રાજ્ય પોલીસનો ભષ્ટ્રાચાર ચરમ સિમાએ પહોચ્યો

ગુજરાત પોલીસ વિભાગને તેમના જ સ્ટાફનાં પોલીસ કર્મચારીઓના કલકિંત ભ્રષ્ટ્રાચારથી કપાળે કાળી ટીલી લગાવતા કિસ્સાઓ ઉજાગર…

ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જાેતા જ આંખો પર ના થયો વિશ્વાસ

કોરોના મહામારીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એકશનમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા…

કાયમીને નવાજ્યા, આઉટશોર્શિગની બાદબાકી કેમ? કોરોના વોરીયર્સનું સન્માન કે ધુપ્પલ,

ગુજરાતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હતા.ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલિકા ૨૦૨૦ ની…

વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદ-ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે .

ગુજરાતના આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસની નેમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

નિવૃતને કરાર આધારીત નિમણૂકથી અનેક યુવાનો નોકરીથી વંચિત, વંચિતોનો વિકાસ કે નિવૃતોનો ?

ગુજરાતમાં નોકરીઓનો એટલો મોટો ખજાનો છે,કે કોઈ બેકાર ન રહે,પણ નોકરીમાં રિટાયર્ડ થયા બાદ પાછા ચાર-પાંચ…

ભાજપના એક નગરસેવકનું ત્રણ મહિનાથી ટલ્લે ચઢેલું કામ ન થતા ડે.મેયર સામે તંત્ર વિરુદ્ધ બળાપો કાઢતા ડે. મેયરે રોકડું પરખાવ્યું

ગુજરાતનું કહેવાતુ પાટનગર GJ-18 મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે ભાજપનું…

શિક્ષકો-અમારો પરિવાર છે અને પરિવારના વાજબી તમામ પ્રશ્નનો ઉકેલ લાવવો અમારી જવાબદારી છે : શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ લાવી ઐતિહાસિક નિર્ણય કરવા બદલ આજે રાષ્ટ્રીય શૈક્ષિક…

વ્યસન મુક્તિ અભિયાન કે વિમલ કંપનીની પબ્લીસીટી?

વ્યસન મુક્તિ હોય તો કેન્સર જેવા દર્દીઓનાં કરેલા ઓપરેશનથી લઇને લોકોને જે હાલાકી પડી છે. તે…

GJ-18 મનપા દ્વારા રંગમંચ અને લગ્નવાડીમાં કરેલ ભાડા સંદર્ભે દલિત અધિકાર સંઘ દ્વારા ફેરફાર કરવા મેયરને રજૂઆત

ગુજરાતનું કહેવાતું GJ-18  પાટનગર હવે મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે વર્ષો પહેલા માર્ગ મકાન અને પાટનગર…

બ્લેક લીસ્ટ થયેલ, ભાજપના પૂર્વ મહિલા નગરસેવકના પતિથી લઇને અનેક ટેન્ડરો ઉપર જશુ જાેખમની કાતર ફરી?

gj-18  મનપા દ્વારા સમિતિની બેઠક મળી હતી, ત્યારે ૩૧ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ૧૫…

મહાનગરપાલિકાની ડાયરીમાં તંત્રના નંબરો નહીં, ડાયરી નગરજનોની કોઈ બાપા કે બાયડીના કામની ખરી? કયા વાયડીનાએ બનાવી આ ડાયરી?

ભારતના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી હંમેશા ગુજરાતના વિકાસ માટે કટિબંધ રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી થકી ય્ત્ન-૧૮…

GJ-18 ખાતે મેંગો ફેસ્ટિવલમાં મોટા વેપારી માલામાલ, સ્થાનિક પાયમાલ, ૫૮ લાખ રૂપિયાની કેરી વેચાણી

Gj -18 ખાતે મેંગો ફેસ્ટિવલ જે ભારતના તમામ રાજ્યોની કેરીનું એક્ઝિબિશન સેલ મુખ્યમંત્રીએ ખુલ્લુ મૂકયુ છે…

GPSB ભ્રષ્ટ સભ્ય સચિવને ડાઉનગ્રેડ કરી પોરબંદર ટ્રાન્સફર કર્યા

ગુજરાત પોલ્યુશન બોર્ડના વિવાદાસ્પદ સભ્ય સચિવ અનિલ વી. શાહ ને ગુરુવારે ગુજરાત સરકારે નીચલી પાયરી પર…

તસવીરમાં કાકા પોતે નાની ચીજ વસ્તુઓ વેચીને પેટિયું રળી રહ્યા છે. પાપી પેટકા સવાલ હૈ, જીવનમાં…

પાર્કિંગ પોલીસની ચિંતા, તોડો ગેરકાયદેસર દબાણો, અનેક કોમ્પ્લેક્સોં પાર્કિંગ વિનાના, પાર્કિંગ પોલીસીની જાજમ કોના માટે?

  GJ-18 મનપા દ્વારા પાર્કિંગની સમસ્યા નિવારવા માટે પાર્કિંગ પોલીસી અને તેના પેટા નિયમો બનાવવામાં આવ્યા…