મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહિ શાસન વ્યવસ્થામાં લોકો-પ્રજાના પ્રશ્નો-રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવી જન અપેક્ષા સંતોષવાનું ચૂંટાયેલા…
Category: Politics
કોરોના ટેસ્ટ માટેની સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ના ગુજરાત પાર્ટનર મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે
કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે…
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી છેલ્લા ત્રણ માસમાં સારવાર માટે રૂા. 1162 લાખથી વધુની સહાય ચૂકવાઈ
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા.…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ દિન નિમિત્તે ડોક્ટર્સને આપી શુભેચ્છાઓ યુધ્ધ દરમિયાન એક સૈનિક પોતાની વિરતાનો પરચો આપે છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ ડે અવસરે પ્રર્વતમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોના વોરિયર્સમાં સૌથી વધુ…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો…
કર્મચારીઓને અદ્યતન અને ગુણવત્તાસભર મકાનો ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે : કર્મચારીઓ શાંતિપુર્ણ પારિવારિક જીવન જીવી શકે તેવો ધ્યેય છે – નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓ પોતાના જે-તે…
GJ-૧૮ ગાંધીનગરમહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઇ
આજરોજ ગાંધીનગર મહાનગર ભારતીય જનતાપાર્ટીની વર્ચ્યુ અલકારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠક માંપ્રદેશ સંગઠનમહામંત્રી શ્રીભીખુભાઇ દલસાણીયા…
ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં અનેક યોજનાને મંજૂરી
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારત નેટ યોજના માટે 19 હજાર કરોડના બજેટને મંજૂરી…
ગુજરાતના સંવેદનશીલ, કોમનમેન મુખ્યમંત્રીએ બાળકોને ખુરશીમાં બિરાજ્યા, તંત્રએ જમીન પર બેસાડ્યા
દેશનું આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે આ તંત્ર ક્યારે સમજશે? મુખ્યંમત્રી વિજયરૂપાણી ખરેખર કોમન…
GJ-૧૮ ખાતેના બનીયન ધારી, હાથમાં દૂધની કોથળી, ગમે ત્યાં બાંકડે કાર્યકર જાેડે બેસનારા, MLAને ઓળખો
ગુજરાતની વિધાનસભા માં ૧૮૨ ધારાસભ્યો છે. ત્યારે એવા પણ ધારાસભ્યોછે , કે હજુ , પણ સદાઈથી…
ગાંધીનગર જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી કૌશિક પટેલ
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, જનસુખાકારીના કામો થકી ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં ઉત્તરોત્તર વધારો કરવા…
ગાંધીનગર- કોબા માર્ગ પર પી.ડી.પી.યુ જંકશન પાસે રૂપિયા ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે ઓવર ફલાયનું નિર્માણ કરવાની મંજૂરી આપતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ
ગાંધીનગર – કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા 3.50 કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરનું નિર્માણ…
GJ-૧૮ સિવિલમાં મહાકાર્ડ કઢાવવા અરજદારોને ઘરમના ધક્કા
કોરોનાની મહામારી બાદ સરકારી દવાખાનાઓમાં સુધારો લાવવાની ક્રાંતિ આવી છે. ત્યારે હજુ સરકારી ઘણાજ દવાખાના સુધારવાનું…
મુખ્યમંત્રી શ્રી.વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજ્યની આંગણવાડીના ૧૪ લાખથી વધુ બાળકોને આજે તા.૨૯ જૂનના રોજ ગણવેશ વિતરણ કરાશે
રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીના ૧૪ લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ…
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી ભાજપ, આપ, અને ત્રીજાે પક્ષ કોંગ્રેસ?
ગુજરાતમાં હજુ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારથી રાજકીયપક્ષો તૈયારી કરી રહ્યા છે. ત્યારે…