ઘરફોડ, વાહન ચોરીના ઉપદ્રવ સામે ગુનેગારોને નાથવા પોલીસ પાવરફુલ એક્ટિવ કરાશે : રેન્જ આઇ.જી

ગાંધીનગરમાં વધી રહેલી ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ સામે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જે…

રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો

રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય…

હજુ રોડ રસ્તા પર આ બોર્ડ હટાવ્યું નથી, છે ,ને તંત્રની બલીહારી

હજુ રોડ રસ્તા પર આ બોર્ડ હટાવ્યું નથી, છે ,ને તંત્રની બલીહારી, ત્યારે સરગાસણ મહાનગરપાલિકામાં ભળી…

છ -4 , છ -5 ખાતે બાપા ની મૂર્તિ ક્યાં ? બાપા ક્યાં ગયા ? 8 લાખની મૂર્તિ બાપા ની ગાયબ ?

ગુજરાતમાં વિકાસે ગાંડા કર્યા છે, અમદાવાદ હોય કે Gj- 18 બધી જ જગ્યાએ વિકાસના કામોના કારણે…

મહાનગરપાલિકામાં ફુડ શાખા બંધ હાલતમાં ? ફુડ ઈસ્પેક્ટર છે, કે કેમ ? તાળા મારવા જેવી હાલત ?

GJ-18 મહાનગરપાલિકા એટલે વાતોના વડા કહેવાય,Gj- 18 મનપાનો ફુડ વિભાગ છે, કે કેમ? તે યથાર્થ પ્રશ્ન…

પ્રદીપસિંહ વાઘેલા ઈચ્છે ત્યારે કમલમ પર આવી શકે છે : ડો.ઋત્વિજ પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી પ્રદીપસિંહ અંગે…

મનપાનું સર્વેક્ષણ આવવાનું હોય શૌચાલય, સાફ-સફાઈ,ગંદકી દૂર કરવા મનપા દોડતું થયું

દિલ્હીથી સર્વેક્ષણ ટીમ આવવાની હોવાથી હવે મનપા સફાળી જાગી ગઈ છે, ત્યારે શૌચાલયો જે બંધ હતા…

મિલકત વેરો વસૂલવા ૧૯ મી સદીના ઢોલ ઢબૂકીને ઉઘરાણા કરશે ૨૧મી સદીના વાજિંત્રો કરતા ઢોલનું માર્કેટ વધારે જેવો ઘાટ

ગાંધીનગર મહાનગરપાલિકાની વેરા વસૂલાત ધીમી પડતા હવે આગામી દિવસોમાં વેરા વસૂલાત વધુ સઘન બનાવવામાં આવનાર છે.…

ગ્રામ્ય વિસ્તારોના રોડ ,રસ્તા માટે સીએમ એ પાંચ કરોડનો ખોલ્યો ખજાનો, એમએલએ લાવ્યા જોવા આવો નજારો, પૂરપાટ વેગે જોર બનશે મજાનો

GJ-18 એવા શહેરના રોડ, રસ્તા અંડરબ્રિજ થી લઈને અત્યંત વિકાસ થયો છે ,ત્યારે 20 વર્ષથી ગ્રામ્ય…

ફોટા ના ચટુડીયા નેતાઓ વૃક્ષ વાવ્યા બાદ માનવજાતનું કરજો એક વૃક્ષમાં ટોળા, માવજત મા ડોળા જેવો ઘાટ…

અમદાવાદ હોય કે ગાંધીનગર તમામ જગ્યાએ વૃક્ષો વાવવા અને સ્લોગન પણ વૃક્ષો વાવો, વરસાદ લાવો, ત્યારે…

ક્ષત્રિયવીર શિરોમણી મહારાજા શ્રી સામંતસિહજી બિહોલાનુ સ્ટેચ્યુ પાલજ ખાતે મુકવાનો ઐતિહાસિક ર્નિણય બિહોલા રાજપૂત સમાજની ચૌદમી વાષિક સાધારણ સભાનુ આયોજન

પાલજ ,તા .જી.ગાંધીનગર ખાતે કરવામા આવેલ. જેમા બિહોલા સમાજ ના પ્રમુખ શ્રી પી.પી. બિહોલા સાહેબે જણાવ્યુ…

મેયર જે રીતે જાેઈ રહ્યા છે, તે ગંભીર છે બાકી કાનો છે

મેયર જે રીતે જાેઈ રહ્યા છે, તે ગંભીર છે બાકી કાનો છે, ગમે તેવા પ્રશ્નો હોય…

ફાયર બ્રિગેડ ફક્ત આગ ઓલવવા, નર્મદા કેનાલમાં પડનારાને બહીયલના તરવૈયા બહાર કાઢે છે, દિવાલ ઉપર નંબરો ચીતરેલા, બહીયલના તરવૈયાના

GJ-૧૮ ખાતેના ફાયર સ્ટેશન જાેવા જઈએ તો આગ ઓલવવા માટેનું જ છે ,બાકી કોઈને તરતા આવડતું…

હાથ ઉપર નવ પ્રકારના મંત્રથી આ યુવાન અનેક સંદેશો આપી રહ્યોછે,વાચો

હાથ ઉપર નવ પ્રકારના મંત્ર કહેવાય,છે કે નવડી ભલભલાને કરી દે સવળી, આજની પેઢીને ભગવાન, દવાખાનું,…

૧૮ પશુઓના મૃત્યુ બાદ પણ રંગાની ડ્યુટી ઢોર ડબ્બો, બિલ્લો બાકાત, ચેરમેન સભ્યોના પત્રની પીપૂડી ન વાગી, કોનો વાગ્યો પીપુડો ?

GJ-૧૮ મહાપાલિકાના ઢોર ડબ્બામાં પશુઓ ખોટા દર્શાવીને દંડની રકમ ઓછી વસૂલવાનું લાખો રૂપિયાનું કૌભાંડ પુરાવા સાથે…