બંગાળની ખાડીમાં મોસમનું પ્રથમ ચક્રવાતી તોફાન પણ ઉભું થયું, રેમલ વાવાઝોડું

દેશનો મોટો હિસ્સો આ દિવસોમાં આકરી ગરમીનો અનુભવ કરી રહ્યો છે. જ્યારે કેરળમાં ભારે વરસાદ પડી…

હિંમતનગર નજીક અજાણ્યા વાહનની ટક્કરથી સ્થાનિક વ્યક્તિનું મોત, લોકો રસ્તા પર આવી જતાં 5 કિમી સુધી વાહનોની લાંબી લાઇન લાગી

સાબરકાંઠામાં વાહનની ટક્કરમાં મોત મામલે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠા…

સર્વેમાં ખુલાસો, 7000થી વધુ બાળકો માત્ર મદ્રેસામાંથી જ શિક્ષણ મેળવતા હોવાથી શિક્ષણ અધિકાર કાયદાનો ભંગ

ગુજરાતમાં મદ્રેસા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વિશે હાથ ધરાયેલા સર્વેમાં એવો ખુલાસો થયો છે…

ગુજરાતમાં એક જ દિવસમાં અકસ્માત 8 નાં મોત

મહીસાગરમાં ચારધામથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. ખાનપુરનાં વડાગામ પાસે ટેમ્પો ટ્રાવેલરને અન્ય ગાડીએ ટક્કર…

પુત્રીના લગ્ન થઈ ગયા હોવાથી તેને રહેમરાહે નોકરી આપવાનો ઈન્કાર કરવાનો વીજ કંપનીનો આદેશ હાઈકોર્ટે રદબાતલ કર્યો

એક અત્યંત મહત્વપૂર્ણ ચૂકાદામાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, પિતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રી પણ રહેમરાહે નોકરી…

ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઇને મોટા સમાચાર, વાંચો દર વધશે કે ઘટશે?….

ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં…

વહુ સાથે કરેલું સમાધાન એળે ગયું, સાસરે આવતાની સાથે ભોજનમાં ઝેર ભેળવ્યું…

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા…

રાજકોટમાં આગામી તાજીયા જુલુસને લઈને જાહેરનામું, તાજીયા કેવડા બનાવવા ?, જાણો ગાઈડ લાઈન…

રાજકોટમાં આગામી તા 16/17 જુલાઈ 2024ના રોજ દર વર્ષેની જેમ મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમમાં તાજીયા જુલુસનું…

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે કર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી…

નવા ઘર મોંઘાદાટ, રોકાણકારો ઘટશે, બિલ્ડરો, કસ્ટ્રકશનના ધંધામાં મકાન લેનારા ગાયબ જેવી સ્થિતિ સર્જાશે,

ગુજરાતમાં હવે ગામડા તૂટી રહ્યા છે, ગામડાઓ હવે ઘરડાઓ સાચવીને બેઠા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર…

રિટાયર્ડ થયેલા પૂર્વ ઉચ્ચ અધિકારી શંકાસ્પદ કચેરી ચલાવતા હતા, ધારાસભ્યએ રેઇડ પાડી…

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ બાયપાસ નજીક આવેલા તિરુપતિ રાજ બંગ્લોઝમાં શંકાસ્પદ કામગીરી થતી…

મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયનાં વર્ષ 2012થી લઇ 2024ના વર્ષ સુધીના ઓડિટ-હિસાબોની તપાસ થશે,130 કિલો સોનુ ગાયબ થવાનો મામલો…

મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાંથી 130 કિલો સોનુ ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ…

ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીઓ અજમાવ્યો, ચાલું ટ્રકમાં ચાલતું હતું જુગાર ધામ..

ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો…

પિતા, માતા અને બાળકે ઝેરી દવા પીને આપઘાત કર્યો, પોલીસે ઘટનાસ્થળેથી અંતિમ ચિઠ્ઠી કબજે કરી

રાજકોટ શહેરના પડધરી વિસ્તારમાં સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પડધરી વિસ્તારની એક રિક્ષામાં પતિ,…

સાળા અને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં સાળા અને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ…