ઘર, ફ્લેટ, પ્લોટ અથવા અન્ય કોઈપણ મિલકત ખરીદવી એ એક મોંઘી ડીલ છે, તેથી તેમાં સંપૂર્ણ…
Category: Business
ચાર્ટડ એકાઉન્ટન્ટે GTU વાળાને રૂ.50 કરોડમાં સુવડાવી દીધા,.. વાંચો કઈ રીતે…
હ્યુમન એરરના કારણે ગુજરાત ટેકનીકલ યુનિર્સિટીને ઈન્કમ ટેક્સની 50 કરોડની નોટિસ મળી છે. અત્રે જણાવીએ કે,…
મોરબી ક્લસ્ટરમાં આવેલા 825 જેટલા સીરામીક એકમો પૈકી હાલમાં 100 જેટલા એકમો બંધ થયા
આંતરરાષ્ટ્રીય આંકડાકીય માહિતી અનુસાર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને હાલનું નવું વર્ષ ફળ્યું…
“ પૂર્વઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી કરદાતાઓની વધુ ૨ મિલકતો સહિત કુલ ૬૫ મિલકતો પર રૂ. ૨ .૫૫ કરોડ નાં બાકી વેરાની કલેકટરશ્રીનાં રેકર્ડમાં બોજા નોંધ ”
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોનનાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મે. ડે.મ્યુનિ.કમિશનર (પૂર્વઝોન) શ્રીના માર્ગદર્શન હેઠળ સમયસર…
50 લાખથી ઓછી આવક માટે, આકારણી ફરીથી ખોલવાનો સમયગાળો ત્રણ વર્ષનો
આવકવેરા આકારણીઓ ફરીથી ખોલવા માટેનો 10-વર્ષનો સમયગાળો ફક્ત ગંભીર કેસોમાં જ લાગુ પડે છે જ્યાં 50…
સેબી દ્વારા જારી કરાયેલા નવા પરિપત્રમાં પાન કાર્ડ નંબર, કેવાયસી વિગતો અને નોમિનેશન નાબૂદ કરવામાં આવ્યા
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રોકાણકારોને મુશ્કેલ નિયમોની જટિલતાઓમાંથી બચાવવા માટે નિયમોમાં મોટા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન…
સોનેકી ચીડીયા, પૂરપાટ વેગે વિકાસ, વિદેશી ભંડોળનો પ્રવાહ, ભારત આવનારા વર્ષોમાં દુનિયાના ફલક ઉપર છવાઇ જશે, વર્લ્ડકપની ચિંતા છોડો, દેશના વિકાસથી નાતા જાેડો,
ભારતનો જીડીપી પ્રથમ વખત ૪ લાખ કરોડ ડોલરને પાર કરી ગયો છે. આ સાથે ભારત વિશ્વની…
ભારતીયોને અભિનંદન, કારણ કે આપણો દેશ 4 લાખ કરોડ ડોલર જીડીપીનો આંકડો પાર કરી ગયો.., દેવેન્દ્ર ફડણવીસ
ભારતનો જીડીપી પ્રથમ વખત 4 લાખ કરોડ ડોલરને પાર કરી ગયો છે. આ સાથે ભારત વિશ્વની…
દિવાળીમાં ભારત માલામાલ, ચીન પાયમાલ, વોકલ ફોર લોકલ થી ચીનને પૈસાની ગરમી ઉતરી ગઈ..
દિવાળીનો તહેવાર ભારતીય અર્થતંત્ર અને વેપારીઓ માટે સારો રહ્યો છે. આ વર્ષે દિવાળીની સીઝનમાં સમગ્ર દેશના…
કીર્તિ અને નીતુની દેશભરમાં ચર્ચા, ગાય – ભેંસ વેચીને 500 કરોડ ભેગાં કર્યા
દેશમાં, ગાય, ભેંસ, બકરી અને અન્ય પાલતુ પ્રાણીઓ સામાન્ય રીતે શહેરના નિયુક્ત માર્કેટમાં ખરીદવામાં આવે છે…
દેશનાં લોકોએ પીએમ મોદીનાં વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખ્યું,..ચીનને આશરે રૂ. એક લાખ કરોડથી વધુના વેપારનો ફટકો લાગ્યો
દેશમા તહેવારોની સીઝન ચાલી રહી છે. દેશમાં લોકો દિવાળીએ ખૂબ ખરીદી કરી છે. આ દિવાળીએ લોકોએ…
લ્યો કરો વાત, કપડા પણ સરળ હપ્તે, દેશમાં આ હપ્તા સીસ્ટમ ઘરે-ઘરે ઘર કરી ગઈ, ૧૦ તારીખ બાદ નાણા વગરના નાથીયા,
ગુજરાતમાં નવો ટ્રેન્ડ આવ્યો છે, હપ્તા સીસ્ટમ, ત્યારે જે આ બધાથી દુર રહે તે સુખી કહેવાય,…
પાંચ કરોડથી અધિકનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસ ફરજીયાત, એક લાખ વેપારીઓએ નિયમનો ભંગ કર્યો
વન નેશન, વન ટેક્સ હેઠળ દાખલ કરાયેલા જીએસટીને છ વર્ષ જેવો સમય થઇ ગયો હોવા છતાં…
અમદાવાદના ફુલ બજારમાં રોનક, ફુલોની મહેક થઈ મોંઘી, ભાવમાં કિલોએ ૨૦થી વધુનો વધારો
ધનતેરસના પર્વ પર અમદાવાદના ફુલ બજારોમાં સવારી જ રોનક જામી છે. જાે કે ધનતેરસમાં આ ફુલોની…