અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ G20 અને ચંદ્રયાન-૩ જેવા વિષયો દર્શાવતી ૩૨૫ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની…

દીકરીઓએ પાળીયાને રાખડી બાંધી રક્ષા બંધનની ઉજવણી કરી

હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે…

રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર લેઉવા પટેલ બોર્ડિંગના ગૃહપતિની અટકાયત

રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું…

રક્ષાબંધનનાં દિવસે જ પશુ ચરાવવા ગયેલા બે ભાઈઓના ખેત તલાવડીમાં ડૂબી જવાથી મોત

રક્ષાબંધનના દિવસે જ બહેનોએ બે સગા ભાઈ ગુમાવ્યા છે. કાળજુ કંપાવી દે તેવી આ ઘટના સુરેન્દ્રનગરના…

વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતાં તંત્ર દોડતું થયું

અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. વડોદરાના વિશ્વામિત્રી રેલવે…

D ટુ Dની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 7.170 બેઠક સામે 3.966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 3.204 બેઠક ખાલી પડી

પ્રવેશ સમિતી દ્વારા ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીમાં આજે સોમવારે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. સમિતી…

સરકારને રાજકીય રીતે ફાયદો થાય તે રીતે અનામત જાહેર કરી : અમિત ચાવડા

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં ઓબીસી સમાજની અનામત 27 ટકા રાખવાના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા…

સીઆઇડી ક્રાઇમની ટીમે પાર્થ જાનીને ડિટેઈન કરી દરોડો પાડ્યો, વિરલ અને તેના બનેવી સહિતના છ લોકોના કેનેડાના ખોટા વિઝાના સ્ટેમ્પ મારેલા પાસપોર્ટ મળી આવ્યા

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે, સાથે કામ માટે પણ મોટી સંખ્યામાં…

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી અપાશે

રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા…

લગ્નના બીજા જ દિવસે શૂટિંગનું બહાનું કરી મને પિયરમાં છોડી દીધી હતી : ફિલ્મ સ્ટાર સોહનની પત્ની નો આરોપ

ગુજરાતી ટીવી સીરિયલના જાણીતા અભિનેતા સોહન માસ્ટર વિરૂદ્ધ ખુદ તેની જ પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવતા…

હવે ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27 ટકા : ઋષિકેશ પટેલ

સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા…

અમદવાદમાં 51 પોલીસ ઇન્સ્પેટરની આંતરિક બદલી, વાંચો લીસ્ટ

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની ભવ્ય સફળતા

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ રાજ્યમાં ભવ્ય સફળતા મેળવી છે. શ્રમિકો,…

વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે મહત્વનો નિર્ણય લીધો, કુરિવાજો પર પ્રતિબંધ

મહેસાણાના વડનગરમાં સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજે એક અનોખી પહેલ કરી છે.…

ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના અભિવાદન સમારોહમાં ખેલાડીઓને જય શાહની સલાહ

ગેમ કોઇ પણ હોય, તેમાં ફાઇનલ મેચનું પ્રેશર ભલભલા દિગ્ગજ ખેલાડીઓને પણ પરસેવો વાળી દે છે.…