બ્રેકફાસ્ટ ૨૪ કલાકમાં 20 કલાક સતત કામ કરતા નીતિન પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી સૌથી વધારે કામ કરવાવાળા અને  દોડવા  વાળા છે ત્યારે સતત 20  કલાક કામ…

બ્રેકિંગ ફાસ્ટ : જીજે ૧૮ ખાતે કોંગ્રેસના ઉમેદવારોની યાદી

બ્રેકિંગ ફાસ્ટ : GJ 18 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઆજરોજચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮ એપ્રિલના રોજ યોજાશે…

ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ

ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…

પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગુજરાતનાં આ ડેપ્યુટી મેયરે તંત્ર સામે દંડો પછાડ્યો

દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં પણ ચોથા ક્રમાંકે ગાંધીનગર કોરોનાગ્રસ્તથી ત્રસ્ત છે, ત્યારે…

કોરોનાના નામે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવતી હોસ્પિટલો સામે Dy.cm નીતિન પટેલે દંડો પછાડ્યો

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી લોકડાઉન ની સ્થિતિમાં પણ આ પટેલ ભાયડો ૬૦ દિવસ મોટાભાગે સચિવાલયમાં હાજર રહીને…

IPS, IAS, GS કેડરનાં અધિકારીની બદલીનો દોર ટૂંકાજ દિવસોમાં

ગુજરાત વિધાનસભા પૂર્ણ થયા બાદ આઈએએસ, આઈપીએસ, જીએસ કેડરના ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોરની તડામાર તૈયારી થઈ…

રીટાયર્ડ થઈ ગયા બાદ ઘરડાઓનું ઘર એટલે સચિવાલય?

દેશમાં આપણે ત્યાં ૫૮ વર્ષની વયે નિવૃત્તિને રિટાયર્ડ કરી દેવામાં આવે છે. આ રિટાયર્ડના કારણે આવનારી…

SVP હોસ્પિટલના નર્સિગના કર્મચારીઓનો પગાર કાપી લેતા હોબાળો

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP…

ગાંધીનગર મનપામાં સ્ટેપ બાય સ્ટેપ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત

ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગર નું જે હાલ સંચાલન ગાંધીનગર મનપા કરી રહી છે, ત્યારે એક સ્માર્ટ…

પોલીસને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોણ બચાવશે?

ગુજરાત પોલીસને સલામ, ત્યારે રાજયમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે પોતાની સલામતીની પરવાહ કર્યા…

પ્રધાનમંત્રીના જનતા ક્રફ્યુના એલાનને પોતાની અને પરિવારની આરોગ્ય સુરક્ષા માટે સહુ ઉપાડી લે: નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે રાજ્યના કોરોના પોઝિટિવ લોકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. વડોદરા…

જિલ્લા પંચાયતની બેઠક AC હોલના બદલે જાહેરમંચ એવા પાર્કિંગમાં યોજાશે  

ગુજરાતમાં કોરોના વાયરસના પગલે હવે સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો હોય તેમ હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની…

રાજ્યસભામાં કમળ ખીલવવા કોરોનાનું લંગરયુ નાંખતા નીતિન પટેલ

મધ્યપ્રદેશમાં કમલનાથ ની સરકાર અસ્થિર હો થવાના ભય કમલે કમળની પછાડવા કોરોના નું અપનાવીને મુદત તો…

વિધાનસભા સત્ર બાદ IAS, DDO, કલેક્ટર, કમિશ્નરની બદલીનો દોર શરૂ થાય તેવી શક્યતા

ગુજરાતમાં કોરોના વાયરસના લીધે મોટા ભાગના કામો ઠફ થઈ ગયા છે. ત્યારે હાલ વિધાનસભાનું બજેટ સત્ર…