નિર્ભયા અમદાવાદ સેફ સિટી પ્રોજેક્ટ : મહિલાઓને તેમની સામે હિંસાનાં જોખમ વિના અમદાવાદમાં કામ કરવા, મુસાફરી કરવા અને રહેવા માટે સક્ષમ બનાવવાનો પણ હેતુ

આ પ્રોજેકટનો મુખ્ય હેતુ મહિલા, બાળકો અને વૃદ્ધોની સલામતીનો છે. મુક્તપણે મહિલાઓ શહેરમાં ફરી શકે અને…

નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી, કુલ રૂ. 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો …

અમદાવાદની નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે. નરોડા પોલીસે વિદેશી દારૂના…

પોલીસને ભાવનાની વાત ગળે ઉતરી નહીં, શેરથા ટોલ ટેક્ષ નજીક કાર માંથી દારૂ ઝડપાયો…

ગાંધીનગરના શેરથા ટોલ ટેક્ષ નજીક મહેસાણા હાઈવે રોડ પરથી અડાલજ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વેન્યુ કારમાં…

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અંદાજે 50 લાખ રૂપિયાનો 50 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી

ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. મુંબઈ – અમદાવાદ હાઈવે પરથી એસએમસીએ અંદાજે 50…

લીંબડી પોલીસ હજુ અગાઉના કેસ ઉકેલી નથી શકી એવામાં ત્રીજી સૌથી મોટી લુંટ…

અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી નજીક એક વર્ષમાં ત્રીજી મોટી લૂંટની ઘટના સામે આવી છે. લીંબડી…

અડાલજ ઝૂંડાલ નર્મદા કેનાલમાં નીચે ઉતરીને એક યુવક આપઘાત કરવાની તૈયારી કરતો હતો અને પોલીસ પહોંચી ગઈ

ગાંધીનગર અડાલજ નર્મદા કેનાલના પત્ની સાથેના ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરવાની તૈયારીઓ કરતા યુવકનો અડાલજ પોલીસની…

અમદાવાદમાં મહિલા તબીબનું રહસ્યમય મોત, PI સાથે પ્રેમ સંબંધમાં તકરાર થતાં આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ…

ગાંધીનગર એલસીબીએ દારૂ ભરેલી કારનો પીછો કરતાં ડ્રાઈવર કાર બિનવારસી હાલતમાં મૂકીને ફરાર

ગાંધીનગરના લીંબોદરા પાટીયા નજીક પૂર્વ બાતમીના આધારે એલસીબીએ દારૂ ભરેલી કારનો પીછો કરતાં ડ્રાઈવર કાર બિનવારસી…

અમદાવાદ મહિલા પોલીસ કર્મીનાં આપધાત કેસમાં સ્યુસાઈડનોટ મળી, પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની સામે આવ્યું

અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ થોડા દિવસ પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ગળાફાંસો…

વિજળીનો અર્થીગનો વાયર કાપી ચોરી કરીને ભાગી રહેલા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડતી અડાલજ પોલીસ

ગાંધીનગરના અમિયાપુરની સોસાયટીના બિલ્ડીંગ ઉપર લાગેલો તાંબાનો કુદરતી વિજળીનો અર્થીગનો વાયર કાપી ચોરી કરીને ભાગી રહેલા…

બે વર્ષથી નાસતો-ફરતો રિક્ષા ચોર પોતાના ઘરે રૂપાલ આવ્યો અને ગાંધીનગર લોકલ ક્રાઇમની ટીમે બે ને ઝડપી લીધા

અમદાવાદ, ગાંધીનગર અને કલોલમાંથી રિક્ષાઓ ચોરીને વેચી મારનારા બે રીઢા ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ ની ટીમે…

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવતા 2 ઇસમો વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ…

સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યુ દિલ્હીના નામથી ન્યુઝ પેપરમાં જાહેરાત આપી લોકોને નોકરી અપાવવાના બહાને તેઓ પાસેથી છેતરપીંડી કરતી દિલ્હી ગેંગને પકડી લેતી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ

આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૫ તથા લેપટોપ નંગ-૧ કુલ્લે કિ.રૂ. ૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો  …

“આઠ માસથી બે ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર…

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક…