નવા ને ચાન્સ ભાજપનો નથી વંશવાદ , યુવાનોને ચાન્સ સાથે પાટીલની ગુગલી બોલિંગ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સગાવાદ થી પણ દૂર અને ત્રણ ટર્મથી ચૂંટાતા નગરસેવકોના પણ પત્તા ભાજપે કાપી…

ManavMitra Update (3) (1)

અમદાવાદ ના મેયર બીજલ પટેલ ટીકીટથી વંચીત થતાં શું જણાવ્યું ? વાંચો ?

રાજ્યમાં ભાજપ ધ્વારા અનેક મેયરો તથા હોદેદારો ની ટીકીટ કપાઇ જવા પામી છે. માટે આજે ફોર્મ…

ભાજપે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, સુરત મનપાના ઉમેદવારો કયા વોર્ડ માં કેટલાં જાહેર કર્યા છે. તે જાણો.

ભાજપ સ્થાનિક સ્વરાજ ની મહાનગરપાલિકા ની ચુંટણી ને લઈ સાંજ સુધીમાં 6 મનપાની ચુંટણી માટે ઉમેદવારો…

વાહનવ્યહવાર મંત્રીએ ગૃહમંત્રીને પત્ર લખ્યો

ચૂંટણીને કારણે તારીખમાં ફેરફાર

મારો પુત્ર 13 વર્ષથી પાર્ટીમાં, દિગ્ગજ નેતાનું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને…

ક્લાર્ક થી લઈને કલેક્ટર સુધી માત્ર પાટીદાર હોવા જોઈએ : નરેશ પટેલ

ગુજરાતના ઊંઝા ખાતે ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલનું ભવ્ય સ્વાગત બાદ તેમણે જણાવેલ કે પાટીદાર સમાજની…

પાટીદાર સમાજની ઘણી જગ્યાએ નોંધ નથી લેવાતી, સંગઠનની ગાંઠ વધુ મજબૂત બનશે તો ભવિષ્યમાં મજબૂત રીઝલ્ટ મળશે : નરેશ પટેલ

ગુજરાતના ઊંઝા ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. ગણા રાજકીય નેતાઓની હાજરી દેખાતી ન હતી, ત્યારે…

આ ગામમાં “સરુ” નામની કાબર બોલે છે, બોલતી કાબર

ડાંગ જિલ્લાના લહાન્યાચાર્ય ગામમાં પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીના ધરે આવતી હોવાથી બંને વચ્ચે મિત્રતા છે. દરેકને કાબરની વાત…

આંગણીયા પેઢીની બહાર રેકી કરી, નજર ચૂકવી ચોરી કરતી નાયડુ ગેંગ સામે પોલીસની કાર્યવાહી

ગુજરાતમાં ક્રાઇમ રેસીયો ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે પોલીસની સંખ્યા ઓછી અને ક્રાઇમનો તરખાટ દરેક દિવસ…

CBI ધ્વારા એરપોર્ટ ખાતે 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી

ગુજરાતનું એરપોર્ટ એવું અમદાવાદ ખાતે 1 વર્ષમાં ઘણાજ દાણચોરીના બનાવો નોંધાયેલા છે. ત્યારે અનેક ફરિયાદો અને…

ભેંસાણના ભાટ સુખપુર ખાતે દેશી દારૂના અડ્ડાઓ પર પબ્લિક રેડ

સરકાર દ્વારા અનેક કાયદાઓ દારૂ પીવા વાળા તથા વેચવા વાળાઓ માટે બનાવ્યા છે. ત્યારે જેમ સ્પ્રિંગ…