કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું તા. 13 ફેબ્રુઆરી, 2024ના રોજ ઈ- લોકાર્પણ અને ઈ-ખાત મુહુર્ત યોજાશે

ગાંધીનગર લોકસભા વિસ્તારના તાલુકાઓના કુલ ₹121.21 કરોડના 153 વિકાસકાર્યોનું સાણંદના છારોડી ખાતેથી ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત…

‘ગામ ચલો’ અભિયાન : સાબરકાંઠા જિલ્લામાં ભાજપનાં જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ગામડે પહોંચી ગયા…

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ ‘ગામ ચલો’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા…

જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમીયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો..,

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર…

17મી લોકસભા દ્વારા દેશ પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે દેશ 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે : પીએમ મોદી

આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે આજે અયોધ્યા રામમંદિરને લઈને આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં…

પ્રધાનમંત્રી જો સાચે જ ઓબીસી સમાજના હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે : અમિત ચાવડા

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના કાર્યકાળ લઈ આજ દિન સુધી ઓબીસી સમાજ માટે બજેટના એક ટકા પણ રકમ…

શરદ પવારની પાર્ટીનું નવું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદચંદ્ર પવાર રાખવામાં આવશે : નેશનલ જનરલ સેક્રેટરી વિજય યાદવ શરદ પવારને મળવા રૂબરૂ પહોંચ્યા 

નેશનલ જનરલ સેક્રેટરી વિજય યાદવ (નેશનાલિસ્ટ સ્ટુડન્ટ કોંગ્રેસ) અમદાવાદ શરદ પવાર જૂથે બુધવારે ECIને ત્રણ વિકલ્પો…

‘નલ સે જલ’ યોજનામાં સમગ્ર રાજ્યમાં કરોડોનો ભ્રષ્ટાચાર, SIT બનાવી તપાસ કરાવવા કોંગ્રેસની માંગ,ઘરે ઘરે લોકોને નળથી જળ તો ના મળ્યું પણ આ નળથી છળ થયું “: અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડા નળ આયા પણ ક્યાંય નળમાં જળ ના આવ્યું : સરકાર…

કોંગ્રેસના રાહુલ ગાંધી ધ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ આધારિત કરવામાં આવેલ બેબુનિયાદ ટીપ્પણી સામે ઓબીસી મોરચા ધ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળી વિરોધ પ્રદર્શન કરાયું

રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પૂતળું બાળીને તથા “શરમ કરો ભાઈ શરમ કરો રાહુલ ગાંધી શરમ કરો” અને…

નરેન્દ્ર મોદી આવતીકાલે સમગ્ર દેશમાં વર્ચુયલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોનું લોકાર્પણ, તેમજ લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવશે

મહાનગર વિસ્તારમાં સમાવિષ્ઠ તમામ શક્તિકેન્દ્રોમાં આવતા તમામ બુથોમાં પ્રવાસી કાર્યકર્તા ઘરે-ઘરે જઈ વિશેષ વ્યક્તિ, લાભાર્થીઓ સાથે…

બજેટ રાજ્યનું દેવુ વધારનારું, લગભગ સાડા ત્રણ લાખ કરોડનું દેવું ,નાણાકીય વર્ષના અંતે વધીને 4 લાખ 26 હજાર 380 કરોડનું થઈ જશે :  અર્જુન મોઢવાડિયા

  કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અમદાવાદ નાણામંત્રી પાસેથી એવી અપેક્ષા રખાતી હતી કે રાજ્યનું કર્જ ઓછું…

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ૮ ફેબ્રુઆરીએ મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળ પર બ્‍લેક પેપર બહાર પાડ્‍યું

નવી દિલ્‍હીમાં કોંગ્રેસે મોદી સરકારના ૧૦ વર્ષમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્‍યાયને લગતું…

દોઢ લાખ યુવાઓને સૈન્યમાં નોકરી, અગ્નિપથ સ્કીમ યોજના રદ અને અગ્નિવીરોને કાયમી કરવામાં આવે તેવી એઆઈસીસી એક્સ અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરીની માંગ

૩૦ લાખ પૂર્વ સૈનિકોના ઘરે મળીને ન્યાય યાત્રામાં જોડવા માટે કેમ્પેઈન કરીશું. ૫ માર્ચથી ૧૦ માર્ચ…

ભાજપના મંત્રીઓ રીપિટ થશે કે નહીં એના પર સસ્પેન્શ, ગુજરાતની 4 બેઠકોમાં માંડવિયા અને રૂપાલા હાલમાં મોદી સરકારમાં મંત્રી છે

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચે જાહેરાત…

ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ,..નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું

ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ શરૂ થયો છે. ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે તે છતુ થયું છે.…

રાહુલ ગાંધીની મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’અંતર્ગત ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ‘નારી ન્યાય હૈ તૈયાર હમ ‘ કેમ્પઇનનું આજે લોન્ચિંગ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર અને એસ મહિલા કોંગ્રેસ પ્રભારી શોભનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું

અમદાવાદ રાહુલ ગાંધીની મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’અંતર્ગત ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા ‘નારી ન્યાય…