Category: General
GJ-18 ખાતે ગુજરાત રોહિત સમાજનું મહાસંમેલન આવતી કાલે યોજાવા તડામાર તૈયારી,
સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત)GJ-18 ના ઉપક્રમે તા.૨૫.૦૯.૨૨ રવિવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના રામકથા મેદાન (સેક્ટર-૧૧)નું મહાસંમેલન…
ઉભરાતી ગટરોની બદબૂથી કર્મચારીઓ, વકીલો ત્રસ્ત, તંત્ર મસ્ત, અનેક ફરિયાદો કરવા કાર્યકરો વ્યસ્ત
GJ-18 મનપાની કચેરી પાસે ૪ મહિનાથી ઉભરાતી ગટરો તંત્ર અજાણ જેવો ઘાટ મેયર ,ડે.મેયર, ચેરમેન…
ખટાક-ખટાક ગ-૪ અંડર પાસનું ૨૭ સપ્ટે. ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે લોકાર્પણ
ગુજરાતનું કહેવાતું પાટનગર વિકાસશીલ તો બન્યું, પણ એવા ડોબા છાપ ઇજનેરો એ એવા લટકતા ગાજર મૂકી…
કપિરાજ આંદોલન કારીઓ જ્યાં આવ્યા છે, ત્યાં જાેઈ રહ્યા છે કે આટલી બધી વસ્તી અમારા…
ભૂખ ,દુખ ,પાણી આ બધું માનવજાતથી લઈને વાનર જાતને જાેઈએ જ, ત્યારે કપિરાજ GJ-18 ની મુલાકાતમાં…
વિધાનસભાની લોબીમાં વાનરરાજની એન્ટ્રી ત્યારે આ ફોટો થોડો જૂનો છે પણ આ તસવીર ઘણું બધું કહી…
રાજકીય ખંભો, બેનરોનો બંબો
GJ-18 સ્વચ્છ સીટી, ક્લીન સીટી, ગ્રીન સીટી માંથી ડીલીટ, હોર્ડિંગ્સનું જંગલ સિલેક્ટ મનપા એટલે આખા ગામની…
આંદોલન કારીઓથી હોટેલો, ગેસ્ટ હાઉસો હાઉસ ફુલ, જગ્યા નથી, ભરચક, જમવાની હોટલો, ચાની કિટલી વાળાને તડા
GJ-18 ખાતે એક મહિનાથી નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે હમણાં છ દિવસથી ચૂંટણી જેમ…
દેશમાં એક દેશ એક ટેક્ષના નારા પછી પણ ૬૪ પ્રકારના વેરા વસુલાઇ રહ્યા છે : પરેશ ધાનાણી
વિધાનસભા પૂર્વ વિપક્ષ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સરકારની નિષ્ફળ નાણા નિતીના કારણે ગુજરાતનો વિકાસ રૂંધાયો ….…
કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે નહીં પરંતુ તેમને ગેરમાર્ગે દોરવા માટે આ કોંગ્રેસીઓ કર્મચારીના પડખે હોવાનો ડોળ કરી રહ્યા છે : જીતુ વાઘાણી
કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર પાસે આવી નથી. આ ચૂંટણીનું…
એસ.ટી.નિગમના કર્મચારીઓના ભથ્થાઓ માં નોંધપાત્ર વધારો કરીને તેમની માગણીઓનું હકારાત્મક નિરાકરણ કરતી રાજ્ય સરકાર: વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી વાંચો વિગતવાર
વાહન વ્યવહાર મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ. આર.ટી નિઞમ હસ્તકના કર્મચારીઓના મળતા…
આંદોલન કારીયો દ્વારા કરેલી ગંદકી, કચરો, એઠવાડ ટ્રકો ભરાય તેટલો, ગંદકીથી ખદબદત્તું GJ-18
ગુજરાતનું કહેવાતું GJ-18 હવે આંદોલન કાર્યો માટે જાણે સરકાર પાસેથી બધું ટૂંકાજ દિવસોમાં લઈ લેવાનું હોય…
ગુજરાતમાં પડીકા બજારનું માર્કેટ વધ્યું, ફરસાણના વેપારીઓ ડીલેટ, પડીકા સિલેક્ટ, વેપારીને મંદીના કડાકા,
ગુજરાતમાં ફરસાણનો ધંધો મૃતઃ પ્રાય બન્યો, ૧૦ થી ૨૦ રૂપિયાના પડીકા પર પ્રજાનો તડાકો, ગુજરાતમાં પોલીથીન…