દસ મિનિટમાં પાછા આવીએ કહીને યુવતીને બાઈક ઉપર બેસાડી યુવક કુડાસણની એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું

ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુવતીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં નવો વળાંક આવ્યો…

👆 ગુજરાતમાં અનેક વકીલોને નોટરી ની લોટરી લાગી, જુઓ લીસ્ટ ની યાદી

Gujarat_Result_2024 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો

ભાજપની 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓ કંઈ સીટ પરથી લડશે ? …જુઓ લિસ્ટ..

લોકસભા ચૂંટણીઓ હજુ જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યાં છે. સૌથી…

ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAP ને દોડતું કર્યું… ગુજરાતમા 15 ઉમેદવારોના નામ જાહેર… વાંચો લિસ્ટ..

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન…

‘‘અર્બુદા સેના’’ હવે ‘‘અર્બુદા સેવા સમિતિ’’ ની સંગઠન બેઠકમાં સેવાનો લલકાર

GJ-૧૮ ખાતેના ઘુંઘટ હોટલ ખાતે આજરોજ અર્બુદા સેવા સમિતિની સંગઠન બેઠક મળી હતી, ત્યારે મોટી સંખ્યામાં…

ગુજરાતના સર્વશ્રેષ્ઠ મેયરનું સર્વશ્રેષ્ઠ કામ, નંબર 1 મેયર કેમ, વાંચો,

ગુજરાતમાં જિલ્લા પંચાયત, પાલીકા, નગરપાલીકા અને મહાનગરપાલીકાઓ આવેલી છે, ત્યારે GJ-૧૮ની સિવિલમાં ફક્ત ૧ સોનોગ્રાફી મશીન…

Gj 18 ખાતે ધમધોકાર કમોસમી વરસાદ, રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા ,જુઓ વિડિયો

ગાંધીનગરનાં રાજભવન પાછળનાં કંપાઉન્ડમાં રહેતી સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ વાનમાં સફળ રીતે નોર્મલ પ્રસૂતિ કરાવી

તાજેતરમાં ગાંધીનગરનાં રાજભવન પાછળનાં કંપાઉન્ડમાં રહેતી સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક પેઢીએ ઊંચા ભાવે વેચતા જીરૂમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરાજીમાં મૂકી, ભેળસેળવાળું ૧૪૨ મણ જીરું સીઝ કરાયું

માંર્કેટમાં તો મિલાવટવાળી અનેક વસ્તુઓ વેચાય છે, પણ શુક્રવારે હળવદના માર્કેટિંગ યાર્ડમાં મિલાવટ વાળું જીરું વેચાવા…

નડિયાદ ACBએ છટકુ ગોઠવી રૂપિયા 3000 લાંચની માંગણી કરનાર કરાર આધારિત કર્મચારીને ઝડપી લીધો…

નડિયાદમાં જિલ્લા સેવાસદન ખાતે આવેલ સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવવા આવતા તેમજ જુના દસ્તાવેજો કાઢી…

ભારતમાં મંદિર બાંધવાં એ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરવાનો અન્ય એક માર્ગ પણ છે : ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદની એક સોસાયટીના રહીશો દ્વારા બનાવાયેલા મંદિરને હટાવવા એક અરજી કરાઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિમોલિશન…

દલિત યુવકના વરઘોડાને અટકાવવાંનાં કેસમાં ત્રણ આરોપીને ગાંધીનગરની અદાલતે જામીન આપ્યા

ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં લગ્નપ્રસંગમાં દલિત યુવકના વરઘોડાને અટકાવીને દલિત પર જીવલેણ હુમલો…

દિલ્હીમાં BJP મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ, 17 રાજ્યોની લોકસભા સીટો પર ચર્ચા થઈ

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર કોને…

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 1,472 કોન્સ્ટેબલની બદલી

અમદાવાદ શહેરમાં ફરીવાર પોલીસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી શહેરમાં એક…

સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં મકાનધારકોને રાહત આપવાનો નિર્ણય લીધો

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર…