ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ. રાતોરાત ગિફ્ટ સિટીમાં…
Category: Main News
કોર્ટનાં સમયે મોબાઈલ વાપરવો નહીં અને કામકાજનાં સમયે પુરતું ધ્યાન રાખો: હાઈકોર્ટ
ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલર બહાર પાડી મહત્વનો નિર્ણય લીધો છે. સર્ક્યુલરમાં…
ગુજરાતમા હવે ઘણાં બધાં સ્થળોએ દારૂ મળશે, વાંચો શું કહ્યું મંત્રી ઋષિકેશ પટેલે
Gift city માં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. ત્યારે…
પાણી અહીંયા જ ઢોળાસે તમારાથી થાય એ તે કરીલો હુ પોલીસ ખતામાં નોકરી કરુ છુ, gj – 18 માં મહિલાને ધમકી મળતાં ફિનાઇલ પી લીધું
ગાંધીનગરના સેકટર – 29 ની વંદે માતરમ્ – 1 સોસાયટીમાં ગંદુ પાણી ઢોળવાની બાબતે ચાલી આવતી…
જુઓ લીસ્ટ, રાજ્યના 523 asi ને psi તરીકે પ્રમોશન, ક્યાં નિમણુક થઈ વાંચો
ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા…
મોહમ્મદ અલી ઝીણા ગુજરાતનાં હિન્દુ પરિવારમાંથી હતાં, વાંચો શા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો…
જે રીતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તેમ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાને કાયદા એ આઝમ માનવામાં…
ગુજરાતના સુરત શહેરમાં પત્નીઓ વીફરી! કોઈએ ગળચી દબાવી, તો કોઈએ બચકું ભરી છૂટો પાડ્યો પતિનો કાન
પત્ની પીડિત પતિદેવોની દાસ્તાન! ગુજરાતના આ શહેરમાં વીફરેલી પત્નીઓએ પતિઓને એવા ફટકાર્યા એવા ફટકાર્યા કે સીધા…
મહિલાની છેડતી મુદ્દે વિપક્ષ, ભાજપના નગરસેવક આમને- સામને આવ્યા, પો.સ્ટેશનમાં સમાધાન ફોર્મ્યુલાથી મામલો પત્યો
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે હાલ વિસ્તારની દ્રષ્ટિએ બદી પણ વધી ગઈ છે, ત્યારે ભાજપના બે નગર…
પ્રાંતિજની શાળામાં ગાયો ઘસી આવતા બાળકોમાં નાસભાગ, નગરપાલીકાએ શાળામાં પુરેલા ઢોરો ગૌપાલકો છોડાવી ગયા
પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ઁય્ઇ સ્કૂલના મેદાનમાં ગાયો ભરવાથી સ્કૂલના બાળકોનું જીવન જાેખમમાં મુકાઈ ગયો તેવો કિસ્સો…
ડો. પ્રવીણ તોગડિયાને રામ મંદિરનું આમંત્રણ નહીં, વાચો કોને મળ્યું અને કોને નથી મળ્યું આમંત્રણ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું…
હવે અમદાવાદનાં બસ સ્ટેન્ડમાં ટીકીટ માટે ઉભવું નહીં પડે, તો કેવી રીતે મળશે ટીકીટ,.. વાંચો અહેવાલ..
ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. મુસાફરોની સુવિધા માટે ગુજરાત એસટી બસ…
અમદાવાદમાં પોલીસે દારૂ પાર્ટી પર રેઇડ પાડી, બે લોકોએ તો અગાસી પરથી કુદકા માર્યા તો એક શખ્સે ફાયરિંગ કર્યું
અમદાવાદમાં દારુના નશામાં ફાયરિંગ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના અમદાવાદના બોપલ એરિયાની છે,…
રૂપિયા ભરો બાકી શિલ લાગી જશે, ગાંધીનગર મહા નગર પાલિકા આકરા પાણીએ..
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 1.80 લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે. તેમાંથી રહેણાક મિલકતો 1.50 લાખ…
બિલ્ડરે કાળા કલરની કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી, કહ્યું 4 ફૂટ અંતર હોવા છતા પોતાની ગાડી રોડ ઉપર ઉભી કરી દીધી હતી અને ગાળાગાળી કરતો હતો
રિલાયન્સ ચોકડી પર કાર ટકરાવા બાબતે બે ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ગત રોજ વકીલે…
મહેસાણાનાં વેપારી સાથે બે કરોડની છેતરપિંડી, છ ઈસમોએ ખેડૂત તરીકે ઓળખ આપી ડુપ્લીકેટ દસ્તાવેજના આધારે માણસા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરી જમીન વેચી નાંખી
માણસા તાલુકાના વિહાર ગામની ચૌદ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી મહેસાણાનાં વેપારી સાથે બે કરોડની છેતરપિંડી…