સ્વર્ણીમ પાર્ક પ્રેમી-પંખઈડાનો અડ્ડો, બાપની પેઢી હોય તેમ વાહનો પાર્કમાં ઘૂસાડ્યા ગુજરાતનું કહેવાતું GJ-18 એવું સ્વર્ણીમ…
Category: GJ-18
GJ-18 મનપાના મેયર દ્વારા કયું અભિયાન છેડ્યું હતું, જેમાં 400 કિલો શું પકડાયું વાંચો?
GJ-18 ખાતેના મહાનગરપાલિકા દ્વારા અબોલ જીવ તથા માનવજાતની રક્ષા માટે મેયર હિતેશ મકવાણા દ્વારા એક અભિયાન…
વ્યાજખોરોનું ડેઇલી કલેક્શન, વેપારીઓનું સિલેક્શન, પોલીસ લેશે એક્શન ?
રાજ્ય સરકાર અનેક ગરીબથી લઈને વ્યાજે રૂપિયા લઈને પાયમાલ થઈ ગયેલા અનેક લોકો માટે વ્હારે આવી…
GJ-18 મેરેથોનના મહારથી, મેરેથોનની દોડનું વોર, જગતનું જાેર, મુંબઈમાં ભારે શોર,
પૈસો પાત્ર તમામ સગવડો હોય એટલે ભૌતિક સગવડો કરતાં પરસેવો પાડીને બાદમાં પરસેવો લુછીને હવા ખાવી,…
નગરસેવકનું ગુંચડા શોધીને સોલ્યુશન, બાદમાં બાળીને પોલ્યુશન, મેયરનું ૨૦૦ રૂપિયે કિલો પોલ્યુશન સામે સોલ્યુશન,
GJ-18 ખાતે ઉતરાયણમાં પતંગરસીયાઓ ગમે ત્યાં દોરી, ફિરકી થી લઈને દોરીના ગુંચડા ગમે ત્યાં દેખાતા જાેવા…
GJ-18 ખાતે ઢેફા ફાડ ઠંડી, પૂર્વ મેયર, એન્ગ્રીયંગમેનથી લઈને તમામ તાપણાના આશરે,
શહેરમાં વોકિંગ ઓછું, તાપણું વધારે, વાછરડું પણ તાપણું કરવા આવી જાય, ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ શરૂ થઈ…
મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે
રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા…
મુખ્યમંત્રીએ કયા સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, વાંચો વિગતવાર,
*રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રીશ્રી દ્વારા…
ઊંધિયું અમીરો ખાય, ગરીબો માટે જલિયાણ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય GJ-18 ખાતેઆપ્યું
રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય,…
ઉંધીયુ ગરીબો માટે ફક્ત 20 રૂપિયા, ભુક્કા બોલાવી નાખ્યા, કઈ જગ્યાએ વાંચો
કોઈ પણ તહેવાર હોય મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પીસી રહી છે. દરેક ખાદ્ય ચીજો…
GJ-18 ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ઉપર સેફટી તાર લગાવેલ વાહનચાલકોને બોલપેન ભેટ આપી
GJ-18 ખાતે રોડ રસ્તા ઉપર ઉતરાણ વખતે કોઈપણ વ્યક્તિને દોરી ન વાગી જાય તે માટે પોલીસ…
ગુડામાં ગફ્લેબાજી, ACBની તપાસ ચાલતી હોવા છતાં મામલતદારનો ચાર્જ, ૪૦ કરોડની મિલકતની આસામી હોવાની ચર્ચા
૮ થી ૧૦ કર્મચારી રેગ્યુલર હોવા છતાં તેમણે લટકણીયા ગાજર, મામકાઓનું રાજ જેવું ઘાટ રાજ્યમાં દરેક…
GJ-18 મનપાનું શ્વાનો માટે ખસીકરણ, નગરજનો લાડવા ખવડાવીને ડેવલોપિંગ તરફ,
શહેરમાં મહિલાઓ, સંસ્થાઓ દ્વારા શ્વાનોને લાડવાનો આહાર ખવડાવીને તગડા બનાવવા કવાયત શ્વાનોના ખસીકરણની રસી કરતાં નગરજનોના…
લકી ડ્રોના નામે છેતરપીંડી, ગોલ્ડ ફાયનાન્સના નામે ટોપલાભરી સ્કીમ લાવી ગ્રાહકને પોપટ બનાવ્યા
ગાંધીનગરના ઘ – ૫ પાસે સેકટર – ૨૨ ના સુરભિ કોમ્પલેક્ષમાં આવેલા મીનાક્ષી ગોલ્ડ ફાયનાન્સનાં નેજાં…