મારું ગામ કોરોના મુક્ત ગામ, હરાવું નથી નિરાશ પણ થવું નથી ના વિશ્વાસ સાથે કોરોના સામે જીતી શું – વિજય રૂપાણી

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ગામોને કોરોના મુક્ત રાખવા અને કોરોના ની આ બીજી…

“મારુ ગામ કોરોના મુક્ત ગામ” હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરશે;. વિજય રૂપાણી

         મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૦૮ મેના રોજ કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં…

રાહુલ ગાંધીએ કોરોના ને નાથવાચાર સૂચનોસાથેપીએમ ને પત્ર પાઠવ્યો

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વધુ એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કેટલાક ઉપાયો જણાવ્યા હતા,…

ઓક્સિજનના બાટલા માટે મેયર બગડ્યા

GJ -૧૮ ખાતે કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના સારવારના અભાવે જીવ ગયા છે. ત્યારો રોજબરોજ સરકારી…

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા ૪૧,૦૦૦થી વધારીને ૧ લાખ કરાઇ – મુખ્યમંત્રી વિજય રૂપાણી

                    મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું…

Gj 18 ખાતે ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ ના વિરોધમાં ચ-3 ખાતે વિરોધ તથા ધરણા કાર્યક્રમ યોજાયો

આજરોજ Gj 18 ખાતેભાજપ દ્વારા પશ્ચિમ બંગાળ નીતૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓની ગુંડાગર્દી સામેનાવિરોધ વચ્ચેઆજરોજપથિક આશ્રમ ખાતે કાર્યકરો…

G J -૧૮ ના ૧૦૮ના સ્ટાફને ફૂલપ્રુફ ઓક્સિજન ઈમ્યુનિટિ વધારવા નાઝાભાઇ મેદાને ઉતર્યા……

દેશમાં કોરોનાની મહામારીના કારણએ પ્રજાજનનો પરેશાન છે. પણતેની સેવા કરનાર સ્ટાફની હાલત પણ કફોડી થઇ ગઇ…

કોરોનાની કામગીરીની સમીક્ષા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી ; મુખ્યમંત્રી વિજય રૂપાણી

આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને  હોસ્પિટલમાં અપાતી આરોગ્ય…

કોરોનાની મહામારીમાં ચૂંટાયેલા M LA કરતાં હારેલા, ફૂટેલી કારતુસો નું વજન વધ્યું

ગુજરાતમાં કોરોનાનો કાળો કેર ત્રાટક્યો છે. ત્યારે સરકાર ભલે કહેતી હોય કે, દર્દીઓના આંકડા ઘટ્યા, કોરોનાના…

કોરોનાની મહામારી માં બીગબોસ નેતાઓ ક્યાં ગાયબ થઇ ગયા હાલ શોધવા નીકળ્યા જડતા નથી?

દેશમાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ સ્ફોટક બની ગઇ છે. ત્યારે અનામત આંદોલનથી લઇને વ્યસનમુક્તિ જેવા પ્રોગ્રામો…

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટ માં દાખલ કરી PIL

રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળતા નથી.…

કોરોના ની મહામારી માંથી પ્રજાને ઉગારવા મોદી સરકાર કડક પગલાં લેવા રણનીતી ની તૈયારી

દુનિયાના દેશોએ કોરોનાની મહામારી માં ભારત ઉપર આવવા – જવા પર પ્રતિબંધ કર્યો છે. ત્યારે કોઈ…

૩ ઓક્સિજન બાટલા ભરાઈને જતી MLA ની ગાડી કઈ પાર્ટી તથા કયા ધારાસભ્યની હતી ? તે વિગતવાર વાંચો

                ગુજરાતમાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ એટલી વણસી ગઇ…

સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. કોલેજોના રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા નો વધારો કરતાં; નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

            કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા – સુશ્રુષામાં જોડાયેલા…

ગુજરાના સ્થાપના દિવસે દરેક ગામના ૧૦ યુવાનો સમિતિ બનાવીને સંકલ્પ કરે કે આગામી ૧૫ દિવસમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ બનાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસે…