GJ-18, સે-૨૧ ખાતે વેપારી દ્વારા બાટલીઓનો જુગાડ…

GJ-18 સે-૨૧ ખાતે આજ રોજ રાત્રે શ્વાન, ગાયો દુકાન પાસે બેસીને ગંદકી કરી જતા વેપારી દ્વારા…

કેબિનેટ મંત્રી અર્જુનસિંહની પ્રતિષ્ઠા ખરડાવવા પેંતરો હોવાની ભારે ચર્ચા, ચૂંટણી ટાણે જ કારકિર્દી ખરડાવવા બદનામ કરવાનું ષડયંત્ર હોવાની ચર્ચા

કોમનમેનની છાપ ધરાવતા અને નાના મકાનમાં રહેતા તથા પોતાની માલિકીની ગાડી પણ નથી, કેબિનેટ મંત્રી અર્જુનસિંહની…

GJ-18, સે-૨૬ ખાતેના ખ-૬ સર્કલ પાસે મસમોટો ભૂવો પડતા ભારે હાલાકી

GJ-18 મનપા મોનસુન મા ફેઇલગઈ છે, ત્યારે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બાદ હવે ભુવા રાજ વધી…

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં શરૂ થયેલ ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ની પ્રવેશ પરીક્ષા  ૩૧મી જુલાઈએ લેવાશે

ગાંધીનગર ભારત સરકારના ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા…

નવરંગપુરામાં રોકડા ચીલઝડપ કેસમાં બે આરોપીને આશરે ૩૨ લાખના મુદામાલ સાથે પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

  પોલીસે રોકડા રૂ.૩૧,૩૭,૫૦૦ તથા કિ.રૂ.૫૦,૦૦૦ની એક્ષેસ ટુ વ્હીલર પકડી અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ…

PM નરેન્દ્ર મોદી દ્વારા સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 

આગામી સમયમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી સહિત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે…

PM નરેન્દ્ર મોદી ૨૯મીએ ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે

સ્વીડન, લક્ઝમબર્ગ, કતાર અને સિંગાપોરની રેગ્યુલેટરી ઑથોરિટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર : NDB દ્વારા ઇરોબની…

બોટાદમાં બનેલી ઘટનાની તલસ્પર્શી તપાસ માટે ૩ સભ્યોની સમિતીની રચના : સરકાર દ્વારા શિક્ષાત્મક પગલા લેવાશે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

    ૯૨૦થી વધારે બુટલેગરોની PASA હેઠળ અટકાયત કરાઇ : ૩ ગુના દાખલ કરીને કુલ ૩૮-આરોપીઓમાંથી…

મતદારયાદી સબંધીત ફોર્મ ૧લી ઓગસ્ટથી સરળ :મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.૬ ( ખ ) ભરીને આધાર નંબર દાખલ કરાવી પોતાની એન્ટ્રીને પ્રમાણિત કરી શકાશે 

  ૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો માટે ફોર્મ નં.૬ ભરીને મતદાર…

22.05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી : બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે ૫૦૦૦ કરોડથી વધુ વસુલાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ…

ભાજપનો પ્રિમોન્સુન પ્લાન , રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી તથા વોટ૨ એન્ડ સુઅરેજ કમિટી તમામ મોરચે નિષ્ફળ : આજની સામાન્ય સભામાં મેયરના રાજીનામાની કૉંગ્રેસ દ્વારા માંગ

વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ ડીશીલ્ટીંગ માટે ૨૩ કરોડ રૂ. નો ખર્ચ , તો આખુ શહેર જળબંબાકાર…

‘ આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લઠ્ઠાકાંડના પીડિત પરિવારોની મુલાકાત લીધી : પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે બોટાદના બીજેપી કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન 

ગુજરાતના સાંસદો સંસદમાં ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવતા નથી: ડૉ. સંદીપ પાઠક બરવાળાના ચોકડી ગામથી 40 ગામોમાં…

બરવાળા લઠ્ઠાકાંડ ઃઝેરી દારુથી ૫૭ના મોત

ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ…

GJ-18નો અંડરબ્રિજમાં વાહનચાલકોને લાઈટો ચાલુ થતાં દેખાતું નહીં હોવાની રાવ

GJ-18 મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજમાં અનેક પ્રશ્નો સર્જાયા છે, ક્યારેક સળિયા…

ગ્રીન ગ્લોબલનું સેટિંગ ડોટ કોમ, મહેકમ સ્ટાફમાં ધુપ્પલ, ભૂતિયા સંખ્યા બતાવી મનપાની તિજાેરી સફાચટ છતાં નગરસેવકો ચૂપ ?

GJ-18 મનપા દ્વારા GJ-18 OLD એટલે કે ૧ થી ૩૦ સેક્ટરોમાં છમ્ડ્ઢમ્ કંપની અને ન્યુ GJ-18…