પાણીના પ્રશ્ને બાપુ, દેસાઈ, પટેલની જુગલજાેડીએ પાણી વિતરણને ત્યાં ધાડ પાડી,

ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ ખજાનચી જગદીશભાઈ પટેલ એ…

સે-૧૭ ખાતેની એક ટ્રસ્ટની જમીન કરોડોમાં ખાનગીમાં શોદો નામ સેવા, ખાવાના મેવા સે-૧૭ની ૬૦૦ મીટર ટ્રસ્ટ, ૧૦૦ મીટર મંદિરની જગ્યા લેવા સેક્ટર-૧૨નું ટ્રસ્ટ મેદાને

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે જેમની વસ્તીની સંખ્યા વધુ છે, તેમને સકોરું પણ નહીં ત્યારે ૩૫ વર્ષથી…

દિકરો કહેતો ” મા તું મરી જા”…અને મા આત્મહત્યા કરવાં પહોંચી, ત્યાં તો ડીવાયએસપી પહોંચી ગયા

આજે સવારના સમયે ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારવાની તૈયારી કરતી અમદાવાદની મહિલાનો જીવ કરાઈ…

GJ – 18માં ઘોર કળિયુગ: નરાધમો વૃધ્ધાને પણ નથી છોળતા,72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ

ખેડા જિલ્લાના એક ગામમાં રહેતાં દીકરાના ઘરેથી પરત અમદાવાદ પોતાના ઘરે જવા નીકળેલ 72 વર્ષીય વૃદ્ધાની…

દશેલા તળાવમાં કાર ડૂબવાની ઘટના: અકસ્માત કે હત્યા ?, સસ્પેન્સ યથાવત,…

ઉદયપુરથી અમદાવાદ આવી રહેલા 5 યુવાન કેવી રીતે ડૂબ્યા?:પરિવારને જુદી માહિતી આપી, પોલીસે કહ્યું, ‘મૃતકોના પેટના…

Gj-૧૮ ખાતે ‘સભ્યતા’ શોરૂમનું ઉદઘાટન જાનકી બોડીવાલાના હસ્તે કરાયું અભિનેત્રીને જાેવા માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાતનું કહેવાતું gj-૧૮ એક સમયે કર્મચારીઓની નગરી ગણાતી ૧ થી ૩૦ સેક્ટર એટલે gj-૧૮ પણ હવે…

આ વરસાદનું પાણી નથી, બે મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી અડાલજ હાઇવે દુર્ગંધથી વાહન ચાલકો ત્રસ્ત

Gj-૧૮ જિલ્લા તાલુકા શહેરમાં રોડ રસ્તા ની હાલત હાલ કફોડી થઈ ગઈ છે, ત્યારે અડાલજ ખાતેનો…

ભાજપના બે હોદ્દેદારોના ટાયર ખટાક-ખટાક અંડરબ્રિઝમાં ફૂટતા તડામાર કામ શરૂ, મનપાના અધિકારી બાલ બાલ બચ્યા…

ગુજરાતનું કહેવાતું ય્ત્ન-૧૮ ખાતે ૩ અંડર બ્રીઝ બનાવવામાં આવ્યા છે ત્યારે શ્રેષ્ઠ હોય તો પ્રથમ વાવોલ…

સુવિધામાં મીંડું, કમાણીમાં તગડું ઍટલે RTO, ફી માં કર્યો તોતિંગ વધારો

શહેરની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) સગવડમાં ભલે ત્રાહિમામ છે, પણ કમાણીમાં રીતસરની બેફામ છે. આ વાતની…

અડાલજ પોલીસે ગાંધીનગર રેંન્જ પોલીસને હરાવી, વાંચો મામલો શું હતો?..

ગાંધીનગર જિલ્લા પોલીસ વચ્ચે મૈત્રીભાવ અને સંકલન રહે તેવા હેતુ સાથે ગત રોજ શનિવારે ગાંધીનગર રેંન્જ…

છેલ્લો દિવસની હિરોઇન જાનકી બોડીવાલા આજે ગાંધીનગરમાં હતી, તમે મળ્યાં ?

ગાંધીનગરના સરગાસણ ખાતેના ધ લેન્ડમાર્ક ખાતેના એક જાણીતા બ્રાન્ડેડ લેડીઝ આઉટલેટનાં ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મ છેલ્લો…

ચપ્પાના ઘા ઝીંકી 65 હજારનો મુદ્દામાલ લૂંટી લેનાર બે લૂંટારુઓને અડાલજ પોલીસે પાંચ દિવસમાં જ ઝડપી પાડ્યાં

ગાંધીનગરની ઝૂંડાલ કેનાલનાં સર્વિસ રોડ પર રીક્ષા ચાલકને છાતી – પેટમાં ચપ્પાના ઘા ઝીંકી 65 હજારનો…

પેથાપુરમાં બુટલેગરને પકડવા પોલીસ કપાસમાં ઘૂસી પણ ભાગી ગયો, ખાલી દારૂ હાથમાં આવ્યો

ગાંધીનગરના પેથાપુર સુરેલા વિસ્તારમાં કપાસના ખેતર – ચરામાં ચાલતાં મોટાપાયે ધમધમતા વિદેશી દારૂનો કારોબાર પર દરોડો…

GJ -18 નાં પંકજ ભાઈએ OTP આપ્યો અને ગઠિયાએ ઓન લાઈન 92 હજાર ઉપાડી લીધા

ગાંધીનગરના દહેગામની પ્રાથમિક શાળાના શિક્ષકને આર્મી ઓફિસરની ઓળખ આપી દીકરાની કોમ્પ્યુટર ક્લાસની ફી ઓનલાઇન માધ્યમથી ટ્રાન્ફર…

GJ -18 માં ભાજીપાઉં તથા મન્ચુરીયનના રૂપિયા બાબતે માતા-પુત્રને માર માર્યો

ગાંધીનગરમાં ગઈકાલે રાતના સમયે ગ – 2 સર્કલ પાસે ભાજીપાઉં તથા મન્ચુરીયનના ઓર્ડર પેટે માત્ર 200…