મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇર્સ્ટન ઇકોનોમીક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ…
Category: Politics
રાજ્યમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને સહાય કરવા કોંગ્રેસની માંગણી
રાજ્યમાં કોવિડ કાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને રૂ. ૪ લાખની સહાય, કોવિડ કાળમાં મૃત્યુ અંગે સરકારની…
GJ-18 જિલ્લામાં 8 પી.આઇ.ની ટ્રાન્સફર જુઓ લીસ્ટ
GJ-18 જિલ્લા પોલીસ વડાએ ગંજીફો ચીપીને જિલ્લાના આઠ પીઆઈની જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે.…
સે-૨ માંથી પૂર્વ જિલ્લા પ્રમુખના પતિદેવ જુગારમાં ઝડપાયા
ગાંધીનગરના સેક્ટર-૨/બી ના પ્લોટ નંબર ૧૧૪૮/૨ ખાતે ભાડાનું મકાન રાખી ઘનશ્યામ પ્રજાપતિ (સહકાર કોલોની સે-૨૫ )…
વડગામ ખાતે પ્રતિદિન ૮૦૦ જેટલા જંબો ઓક્સીજન સીલીન્ડર રીફીલ કરશે- આરોગ્ય માટે ઓક્સીજન જરૂરી-જીગ્નેશ મેવાણી
જીગ્નેશ તુ ને કર દીયા કમાલ, કોરોનાની મહામારીમાં બીજી લહેર માં અનેક લોકોએ મિત્રો, સ્વજનો ગુમાવ્યા…
ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવતા અમિત શાહ
આજરોજ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા…
રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિને લઇ ખેતી-ખેડૂત-પશુપાલક સહિતની ગ્રામીણ જનતા માટે તાત્કાલિક પગલાં લેવા આપ પાર્ટીની માંગ
આમ આદમી પાર્ટી ગુજરાત હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતનાં ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભી છે. વરસાદ…
કૂપોષણ જિલ્લો મુક્ત કરવા કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાનું શહેર પ્રમુખને આહવાન
ગાંધીનગર જિલ્લો કૂપોષણ મુક્ત કરવા અને જે કૂપોષણ બાળકો છે, તેની યાદી તૈયાર કરીને જે જરૂરીયાત…
GJ-18 મનપાની ચૂંટણીમાં નો રીપીટ થિયરી અપનાવી, તો અહીંયા બદલાવ આવશે કે કેમ?
ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલ (ભાઉ) મજબુત અને નિર્ણય શક્તિ ધરાવતા એક પ્રદેશ પ્રમુખ ભાજપને…
GJ-18 ના સરપંચો દ્વારા ડે. મુખ્યમંત્રી નિતિન પટેલના નિવેદનને ટેકો આપી સમર્થન આપવા મેદાને
ગુજરાતના ડે.મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા ય્ત્ન-૧૮ સે.૭ ખાતે આવેલા ભારત માતાના મંદીર ખાતે પોતાના તેમની ભાષણમાં…
દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બિનસાંપ્રદાયિકતા છે; નીતિન પટેલ
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં ફૐઁ રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી…
રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપ સિહ જાડેજા
ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, બાયોડિઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો…
નાયબ મુખ્યમંત્રી એ અમદાવાદ સીવિલ મેડીસીટીની કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ ઉપલબ્ધ મશીનરીની કામગીરીનો તાગ મેળવ્યો
અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગ થી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી…
નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે શાબ્દિક યુધ્ધ જામ્યુ હતું
વરસાદ ખેચાતાં સમગ્ર ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સિચાઇનું પાણી આપવાનો મુદ્દો…
GJ-18 ભાજપ દ્વારા વોર્ડ-૩, ૦૪, ૧૦ યુવા મોરચાની ટીમની જાહેરાત
પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ નવા માર્ગદર્શન હેઠળ ગાં. મનપાના પ્રમુખ રુચિરભટ્ટની…