રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ…
Category: Police
મહારાષ્ટ્ર વી.પી રોડ પોલીસ સ્ટેશનના આંગડીયા પેઢીની ચોરીના અનડીટેક્ટ ગુનાને રોકડા દસ લાખ,કથ્થક કોસ્ચ્યુમ તથા મોબાઈલ ફોન મળી કુલ ૧૦,૧૫,૫૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમને રામોલ પોલીસે ઝડપ્યો
આરોપી હીમાંશુ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતિ અમદાવાદ પોલીસ કમિશ્નર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-ર …
માત્ર 4 એકર જમીન માટે 2 મહિલાઓએ રચ્યું 16 લોકોને મારી નાખવાનું તરકટ
ગઢચિરોલીના અહેરી તાલુકાના મહાગાંવમાં પાંચ સંબંધીઓની હત્યાની બીજી આરોપી રોઝા રામટેકે માત્ર 4 એકર જમીન માટે…
ચાલું વાહનમાં કોઇ પ્રસાદી આપે તો ખાતાં નહીં, પેંડો ખવડાવી લુંટી લેતાં 2 ઝડપાયાં…
ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. એમાંય વાત જ્યારે મેગાસિટીની આવે તો પછી ક્રાઈમ રેટની…
અમદાવાદના વાસણા વિસ્તારમાંથી થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ પોલીસકમિશ્રર દ્વારા આપવામાં આવેલ સૂચના અને…
‘‘કેસરિયા’’માં કેમેરા, ડ્રોન, પોલીસની બાઝ નજર સામે ‘‘ગીધડાઓ’’ની મોબાઈલ ચીલ ઝડપ જેવો ઘાટ,
સોનાની ચીલ ઝડપ અને હવે લોકો સોનું ઓછું પહેરતા મોબાઈલ મોંઘા ઉપર હાથ ચોરો અજમાવી રહ્યા…
ભારતીય સેનાના જવાનોના ફોનમાં RAT – માલવેર મોકલી ભારતીય સેનાને લગતી માહિતી મેળવવાના પાકિસ્તાની જાસૂસી સંસ્થાના ષડ્યુંત્રનો પર્દાફાશ કરતી ગુજરાત એ.ટી.એસ.
લાભશંકર દુર્યોધન મહેશ્વરી મુળ પાકિસ્તાની નાગરિક હતો અને સને ૧૯૯૯માં વિઝા આધારે ગુજરાતના આણંદ જીલ્લામાં તારાપુર…
અમદવાદમાં 56 PSI કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ
નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યાં જ અમદાવાદ પોલીસમાં મોટા ફેરફાર થયા છે. અમદાવાદ શહેરમાં પીએસઆઇ…
સરગાસણમાં ગેરકાયદે ચાલતાં હુક્કાબાર પર પોલીસનો દરોડો, મુદ્દામાલ સાથે 4 ઝડપાયાં
SOG-HOOKABAR- PRESS NOTE – 19-10-2023 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક ક્લીક કરો )
હિરો સ્પેલન્ડર મોટર સાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦ની વાહન ચોરી સાથે એક વ્યકિતને પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના…
કાસીન્દ્રા ગામ નદીના પટમાં સરકારી ગૌચરમાં જમીનમાં દાટેલ કેરબામાં સંતાડી રાખેલ વિદેશીદારૂ બોટલો નંગ-૯૬ કી.રૂ.૪૮,૦૦૦નો મુદામાલ પકડતી અસલાલી પોલીસ
અમદાવાદ પોલીસ મહાનિરિક્ષક વી.ચંન્દ્રશેકર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જીલ્લા માં પ્રોહી/જુગાર…
પેસેન્જર તરીકે બેસી રસ્તામાં રીક્ષા ચાલકોને ઉંઘની દવા ભેળવેલ પેંડાને પ્રસાદીના પેંડા તરીકે ખવડાવી રીક્ષા ચાલક બેહોશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લૂંટી લેતી મહિલા ટોળકીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના…
રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવાશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સ યોજીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી સૂચના : સ્પેશિયલ ડ્રાઇવમાં એક જ દિવસમાં…
અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા…
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા તમાકુના જથ્થાને મોડાસા પોલીસે ઝડપી લીધો
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે…