દરિયામાં ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના; માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

  હવામાન વિભાગે આગામી 7 દિવસ, એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે…

વસ્ત્રાપુરમાં 40 વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના, આ વર્ષે પર્યાવરણ બચાવો અને ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ

    ગણેશોત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ કરવામાં આવી…

ભુજમાં 14 સપ્ટેમ્બરે એક દિવસીય જ્યોતિષ વર્કશોપ યોજાશે, કોસમોગુરુ મૌલિક ભટ્ટ કરશે માર્ગદર્શન

  કચ્છ જ્યોતિષ મંડળની બેઠક પ્રીતિબેન રાજગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મંડળના 44મા સ્થાપના દિવસ નિમિત્તે 14…

RTO apk ફાઇલ ખોલી વિગત આપતા જ આધેડના 2 લાખ બેંકમાંથી ગાયબ

  જલાલપોર જલાલપોર તાલુકાના વાંસી ગામે રહેતા આધેડે આરટીઓ ચલણ એપીકે ફાઇલ ખોલી અને માહિતી ભરી…

ગણેશોત્સવમાં મુંબઇ આકર્ષણનું કેન્દ્ર રહે છે પણ આ વખતે સુરત શહેરનો નંબર આવ્યો, સુવર્ણ મહેલથી લઈને પટાયાના કેન્ડીપાર્કની થીમના પંડાલ જોવા મળ્યા

ગણેશોત્સવમાં મુંબઇ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઊંચી મૂર્તિઓ, લાઈટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલનગારા સાથે…

નાગરિકતા સાબિત નહિ કરો તો નામ કમી કરાશે : બિહારમાં 3 લાખ મતદારોને નોટીસ

ચૂટણી પંચે મતદાર યાદીની પ્રસિઘ્ધી પુર્વે નોટીસ ફટકારી નાગરિકતા સાબિત નહિ કરો તો નામ કમી કરાશે…

ગુજરાતમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટની એરિયલ તસવીર સામે આવી

  ગુજરાતના બેચરાજી હાંસલપુરમાં આવેલ મારૂતિ સુઝુકીના સ્ટોક યાર્ડની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…

શુક્રવારથી રાજયમાં ત્રિદિવસીય નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી

    ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર…

અમેરિકી ટેરિફ ઈફેકટ : દુનિયાના સૌથી મોટા હીરા કેન્દ્ર સુરતમાં ફેલાયો સન્નાટો

  ભારતનો હીરા ઉદ્યોગ કે જે દુનિયાનો સૌથી મોટો કટીંગ અને પોલીશીંગ હબ માનવામાં આવે છે,…

પક્ષમાં હવે જૂના કાર્યકર્તાઓનું માન સન્માન નથી : કોંગ્રેસમાંથી આવેલાઓનો દબદબો : ભાજપમાં વધુ એક લેટર બોમ્બ

    ગુજરાત ભાજપમાં લાંબા સમયથી જે અસંતોષની સ્થિતિ બની રહી છે અને વર્તમાન તથા પુર્વ…

સેક્ટર-13માં હાઉસિંગ બોર્ડની જૂની વસાહતના પુનર્વિકાસ માટે 28 કરોડના TDR રાઈટ્સ અપાયા

  ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરમાં પ્રથમવાર ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) સર્ટિફિકેટ જારી કર્યા છે. સેક્ટર-13માં આવેલા હાઉસિંગ…

સરકારી ઇજનેરી અધ્યાપકો 30મી ઓગસ્ટે ધરણાં કરશે, મુદ્દા વણઉકેલ્યા રહ્યા છે તે મામલે લડત ચલાવવામાં આવશે

      સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોના મામલે તારીખ પે તારીખ જેમ ધરણાં ઉપર…

જીઇબી પાસે આવેલા મકાનમાં તસ્કરોએ રૂ. 10 લાખની ચોરી કરી

  ગાંધીનગર શહેર પાસેના જીઇબી છાપરા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર ઉપર આભ તુટી પડ્યુ છે. મજુરી…

ગાંધીનગરમાં પાંચ દાયકા જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોને તોડી પાડવાની કામગીરીનો વધુ એક રાઉન્ડ લેવાશે

  ગાંધીનગરમાં પાંચ દાયકા જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોને તોડી પાડવાની કામગીરીનો વધુ એક…

એસ ટીની ડ્રાઇવરની ભરતીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સપ્ટેમ્બરમાં લેવાશે, ભરતીની કામગીરીમાં હજુય પ્રેક્ટિકલ ડ્રાઇવીંગ ટેસ્ટ બાકી

  એસ ટી નિગમ દ્વારા હાલમાં ડ્રાઇવરોની ભરતીની કામગીરી ચાલી રહી છે. પરંતું મંથર ગતિએ ચાલતી…