ભુરિયાવને ઉતરસંડાનાં પાપડ-મઠીયા અને ચોળાફળીનો ચસ્કો લાગ્યો, ગામમાં કરોડો રૂપિયાનો વેપાર

જિલ્લાના નડીઆદ તાલુકાના ઉતરસંડા ગામના પાપડ-મઠિયાનો સ્વાદ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે ગામના મોટાભાગના લોકો પાપડ-મઠિયા સહિતના…

ભામાશા શિવ નાદર , દરરોજ 5.6 કરોડ રુપિયાનું દાન કર્યું, 2023 માં કુલ 2043 કરોડ રુપિયા પરોપકારમાં વાપર્યા

હુરૂન ઈન્ડિયા અને એડેલગિવે ‘એડેલગિવ હુરુન ઈન્ડિયા પરોપકાર સુચી 2023’ રજૂ કરી દીધી છે. આ લિસ્ટમાં…

મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી, એક સમય હતો જયારે 60 લીટર દૂધ વેચ્યું, આજે 36 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે

પારસ ડેરીના ઉત્પાદનો દિલ્હી અને તેની સાથે જોડાયેલા 200 થી 300 કિલોમીટરના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે.…

વેટ એક્ટ, સીએસટી એક્ટ અને એન્ટ્રી ટેક્સ એક્ટ હેઠળ એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની માંગ

  અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના પ્રમુખ અજય પટેલે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ…

ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓક્ટોબર-૨૦૨૩ દરમ્યાન ૫,૨૧૬ કરોડની આવક

અમદાવાદ ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે ઓક્ટોબર-૨૦૨૩ દરમ્યાન ૫,૨૧૬ કરોડની આવક થયેલ છે, જે ચાલુ નાણાકીય…

છેલ્લા એક દાયકામાં ભારતે આર્થિક અને રાજદ્વારી મોરચે ‘તરરકકી’ કરી

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તાબનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું…

દિવાળી પહેલા સરકાર માલામાલ,, જીએસટીથી ગયા વર્ષના ઓક્ટોબર સુધીમાં થયેલી કુલ આવકની સરખામણીએ 13 ટકા વધુ આવક

કેન્દ્ર સરકારની તિજોરી, દિવાળી પહેલા જ રૂપિયાથી છલોછલ ભરાઈ ગઈ છે. દેશમાં જીએસટી લાગુ પડ્યા પછી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર સતત ત્રીજી વખત સત્તામાં ન આવી તો ભારતીય શેરબજારમાં સુનામી આવશે : ક્રિસ્ટોફર વુડ

આગામી વર્ષે 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર સતત ત્રીજી વખત…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનાં યુદ્ધની આગ ભારત જ નહીં પણ પૂરી દુનિયાની ગરમી વધારી શકે છે : વિશ્વ બેંક

રશિયા અને યૂક્રેન યુદ્ધની આગ હજુ સુધી ઠંડી પડી નથી, કે ઈઝરાયેલ અને હમાસે એકબીજા પર…

ઓઈલ પરના પ્રતિબંધો હળવા કર્યા બાદ ભારતીય રિફાઈનર્સ વેનેઝુએલામાંથી ડિસ્‍કાઉન્‍ટ દરે ક્રૂડ ઓઈલની આયાત કરે તેવી શકયતા

S&P ગ્‍લોબલ કોમોડિટી ઈનસાઈટ્‍સના અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે, યુએસએ લેટિન અમેરિકન દેશમાંથી ઓઈલ પરના પ્રતિબંધો…

ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકશે : થાઈ સરકારનાં પ્રવકતા ચાઈ વાચારોન્કે

ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે અને વિદેશ ફરવાની વાત આવે એટલે થાઈલેન્ડ દરેકના મોઢા…

મુકેશ અંબાણીને મારી નાંખવાની ધમકી, ત્રીજી ધમકીમાં 20 કરોડ નહીં સીધા 200 કરોડ માગ્યાં

કેટલાક લોકો દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના જીવના દુશ્મનો બન્યાં છે. મુકેશ અંબાણીને 3…

તમિલનાડુના વતની શ્રીધર વેમ્બુ, જેણે કોઈપણ ભંડોળ વિના 39,000 કરોડ રૂપિયાની ફર્મ બનાવી

દરેક આઇટી એન્જિનિયરનું સપનું હોય છે કે અમેરિકી કંપનીમાં નોકરી મેળવવી, ઘણા પૈસા કમાય અને પછી…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

આ પ્રસંગે  શેખર પટેલ,  આશિષ પટેલ, આલાપ પટેલ,  વિરલ શાહ અને અગ્રગણ્ય બિલ્ડરો તથા રીઅલ એસ્ટેટ…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમનું આયોજન

સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBI ના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત સરકાર ના સબસિડી કાર્યક્રમો અને સોલાર…