Gj-૧૮ના સેક્ટર ૫/બી ખાતે નવરાત્રીનો જમાવડો હાઉસફુલ, આજે વિક્રમ ઠાકોર પધારશે

GJ-૧૮ શહેરમાં વર્ષોથી સેક્ટર- પબી ખાતે નાના શેરી ગરબા આજે બિગ ગરબા બની ગયા છે, કોઈ…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના મુંન્ગેરીલાલના સપના જાેતા નગરસેવકો, પ્રજાના કામમાં કોઈ રસ નહીં,

રાજ્યમાં બધી જ નગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક થઈ ગઈ, પણ ચૂંટણી મોડી યોજાતા ય્ત્ન-૧૮…

ભેળસેળીયાઓ, અખાદ્ય વિક્રેતાઓ બેફામની સામે લગામ લગાવવા કમિશ્રરની ફિલ્ડીંગ

  Gj-૧૮માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અને તહેવારો દરમિયાન અખાદ્ય સામગ્રીના ધૂમ વેચાણ સામે કાર્યવાહી કરવામાં…

ગુજરાતના કયા ડેપ્યુટી મેયરે ગરબા રસિકોને ફાફડા જાતે બનાવીને ખવડાવ્યા, ફાફડા કુક બન્યા ડેપ્યુટી મેયર : જુઓ વિડીયો

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવ દિવસ ગરબા અને શહેરમાં રાત્રી જગમગાટ થઈ જાય, ત્યારે ડેપ્યુટી મેયર…

મંત્રી નિવાસ સ્થાનમાં અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં મંત્રી નિવાસ સ્થાન પર અમિત શાહની મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે…

વેગનઆર કારનો ચાલક મહિલાને ટક્કર મારી નાસી ગયો, સેક્ટર – 21 પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગરના આદિવાડા ત્રણ રસ્તાથી પ્રેસ સર્કલ તરફ જતાં રોડ ઉપર વેગનઆર કારનો ચાલક પોતાની કાર પૂરપાટ…

મેયરે રિક્ષા ચલાવી, gj 18 નો રિક્ષાવાળો 999 નંબરવાળો, gj 18 બતાવું ચાલો બેસી જાવ..

ગુજરાતનું હબ એટલે અમદાવાદ અને ગુજરાતનું પાટનગર એટલે જીજે 18. ત્યારે કહેવત છે કે, મુંબઈમાં રોટલો…

gj18 ના સેકટર 27 સોમેશ્વર socity માં GMC નો પાણી નો ટેન્કર રોડ માં ધસી જવા થી જેસીબી બોલાવી પડી

લ્યો,કરો વાત, ગરબાના પાસની ચોરી, ગરબા આયોજકે પાસ આપેલ જે અરજદાર ના ચોરાઈ જતા નિશાશા નાખતા નવા પાસ આપ્યા

શહેરમાં સૌથી મોટો ત્રસ્ત પ્રશ્ન ગરબાના પાસ,” કેસરિયા” ગરબાના પાસની ચોરી થઈ Gj- 18 ખાતે આવતીકાલે…

કેસરીયા ગરબાનો રાત્રિનો નજારો,સહાય ફાઉન્ડેશનનો ખજાનો, પબ્લિક આવે જોવા મજાનો, જુવો વિડિયો,

સહાય ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાથી પૂજા કરી લવાયેલ ભગવાન શ્રી રામની પાદુકાઓ અને અંબાજી થી લવાયેલ પવિત્ર…

‘અમૃત કળશ- માટી યાત્રા’ હેઠળ આગામી તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રાજ્યની તાલુકા,નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં દેશ ભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે

‘કળશ યાત્રા’ તા. ૨૪ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન રાજ્ય કક્ષાએ પહોંચશે જ્યાં દેશભક્તિની થીમ પર…

” રમશે બાળક ખીલશે બાળક”, ગૃહ મંત્રી અમિત શાહે બાળકો સાથે મનોરંજનની પળો માણી

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ” રમશે બાળક ખીલશે બાળક” અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે સમયાંતરે મનોરંજન પ્રવાસનું…

વોર્ડ -૧ ની સંકલન, ફરિયાદ બેઠકમાં મહિલા નગર સેવકો ગાયબ, મહિલા પતિઓની હાજરી, બાકી તંત્ર, સેવા પતિઓ જ કરી રહ્યાં છે?

મહિલા નગર સેવકો શોભાના ગાંઠિયા સમાન, સામાન્ય સભા અને જ્યાં જરૂરી હાજરી હોય ત્યાં બાકી પતિ…

ગોળમાં એક્સપાયરી ડેટના નવા સ્ટીકર લગાવીને જ ઝગલરી કરતી કંપની રોસીડ તથા ડીમાર્ટને ૧ લાખનો દંડ

જાગો ગ્રાહકો જાગો ભેળસેળીયા ભાગો, સે-૨૫ ‘ડી માર્ટ’માંથી ખરીદેલ ગોળ એક્સપાયરી ડેટનો? ફરિયાદીને ૧૦ હજાર તથા…

ભાજપ MLA, હોદ્દેદારો, પાસથી ત્રસ્ત, મેચના પાસ બાદ હવે લાવો ગરબાના પાસ, કોને સાચવવા? ક્યાંથી લાવવા?

ગુજરાતમાં જ્યારે મેચ અને ગરબા ની સીઝન આવે એટલે ભાજપના હોદ્દેદારો ધારાસભ્યથી લઈને અનેક લોકો પરેશાન…