રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતથી લઈને મનપાની ચુંટણીઓના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે મનપાની જાવા જઈએ…
Category: Main News
મનપામાં ભ્રષ્ટાચારનો મોટો વરવો નમૂનો હોય તેમ મહા પાલિકાના વાહનોનો ઉપયોગ કરીને લાખોના બિલ ઉલેચવા સેટીંગ ડોટ કોમ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હમણાં જ ગુડાના લોકાર્પણ વખતે ૩૨૩ કરોડના પ્રોજેક્ટો મંજૂર કર્યા હતાં. ત્યારે…
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત…
GJ-18 હાઈવે પર હોટલોનો રાફડો ફાટ્યો
ગુજરાતનું જીજે ૧૮ એટલે કે દરેક પ્રકારના નિયમો, પરીપત્રો, ઠરાવો આદેશો અહીંયાથી થાય પણ આદેશોનું ઉલ્લંઘન…
૧૦૦ બસ સ્ટેન્ડ બનાવ્યા પણ ફિટ ક્યાં કરવા તે પ્રશ્ન ?
ગુજરાતમાં ૨૩ વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન ભોગવી રહી છે ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય…
સે.૨૨, ઘ-૬ પાસેના વેપારીઓ પાર્કિંગ માટે હવે મેદાને ઉતરે તેવી શક્યતા
રાજ્યમાં સૌથી મોટો જટીલ પ્રશ્ન હોય તો તે પા‹કગનો છે ત્યારે ગાંધીનગર શહેરમાં વર્ષો પહેલા બનાવી…
સરકારની કરોડોની મોંઘીદાટ જમીનમાં પાર્કિંગથી ફાયદો કોને ?
ગુજરાત રાજ્યમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે રાજ્યમાં અને ગુજરાતમાં પાટનગર એવા…
ડેપ્યુટી મેયર પ્રજાના પૈસા બચાવવા ગાડી, પેટ્રોલ, ડ્રાઈવર નો ઉપયોગ ન કરતાં વર્ષે ૨૦ લાખની બચત
દેશમાં એવા ઘણા જ રાજકીય આગેવાનો છે જે ઉદ્દેશ્ય સેવા અને પ્રજાના કામો માટે નો હોય…
ગાંધીનગર શહેર ભાજપમાં કાળો કકળાટ કાળી ચૌદશે કાઢો, કકળાટને ચાર રસ્તે મૂકી આવો ?
ગુજરાતમાં 24 વર્ષથી સતત એક તારી આગેકૂચ સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા ભોગવી રહી છે ત્યારે…
કોરોનામાં સ્વજનના મૃત્યુબાદ સ્મશાનમાંથી અસ્થીના ઢગલા છતાં સ્વજનો ફરક્યા નહીં, હિન્દુ રીતી નામશેષ થવાના આરે?
ગુજરાતનું કહેવાતું પાટનગર એવું ગાંધીનગર વર્ષોથી માંગણીથી છલકાતું નગર બન્યું છે અહીંયા રોજબરોજ રાજ્યમાંથી પોતાના પ્રશ્નો…
ગુડા ધ્વારા નવા LIG EWS-2 ના 2100 મકાનો બનાવવા કવાયત તેજ
ગુજરાતમાં દરેક જિલ્લાનો વિકાસ થાય તે માટે સરકારે ઓથોરિટીની સ્થાપના કરી છે જેમાં ગરીબથી લઈને મિડલ…
ગાંધીનગર સ્ટે.કમિટીના ચેરમેન જીગાબાપુ કોરોના પોઝીટિવ
ગાંધીનગર મહાનગરપાલિકાનાં ચેરમેન એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાબાપુ કોરોના પોઝીટિવ આવ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે અગાઉ કમિશનર,…
GJ-18 ખાતે કોરોના બેફામ બન્યો, તંત્ર ધ્વારા આંકડા છુપાવવાના છુપા છૂપી ના ખેલ
ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તહેલકો મચી ગયો હોય તેમ જિલ્લા કરતા…
ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ
ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…
ગાંધીનગર સે.21 ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલી બેન ભાજપના એક હોદેદાર પર તાડુકયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી…