માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી દુષ્કર્મ,ગ્રામજનોએ સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલ પહોંચાડી

નવરાત્રિમાં દેવી સ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે.…

11 લાખ ભાડા વાળી rto કચેરી થશે બંધ, 40 કરોડનાં ખર્ચે નવી કચેરી બનશે…

અમદાવાદ આરટીઓના કર્મચારી અને અરજદારોને થોડા દિવસો બાદ RTO ઓફિસમાં પડતી હાલાકી દૂર થશે. કારણ કે,…

ડો. પ્રવિણ તોગડિયા ભાજપમાં આવશે?! , સંઘ – વીએચપી કાર્યકર્તાઓનાં આંટાફેરા શરૂ…

40 વર્ષથી સંઘ અને હિંદુ સંગઠનો સાથે જાહેર જીવનમાં રહેલા ડો. પ્રવિણ તોગડિયા સાથે સંબંધ વિકસાવવા…

રાજ્યની સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો કરાયો

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી…

ગરબા રમતા-રમતા એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાને કારણે મોત, જાણો શું સાવચેતી રાખવી…

નવરાત્રિનો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં…

વડોદરા ગેંગરેપના બે આરોપીઓના મકાન પર પાલિકા બુલડોઝર ફેરવશે

વડોદરા સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. આ મામલે ગૃહ વિભાગ કાયદા વિભાગ…

નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરી

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ જમ્મુ અને કાશ્મીરમાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. 10 વર્ષ…

2027થી ડીઝલ વાહનોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની, લેતાં પહેલાં વિચારજો….

જો તમે પણ ડીઝલ વાહન ખરીદવા માંગો છો અથવા તો પહેલાથી જ વાહન ખરીદો છો તો…

હરિયાણામાં AAP નું સુરસુરિયું……. કેજરીવાલ શું બોલ્યા ? વાંચો…

હરિયાણામાં એકપણ સીટ જીતી ન શકનાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ…

સર્જરી વોર્ડમાં મધરાત્રે નર્સ અને તબીબને પ્રેમાલાપ કરતા મહિલા સિક્યુરીટી ગાર્ડે રંગે હાથ ઝડપી લેતા દેકારો મચી ગયો

સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ચર્ચાના એરણે રહી હોય તેમ છાશવારે વિવાદોમાં સપડાઇ રહી…

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતાં બજારમાં ‘ જલેબી ‘ ચાલી…

આજે સવારથી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પરિણામો આવવાના શરૂ થયા હતા, શરૂઆતી વલણોમાં કોંગ્રેસે બહુમતીનો…

બોગસ બીલિંગ અને ડમી કંપનીઓ ઉભી કરવામાં ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય અને ભત્રીજા વિજય-રમેશ સહિતના લોકોની સંડોવણી

સરકાર દ્વારા જીએસટી લાગુ ર્ક્યાને સાત વર્ષ થયા છતા હજુ પણ બોગસ બીલિંગ અને ડમી કંપનીઓ…

છોકરીઓ સ્કૂલમાંથી ગાપચી મારીને કાફેમાં યુવાનો સાથે મજા કરવા પહોંચી

આજની યુવા પેઢીને શરમ નેવીને મૂકીને પણ મજા કરી લેવી છે. અમુક ઉંમર પહોંચ્યાં બાદ તો…

👆 સાંભળો વિડિયો, ગરબામાં મેયરે ભારે કરી, સ્વચ્છતા અભિયાનના શપથ લેવડાવ્યા,

  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરહંમેશા પોતાના વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને શાકાર કરવા પ્રથમ તેમની પહેલ આ…

ગાંધીનગર ખાતે ધારાસભ્યોનું સ્નેહમિલન, સદસ્યતા ઝુંબેશનો હિસાબ-કિતાબ કરાશે?!!!

ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન અને વડાપ્રધાન મોદીના શાસનના 23 વર્ષની ઉજવણી અંતર્ગત ગઇકાલે રવિવારે મુખ્યમંત્રીએ કેબીનેટની…