સશક્ત લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યક,લોકતંત્ર, રાષ્ટ્ર અને સમાજના સજાગ પ્રહરી…
Category: Education
પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રાને માર મારવાનાં કેસમાં શિક્ષિકાને એક વર્ષની કેદની સજા
આણંદમાં બોરસદની એક સ્કૂલની શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે. આણંદના બોરસદ સ્થિત ઈશ્વર કૃપા શાળાની આ…
અમદાવાદ જિલ્લાના સાત શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’, અમદાવાદનાં શ્રી ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિય તથા સુશ્રી લીલાબહેન ચૌધરીનું રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે સન્માન
અમદાવાદ જિલ્લા કક્ષાનો શિક્ષક સન્માન સમારંભ ડીપીએસ સ્કૂલ, બોપાલ ખાતે અને રાજ્ય કક્ષાનો સન્માન સમારંભ અમદાવાદમાં…
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ અમદાવાદની IIM કોલેજમાં એડમિશન લીધું
હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ ચર્ચામાં છે. કે અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને અમેરિકા છોડીને…
શિક્ષણમંત્રીની 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો,હકીકતમાં શિક્ષકોની બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે વિશ્વાસઘાત ? : કૉંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી
૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી,૩૮ હજાર વર્ગખંડોની મોટાપાયે ઘટ,૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓમાં માત્ર…
ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન્સ તૈયાર કરાઈ
કોઈ પણ સ્કૂલો હાલ બાળકોને નહીં લઈ જઈ શકે પ્રવાસમાં. વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલાં શાળાઓએ…
સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપીએ ગાંધીનગર કલેક્ટર અને સિદ્ધાર્થ લો કૉલેજ ખાતે કર્યું પ્રદર્શન
ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અખીલ…
હવે મશીનો બાળકોને તેમના હોમવર્કમાં પણ મદદ કરશે,જુઓ વિડીયો
જ્યારથી વિજ્ઞાન અને મશીનો આપણા જીવનમાં પ્રવેશ્યા છે ત્યારથી આપણું કામ સરળ બની ગયું છે. જે…
વિદ્યાનાં મંદિરને ગુલ્લીબાજ શિક્ષકોએ કમિશન વાળો ધંધો બનાવી દીધો, બેરોજગારોને નોકરી મળતી નથી!!!
અંબાજી- દાંતા જેવા પછાત, ગ્રામીણ, આદિવાસી ક્ષેત્રના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વર્ષોથી વિદેશ હોવા…
ગુજરાતમાં સરકારી શાળાઓમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ, બેદરકાર શિક્ષકો સામે રાજ્ય સરકાર કયારે નક્કર પગલા ભરશે ?:કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી
• ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની…
ગેરહાજર શિક્ષીકા મુદ્દે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, ચોક્કસપણે કડક પગલા લેવામાં આવશે.
બનાસકાંઠામાં આવેલ દાંતા તાલુકાના એક ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં સ્થાયી થયા છે. પોતાની સરકારી…
અમદાવાદ યુનિવર્સિટી ખાતે કમ્પોઝીટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શન,કાલે છેલ્લો દિવસ
અમદાવાદ અમદાવાદ યુનિવર્સિટી ખાતે કમ્પોઝીટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કોન્ફરન્સ અને પ્રદર્શન 9 થી 11 ઓગસ્ટ યોજવામાં…
બનાસકાંઠાની એક શાળામાં એક મેડમ Mr. India બનીને નોકરી કરી રહ્યા છે!!!
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આખરે કોના ભરોસે ચાલી રહી છે. કારણે કે, અનેક એવા દાખલાઓ છે જ્યા…
છેલ્લા 5 વર્ષમાં 633 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યા, કેનેડામાં સૌથી વધુ 172, અમેરિકામાં 108
ભારતીય લોકો વિશ્વમાં બધા દેશોમાં છે. તે બીજા દેશોમાં બિઝનેસ, નોકરી અથવા અભ્યાસ કરવા માટે જાય…
ગોધરામાં વિવાદાસ્પદ જય જલારામ સ્કૂલ, પરવાડી ગોધરા પરીક્ષા કેન્દ્ર ખાતે 181 ઉમેદવારોએ NEET પરીક્ષામાં ક્વોલિફાય કર્યું
NEET વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET ઉમેદવારોના કેન્દ્ર અને…