કોરોના રસી પર નરેંદ્ર મોદીએ આપી આ ખાસ સલાહ વાંચો….

દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને એક વધુ ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યસ્તરના કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા વિજય રૂપાણી

કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે…

દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત…

દિલ્હીમાં ધો.10 અને 12 ની શાળાઓ શરૂ કરવા લીલી ઝંડી

કોરોનાના કારણે મંદી તો આવી પણ અભ્યાસ બાળકો પર પણ તેની અસર વર્તાઇ રહી છે. ત્યારે…

કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા…

ભારત વિશ્વની મહાસત્તા આવનારા સમયમાં બનશે, તેનું કેન્દ્રબિંદુ ગુજરાત હશે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે સ્પષ્ટ વિશ્વાસ વ્યકત કર્યો કે, આવનારા દિવસોમાં…

ખેડૂતહિતરક્ષક રાષ્ટ્રપ્રેમી જીવણભાઈ પટેલના અવસાનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

ખેડૂતહિતરક્ષક અને રાષ્ટ્રપ્રેમી શ્રી જીવણભાઈ પટેલ એટલે કે શ્રી જીવણદાદાને ખેડૂત હિત માટે ભેખધારી અને પોતાનું…

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ

‘‘સાહેબ અમને દિવસે વીજળી મળતા મોટી રાહત થઇ છે’’ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કાળુભાઇ ડામોર મુખ્યમંત્રીશ્રીએ…

ગંગા સ્વરૂપા મહિલાને રાજ્ય સરકારની સહાયથી મળ્યું પાકું ‘ઘર’

“હવે તો કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા લાગ્યા હશોને…!” “હા સાહેબ” “મકાન સહાયના પૂરા પૈસા મળી…

મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે દાહોદને રૂ. ૧૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપશે

દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે રાજ્યના મુખ્યમંત્રી વિજય…

આગામી વર્ષ-૨૦૨૨ સુધીમાં રાજયના તમામ ઘરોમાં નળથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્‍ધ : વિજય રૂપાણી

મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે, રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્‍યવસ્‍થાપન માટે અનેકવિધ યોજનાઓ…

૧૦૦ બસ સ્ટેન્ડ બનાવ્યા પણ ફિટ ક્યાં કરવા તે પ્રશ્ન ?

ગુજરાતમાં ૨૩ વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન ભોગવી રહી છે ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય…

બાપુનો ખોંખારો, પિન્કીની ચીમકી બાદ કમિશનરને ઉગ્ર રજૂઆત

ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાકા દબાણો, ગેરકાયદે બનાવેલા નવા માળોને કાયદેસર…

રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહી, સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે : નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના…