શેરીઓ અને સોસાયટીઓમાં પણ ભવ્ય શણગાર સાથે ગરબાના આયોજન કરાયા, કોરોનાકાળને પગલે બે વર્ષ બાદ ભવ્ય…
Category: GJ-18
ગરબા ગાઇને થાક્યા બાદ ન્યુ GJ-18ની ખાઉધરી ગલીમાં ખેલૈયાઓ તુટી પડ્યા, રાત્રે૧૨ વાગ્યા બાદ ખાઉધરી ગલીનાં ધંધામાં તેજી
બે વર્ષ પછી નવરાત્રિમાં ગરબે રમવાનો મોકો મળ્યો તો પહેલા જ દિવસથી માહોલ એવો જામ્યો…
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા GJ-18 જિલ્લામાં અનેક કાર્યોનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે GJ-18 કલોલ ખાતે ૭૫૦ બેડની હોસ્પીટલ,ગ-૪ અંડરપાસ, રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ…
ગુજરાતમાં માલધારીઓનો ઐતિહાસીક ર્નિણયઃ GJ-18 મનપા મેયરને મળીને પૂરતો સહયોગ આપવા બાંહેધરી, નવો કોન્સેપ્ટ, રોડ, રસ્તા પર ઢોર નહીં મૂકવા પણ બાંહેધરી,
ગુજરાતના ઈતિહાસના સૌ પ્રથમ વખતે એવું બન્યું છે કે ગાંધીનગરના માલધારીઓએ સામેથી મેયર સાથે મિટિંગ કરીને…
કર્મચારીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા, GJ-18 બિહારના પગલે…
ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના…
લંમ્પી વાયરસ GJ-18ના ગામોમાં ફેલાયો, બચાવો કાર્યમાં ટુકડી લાગી, ઉનાવા, બાલવા, સમૌ, વાવોલ, પીંડારડા ગામોમાં વાયરસ ફેલાયો
GJ-18 ના ગ્રામ્ય વિસ્તારોમાં હવે લંમ્પી વાયરસ ગાયોમાં પ્રસરતા અનેક માલધારી, ખેડૂતોમાં ચિંતા,લંમ્પી વાયરસ ફેલાતા ગામોમાં…
GJ-18 ખાતે ગુજરાત રોહિત સમાજનું મહાસંમેલન આવતી કાલે યોજાવા તડામાર તૈયારી,
સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત)GJ-18 ના ઉપક્રમે તા.૨૫.૦૯.૨૨ રવિવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના રામકથા મેદાન (સેક્ટર-૧૧)નું મહાસંમેલન…
ઉભરાતી ગટરોની બદબૂથી કર્મચારીઓ, વકીલો ત્રસ્ત, તંત્ર મસ્ત, અનેક ફરિયાદો કરવા કાર્યકરો વ્યસ્ત
GJ-18 મનપાની કચેરી પાસે ૪ મહિનાથી ઉભરાતી ગટરો તંત્ર અજાણ જેવો ઘાટ મેયર ,ડે.મેયર, ચેરમેન…
ખટાક-ખટાક ગ-૪ અંડર પાસનું ૨૭ સપ્ટે. ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે લોકાર્પણ
ગુજરાતનું કહેવાતું પાટનગર વિકાસશીલ તો બન્યું, પણ એવા ડોબા છાપ ઇજનેરો એ એવા લટકતા ગાજર મૂકી…
કપિરાજ આંદોલન કારીઓ જ્યાં આવ્યા છે, ત્યાં જાેઈ રહ્યા છે કે આટલી બધી વસ્તી અમારા…
ભૂખ ,દુખ ,પાણી આ બધું માનવજાતથી લઈને વાનર જાતને જાેઈએ જ, ત્યારે કપિરાજ GJ-18 ની મુલાકાતમાં…
વિધાનસભાની લોબીમાં વાનરરાજની એન્ટ્રી ત્યારે આ ફોટો થોડો જૂનો છે પણ આ તસવીર ઘણું બધું કહી…
રાજકીય ખંભો, બેનરોનો બંબો
GJ-18 સ્વચ્છ સીટી, ક્લીન સીટી, ગ્રીન સીટી માંથી ડીલીટ, હોર્ડિંગ્સનું જંગલ સિલેક્ટ મનપા એટલે આખા ગામની…
આંદોલન કારીઓથી હોટેલો, ગેસ્ટ હાઉસો હાઉસ ફુલ, જગ્યા નથી, ભરચક, જમવાની હોટલો, ચાની કિટલી વાળાને તડા
GJ-18 ખાતે એક મહિનાથી નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે હમણાં છ દિવસથી ચૂંટણી જેમ…