોટકોમ, વ્હાલા…

કોંગ્રેસમાં મહેન્દ્રસિંહ વાઘેલાની એન્ટ્રી બાદ ભાજપમાં ચર્ચાનો પેચીદો પ્રશ્ન, ક્યાંથી ચૂંટણી લડશે? વિસ્તાર કયો?

ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી ગઈ છે ,ત્યારે અન્ય પક્ષોમાંથી બીજા પક્ષોમાં એન્ટ્રી લેવામાં અનેક લોકો તલપાપડ…