ભાજપાના સેવા પખવાડિયા અંતર્ગત ભાજપના ડોકટર સેલ દ્વારા તમામ ૧૧ વોર્ડમાં વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તેના ભાજપાના સેવા પખવાડિયા અંતર્ગત તા. ૨૪ સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે ૯…

અંબાજી જતા પદયાત્રીકો માટે gj૧૮ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, જુવો વીડિયો

ગાંધીનગર શહેર સંગઠનનાં મહિલા મંત્રીના 32 વર્ષના પુત્રને વોકિંગ – કસરત કરી જ્યુસ પીધા પછી હાર્ટ એટેક આવતા નિધન

ગાંધીનગર શહેર સંગઠનનાં મહિલા મંત્રીના જુવાનજોધ પુત્રનું હાર્ટ એટેકનાં કારણે અકાળે અવસાન થતાં ભાજપમાં શોકનું મોજું…

ભૂરી, ભુરીયાઓ પછી દાદા ચ-૩ બીજેપી સેવા કેન્દ્રની મુલાકાતે

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ભાદરવી પૂનમના અવસરે આદ્ય શક્તિ અંબાજી ના દર્શને જતા પદયાત્રીઓ ની સેવા સહાયતા…

મનપામાં મહિલા નગર સેવક શોભાના ગાંઠિયા સમાન, મહિલા નગર સેવકના પતિ મીટીંગોમાં જાેવા મળ્યા, તંત્ર, મેયર કમિશનર ચુપકેમ?

દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણથી લઈને અને કાયદા મહિલાઓ માટે બનાવ્યા છે, હમણાં મહિલાનું…

સેક્ટર-૩૦ ચરેડી હાડકાતોડ રોડની રજૂઆત mla સમક્ષ થતા ઝડપભેર કામગીરી શરૂ

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે અત્યારે થોડા વરસાદમાં રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે સૌથી વધારે કફોડી…

GJ – 18 માં પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનાર નકલી કલેક્ટર ઝડપાયો, આવા કેટલાં ફરે છે??..

રાજ્યમાંથી છેલ્લા કેટલાક મહિનાઓમાં નકલી સરકારી અધિકારીઓ બનીને રોફ જમાવતા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. કિરણ…

gj 18 શહેરમાં કેસરિયા ગરબા દ્વારા 101 ફૂટ નું રામ મંદિરનું સેક્ટર 11 ખાતે નિર્માણ, જુઓ ગુજરાતમાં પ્રથમ

ગુજરાતનું કહેવાતું પાટનગર જીજે 18 ખાતે નવલી નવરાત્રીમાં સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી 2023 નું…

ભાજપના પદયાત્રી કેમ્પમાં ભુરી, ભુરીયાઓદેખાયા, ભુરીયાઓ એ હાથમાં ધજા પકડી, જય માડી અંબે, જય જય અંબે બોલ્યા

ભારતની તોલેકોઈ ના આવે ત્યારે અંગ્રેજોએ કીધું હતું કે, ભારત એ સોને કી ચીડિયા છે, ત્યારે…

રોડ રસ્તા ના કામમાં લોચા લાપસી, વરસાદમાં કાંકરીઓ નીકળી જતાં ધૂળિયા રસ્તા, શેપટ થી ખો..ખો.. કરતાં વાહન ચાલકો

શહેરમાં મોટી મોટી વાતોના વડા હોય તેમ જે વીઆઈપી રોડ કહેવાય છે તે ચ-માર્ગ આ માર્ગ…

ઘ¬-૪ નો ખટાક-ખટાક અંડર બ્રિઝમાં ખાડો પડતા વાહન ચાલકો માટે જોખમી બન્યો

ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે 3 અંડર બ્રીઝ બનાવવામાં આવ્યા છે ત્યારે શ્રેષ્ઠ હોય તો પ્રથમ…

Gj૧૮ BJP નાં પદયાત્રી કેમ્પમાં ભૂરીયાઓ દેખાયા, ભુરીયાઓ બોલ્યા જય જય અંબે, હાથમાં ધજા પકડી

ગુજરાતમાં થી લાખો ભકતો માતાજી એવા અંબેમાં અંબાજી ખાતે પૂનમ નાં દર્શન કરવા જાય છે, આં…

સેક્ટરોમાં ચોરી કરતી ગેંગ, ચોરી રાત્રે કેવી રીતે કરી રહ્યા છે, જુવો વીડિયો

છે ને બચ્ચન.. સિવિલના એન્ગ્રી યંગ મેન અમિતાભ ઉર્ફે હંસમુખ દવે

દેશ અને રાજ્યમાં અમિતાભ બચ્ચનના અનેક પ્રેમીઓ છે, ત્યારે ઘણી વાર હૂબહૂ મળતા આવવા જાેઈએ ત્યારે…

ગાંધીનગરની ઝૂંડાલ કેનાલનાં સર્વિસ રોડ પર ચપ્પાના ઘા મારી રિક્ષા ચાલકને લૂંટી લીધો

ગાંધીનગરનાં અડાલજ – ઝૂંડાલ કેનાલ તરફ સર્વિસ રોડ પર એકલતાનો લાભ ઉઠાવી રીક્ષા ચાલકને આંતરીને બે…