મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગ અને વિવિધ સુચિત રોકાણકારો વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન 

આગામી જાન્યુઆરી 2022 માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ…

રાજ્યભરમા આવતીકાલ તા ૨૨મી નવે.થી પ્રાથમિક શાળાઓમા ધો. ૧ થી ૫ ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે: જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ તા.૨૨ નવે.થી રાજ્યભરમાં સરકારી…

GJ-18 ના સેક્ટર 16 ખાતે આઇનોક્સ મલ્ટિપ્લેક્સ સિનેમા માં ફાસ્ટફૂડ ઠંડાપીણા નો ગુનો દાખલ

રાજ્યમાં મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગ્રાહકોને લૂંટવા અનેક કીમિયા અજમાવતા અને ગ્રાહકો ટિકિટ ફિલ્મની લેતો સાથે ફરજિયાત ફાસ્ટફૂડ…

GJ-18 ના નગરજનો માટે ગૌરવમય એવો સ્વચ્છ અમૃત મહોત્સવ 2021 માં સ્વચ્છ રાજધાની નો એવોર્ડ મેળવ્યો

GJ-18 ના નગરજનોનેદિવાળી બાદએક નવી ભેટ મળી છેઅને એક સારા સમાચાર મળ્યા છેત્યારે ભારત સરકાર દ્વારાયોજાયેલસ્વચ્છઅમૃત…

હોમટાઉન ભાવનગરમાં અનેકવિધ યોજનાઓના શ્રી ગણેશ કરતા જીતુભાઈ વાઘાણી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂ.૫૮૫ લાખના ખર્ચે પાણીની જી.એલ.આર. બનાવવાનું તથા રાઇઝીંગ મેઈન…

Gj -18 બાર એસો.ની ચૂંટણી જાહેર કરવા વકીલો દ્વારા સહી ઝુંબેશ ,૨ વર્ષથી નહીં યોજાયેલ ચૂંટણી હવે બંધારણ મુજબ કરવા માંગ

દેશમાં કોરોનાની મહામારી માં અનેક વકીલો પણ આના ભોગ બન્યા હતા. ત્યારે Gj18 ખાતે પણ ઘણા…

સદ્દકર્મો દ્વારા લોકોના હદયમાં કાયમ માટે રહેવું એ સદાકાળ જીવંત રહેવાની નિશાની છે -રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, શરીર સ્વાસ્થ્ય સારૂ હોય માત્ર સુખરૂપ જીવનની નિશાની છે, પણ…

પ્રાકૃતિક ખેતી કરતા ડાંગના ખેડૂતો સામે દેશના પ્રજાજનો આશાની મીટ માંડી રહ્યા છે- રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, વનવાસી બંધુઓની પ્રાકૃતિક કૃષિથી થયેલી ક્રાંતિ…

ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક આજરોજ પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ

આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ…

પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો, શું ૨૦૨૨ બાદ ઝ્રસ્ પાટીદાર હશે કે નહીં તેને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન…

ગુજરાત સરકારની સાનુકૂળ નીતિ અને પ્રોત્સાહક યોજનાઓને લીધે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટ માં સમગ્ર દેશમાં નંબર વન છે-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેકટનો શિલાન્યાસ કરતા જણાવ્યું…

સુરત દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર જાહેર: રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડ અર્પણ

કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં…

કૃષિ કાયદા રદ્દ કરવાના નિર્ણય બાબતે પૂર્વ DyCM નીતિન પટેલે શું કહ્યું તે જાણો

દેશમાં ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ…

કૂતરાઓ માટે લોન્ચ થયો મોબાઈલ,

આપણે સૌ જાણીએ છીએ કે મોબાઇલ ફોન વગર દુનિયા જ અટકી જાય છે. ફોન વગરની લાઇફ…

ઓલિમ્પિક્સ માટે અમદાવાદ અને ગાંધીનગરનાં 22 લોકેશન્સ નક્કી

2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની દાવેદારીને મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહી છે. ગુરુવારે આ…