ભાજપના નગર સેવકને વારંવાર ફોન કરીને અપશબ્દ બોલવા મજબૂર કરી અપશબ્દોનો ઓડિયો ક્લિપ ફરતી કરી

દેશમાંમોબાઇલ માધ્યમ સારું છે અને જાેખમી પણ એટલું જ છે ત્યારે ભાજપના નગરસેવક ભરત ગોહિલને બદનામ…

કોબામાં ખેડૂત જે જમીન બતાવી છે તેમાં વેચી હોવાની પુષ્ટિના પુરાવા

કોબા ગામની સીમામાં આવેલી જમીનમાં બંગલાઓથી લઈને દુકાનો મકાનો બની ગયા છે ત્યારે ખેડૂત પાસે પોતાની…

GJ-18 મહાનગરપાલિકાને ૧૦ કરોડનો સે-૧૧ ટેક્સ ભરે, રોડ રસ્તા પાર્કિંગ કોઈ સુવિધા નહીં

ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 નો સેક્ટર ૧૧ એટલે કોમર્શિયલ વિસ્તાર ઝોન કહેવાય, ત્યાંથી દર વર્ષે તગડો…

ફોર લેન પર રેકડી વાળાઓનો કબજાે, ટ્રાફિક, આર.ટી.ઓ, મનપા કી ઐસી કી તૈસી ઉખાડી લો,જે ઉખાડવું હોય તે…

ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી તમામ કાયદાઓ ઠરાવો ,પરિપત્રો, આદેશો, ભલે આખા રાજ્યો માટે પ્રસિધ્ધ થતા…

GJ-18નું વાવોલ પાટનગરનું બનશે વોલ સ્ટ્રીટ

ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે રાયસણ, કુડાસણ ,સરગાસણ, રાંદેસણ, જેવા વિસ્તારો જે ગામનું નામ પાછળ શણ…

પેથાપુર અચલેશ્વર ધામ ખાતે મહાશિવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી

ગાંધીનગરના પેથાપુર ખાતે બિરાજમાન અચલેશ્વર ધામ ખાતે બિરાજમાન દેવોના દેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રીની ભવ્યાતિ ભવ્ય…

GJ-18 કોબા સર્કલ પાસે ગાડીમાં લાગેલ આગવધુ જોખમ ન કરે માટે જસુ જોરદારે લાઈબમ્બો બોલાવી લેતા આગ વધુ પ્રસરતા અટકી

આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કોબા સર્કલ પાસે સાંજે 8:20 કલાક આસપાસ ગાડીમાં આગ લાગેલ હતી.…

GJ-18, ચ-6 ના વૈજનાથ મંદિર ભારે સજાવ્યું, જુઓ વિડિયો

વિધાનસભા સત્ર બાદ બોર્ડ-નિગમમાં ચેરમેન, ડિટેક્ટર બનવા તખ્તો ભૂંગળામાં, લોકસભાની ફરી ૨૬ બેઠકો જીતવા સ્થાન આપીને પ્રચારનું બ્યુંગલ

દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે ફરીથી ભાજપ સત્તા સુત્રો કેન્દ્રમાં સંભાળી તે માટે…

સરકાર IPC, CRPC, ફોરેન્સીક અને એવિડન્સ એક્ટમાં સુધારો કરશે ઃકેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે દિલ્હી પોલીસની ૭૬મી રાઈઝિંગ ડે પરેડમાં હાજરી આપી હતી. તેમણે…

રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો GJ-18 ના ખોરજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે

રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ…

GJ-18 ની હોટલ લીલા ખાતે ખુલ્લા કૂવામાં કચરામાંથી કંચન મેળવવા જતા ભારતી મોતને ભેટી

શહેરમાં મહાનગરપાલિકા થી લઈને અનેક જગ્યાએ કચરાની ડસ્ટબીનો મૂકવામાં આવી છે ત્યારે કચરોએઠો કરનારી ગાડીઓ આવે…

GJ-18,GJ-1 ખાતે ફલેટો, મકાનો વેચવામાં જાતિવાદ,SC,ST, OBCને મકાન ખરીદતા સાત કોઠા પાર કરવા જેવા

જ્ઞાતિવાદનું ઝેર સમાજના તો ઠીક પણ લોકો પાસે નાણા હોવા છતાં અને ભણેલા ગણેલા ઉચ્ચ સ્થાને…

GJ-18 ખાતે પીવાના પાણીના ભૂંગળા નાખ્યા બાદ પુરાણ ન થતા સુરત જેવી સમસ્યા સર્જાશે ઃ કેસરીસિંહ

નગરજનોની હાલત પોલીસ વાળો ઘરે લેવા આવે પણ મૂકવા ન આવે, પછી ભલે નિર્દોષ હોય ત્યારે…

રાયસનના આવાસમાં અનેક લફરા, મકાન ફાળવણીના કામ અટક્યા, ગુડાની પીપૂડી અન્ય તંત્ર પર વાગતી નથી

ગાંધીનગર રાયસણમાં ઇડબલ્યુએસ પ્રકારના આવાસ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ વીજ કનેક્શન નહી મળવાથી લાભાર્થીઓને…