ભેળસેળીયાઓની સંખ્યામાં તોતીંગ વધારો, ફૂડ સેફ્ટી ટ્રીબ્યુનલમાં કેસ ચલાવવા અધિકારીની નિંમણૂંક ન થતાં કેસોનો ભરાવો

ગુજરાતમાં સરકારની તિજાેરી છલોછલ ભરાઈ જાય, પણ સરકાર દ્વારા નિમણૂકમાં ગતિવિધિ તેજ ન કરતા સરકારને પણ…

Gj-૧૮ના સેક્ટર ૫/બી ખાતે નવરાત્રીનો જમાવડો હાઉસફુલ, આજે વિક્રમ ઠાકોર પધારશે

GJ-૧૮ શહેરમાં વર્ષોથી સેક્ટર- પબી ખાતે નાના શેરી ગરબા આજે બિગ ગરબા બની ગયા છે, કોઈ…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના મુંન્ગેરીલાલના સપના જાેતા નગરસેવકો, પ્રજાના કામમાં કોઈ રસ નહીં,

રાજ્યમાં બધી જ નગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક થઈ ગઈ, પણ ચૂંટણી મોડી યોજાતા ય્ત્ન-૧૮…

ભેળસેળીયાઓ, અખાદ્ય વિક્રેતાઓ બેફામની સામે લગામ લગાવવા કમિશ્રરની ફિલ્ડીંગ

  Gj-૧૮માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અને તહેવારો દરમિયાન અખાદ્ય સામગ્રીના ધૂમ વેચાણ સામે કાર્યવાહી કરવામાં…

ગુજરાતના કયા ડેપ્યુટી મેયરે ગરબા રસિકોને ફાફડા જાતે બનાવીને ખવડાવ્યા, ફાફડા કુક બન્યા ડેપ્યુટી મેયર : જુઓ વિડીયો

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવ દિવસ ગરબા અને શહેરમાં રાત્રી જગમગાટ થઈ જાય, ત્યારે ડેપ્યુટી મેયર…

ઇઝરાયલના ઝડપી હુમલાઓને કારણે હમાસ ઝૂક્યુ, બંધકોને છોડવા માટે તૈયાર

ઈઝરાયેલ પેલેસ્ટાઈન સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું લાગે છે કે ઇઝરાયલના…

લેપટોપ લેવું હોય તો દિલ્હી જતાં રહો, એટલું સસ્તું મળશે કે તમે વિચાર્યું પણ નહીં હોય..

આ બજાર દક્ષિણ દિલ્હીમાં નેહરુ પ્લેસના નામથી પ્રખ્યાત છે, જે તેની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે સમગ્ર એશિયામાં…

સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી, અનેકનાં નાણા ફસાયા

સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી છે. જેને પરિણામે હિરાબજારમાં ખળભળાટ મચી…

ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને લીધે દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્સની નિકાસ અટકી પડી

ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક…

કમલા નગર માર્કેટમાં તમને 300-1000 રૂપિયાની વચ્ચે સારું જેકેટ મળશે, જાવ લેતાં આવો…

જો તમે સારા બજેટમાં સારી જગ્યા ખરીદવા માંગતા હોવ તો તમે ગાંધી નગર માર્કેટમાં જઈ શકો…

મંત્રી નિવાસ સ્થાનમાં અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં મંત્રી નિવાસ સ્થાન પર અમિત શાહની મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે…

TT આવ્યાં, ટિકિટ…. ટિકિટ….. ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠેલાં ભાજપ નેતા પાસે ટિકિટ નહોતી…બોલો

ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાના સહયોગી સાથે ટ્રેનમાં ટિકિટ વિના યાત્રા કરતા પકડાઈ ગયા. તેઓ પૂર્વમાં…

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે : અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડ…

જામનગર શહેરમાંથી નશાયુક્ત સીરપ બાદ હવે નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવતા ખળભળાટ

રાજ્યના યુવાધનને નશાના માર્ગે ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના જામનગર શહેરમાંથી નશાયુક્ત…

ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ રસ્તાઓના નવીનીકરણ માટે 8 વર્ષની સાયકલ ઘટાડીને 5 વર્ષ કરવાની યોજના

ઉત્તર પ્રદેશમાં ગામડાના રસ્તાઓનું કાયાકલ્પ હવે દર 5 વર્ષે કરવામાં આવશે. આનાથી ગામડાના રસ્તાઓ તો સુધરશે…