કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર…
Category: Gujarat
દવાની દુકાનો માં ફાર્માસિસ્ટ ના ડમી – લાઇસન્સ થી આરોગ્ય સાથે ચેંડા
દવાની દુકાનો માં ડમી ફાર્માસિસ્ટ અને લાયસન્સ ભાડે આપવાની પ્રવૃત્તિથી જાેખમ ઊભું થતાં રાજ્યના પોલીસ વડા…
સે-૨૧ના વેપારીયો ના પ્રાણ પ્રશ્ને આપ પાર્ટી ને રજૂઆત
GJ-૧૮ , સે-૨૧ ખાતે વેપારીઓ ખોદકામ ,અને વારંવાર તોડફોડ ના કામો થી પરેશાન થઈ ગયા છે.…
GJ-૧૮ ખાતે મનપા વિસ્તારમાં કે.જી.- ૧-૨ અને ધોરણ-૧ ના અંગ્રેજી માધ્યમના વર્ગો પાંચ શાળાઓમાં શરૂ કરાશે
ગાંધીનગર મહાનગરપાલિકાના રહીશો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાવાળું શિક્ષણ સરકારી રાહે આપી શકે તેવું સુચારું આયોજન…
ભાજપના હોદ્દેદાર, કાર્યકરો પ્રજાના કામ ન થતાં આપ ના ધ્વારે?
GJ-૧૮ ખાતે મહાનગરપાલીકામાં ભાજપ શાસન ભોગવી રહ્યું છે. ત્યારે જે હોદ્દેદાર, કાર્યકરો ભાજપમાં જાેડાયા છે,તેમાં જે…
GJ-૧૮ GMC ખાતે વહીવટદારનું શાસન હોવાથી ૫ હજાર ટ્રીગાર્ડ લગાવવા નાઝાભાઇ ધાંધરે પત્ર પાઠવ્યો
GJ-૧૮ એટલે વૃક્ષોની નગરી, ગ્રીનસીટી, થી લઇને અનેક નામો લોકોએ સૂચવેલા છે. ત્યારે હવે આ નામો…
વડોદરામાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો
રાજ્યની વિધાનસભાએ બહુમતીથી પસાર કરેલ લવ જેહાદના નવા કાયદા હેઠળ રાજ્યનો પ્રથમ ગુનો વડોદરા માં નોધવા…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના…
77 IAS અધિકારીઓની સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થયા છે. રાજ્ય સરકારે આજે 77 જેટલા IAS અધિકારીની સામૂહિક…
GJ-૧૮, સે-૨૧ ખાતે દૂષીતપાણીથી પાણીજન્ય એવા કમળા ના રોગો વધ્યા
GJ-૧૮ ખાતે હવે દૂષીતપાણીથી પાણીજન્ય જેવા રોગો વધી રહ્યા છે. ત્યારે સે-૨૧ ખાતે ‘જ’ ટાઇપના મકાનોના…
ગાંધીનગરમાં એલ.સી.બી-૨ દ્વારા GUJCTOC હેઠળ પ્રથમ કેસ ; દાખલ
ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજસીટોક) હેઠળ જીલ્લામાં પહેલો અને ગાંધીનગર રેન્જ વિસ્તારમાં…
સરકારી શાળામાં એડમીશન ફૂલ, પ્રાઇવેટ શાળા ડૂલ જેવી સ્થિતિ,
કોરોના વાયરસને કારણે સમયાંતરે લાગુ કરાયેલા પ્રતિબંધથી શિક્ષણક્ષેત્રે મોટો માર પડ્યો છે. શાળા કૉલેજમાં ઓફલાઈન એજ્યુકેશન…
ગુડા દ્વારા ની ઈઉજીની ૨૧૦૦ મકાનની યોજનામાં ૧૬ હજાર ફોર્મ ચપોચપ ઉપડ્યા
વડાપ્રધાન મોદીનું સપનું સૌના માટે ઘરનું ઘર યોજના અંતર્ગત ગુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૫.૫૦…
મહારાષ્ટ્રમાં બે અઠવાડિયામાં આવશે ત્રીજી લહેર? ૮ લાખને પાર થઈ શકે છે એક્ટિવ કેસ
કોવિડ -૧૯ નો પ્રકોપ હજુ ખતમ થયો નથી. આ દરમિયાન મોટી આશંકા આ વાતને લઈને બતાવાય…
ફોરલેન રોડ પાસ થયો હોવા છતાં સ્માર્ટ સીટી અંતર્ગત ફૂટપાથ, કેમ ? જાેડવાનું તોડવાનું, અને ખોદવા નું કયાં સુધી ?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય ના વિકાશ માટે કટીબંધ રહીને કરોડો ની ગ્રાંન્ટો સ્માર્ટસીટી થકી…