કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહની ઉપસ્થિતિમાં 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ,અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના નિષ્ણાત યુરોલોજીસ્ટ્સ ભાગ…

ગંભીર તીવ્ર કુપોષણ બાળકોની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં બમણો વધારો :ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૬૩૨ ગંભીર તીવ્ર કુપોષણ બાળકો ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જાહેર હિતને બદલે જાહેરાતોમાં રચતા આરોગ્ય વિભાગ નવજાત બાળકો-ગર્ભવતી…

આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજનું લોકાપર્ણ

મેયર શ્રીમતી પ્રતિભા જૈન તથા અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ અંદાજીત ₹ 3 કરોડના…

કરોડરજ્જુ, સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો,પણ હવે નો પ્રોબ્લેમ : સ્પાઈન એન્ડસ્કોપી સર્જરી દર્દીઓની વધુ પસંદ કારણકે દર્દીને બેભાન કર્યા વગર પીઠમાં માત્ર એક સેન્ટીમિટર જેટલું કાણું કરીને સર્જરી : ડો. અગમ ગાર્ગીયા

અન્ય સર્જરીની માફક વધુ વાઢકાપ ન હોવાથી દર્દીને એક જ દિવસના હોસ્પિટલાઇઝેશન બાદ રજા આપી દેવામાં…

કદમને પબ્લિકના લૂંટવાના પદમ, સિવિલમાં તાત્કાલિક ઓપરેશન કરાવાતા હાલ દર્દીની હાલત સુધારા પર

ગુજરાતનું કહેવાતું gj-૧૮ આખા ગુજરાતનું જમાદાર કહેવાય, ત્યારે કાયદા, નિયમો, પરિપત્રો, ઠરાવો, આદેશો ભલે અહીંથી પસાર…

“CMSSA મે, 2023માં કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે 5.88 કરોડ કોન્ડોમની ખરીદી કરી હતી

શું દેશમાં કોન્ડોમની અછત છે? ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં…

કોરોના વાયરસે શિયાળાના આગમન સાથે ભારતમાં ફરી પોતાની અસર દેખાવાનું શરૂ કર્યું, 24 કલાકમાં 166 નવા કેસ

કોરોનાએ ફરી એકવાર દેશમાં દસ્તક આપી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 166 નવા કેસ નોંધાયા છે,…

ભારતમાં ફરી કોરોનાનાં 148 પોઝિટિવ કેસ, બીજી તરફ ચીનનાં રહસ્યમય ન્યુમોનિયાએ પણ ચિંતા વધારી

ભારતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઇ છે અને નવા 148 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય…

સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪ : સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટેની લિંક લૉન્ચ કરાઈ

https://snc.gsyb.in/ લિંક પર ૧૫મી ડિસેમ્બર સુધીમાં નોંધણી કરાવીને સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં સહભાગી બની શકાશે ગુજરાત રાજ્ય…

ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાતા ભયનો માહોલ

કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી…

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાઈફસનો પ્રથમ કેસ નોંધાયો છે. 51 વર્ષીય મહિલાને ચિગાર નામક જંતુ…

હવે શિક્ષકો આપશે સારવાર, રાજ્ય સરકાર CPR તાલીમ આપશે

હાર્ટ એટેકથી મોતના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હાર્ટ એટેકના…

૩ ડિસેમ્બર – વિશ્વ દિવ્યાંગ દિવસ : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫.૪૯ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૫૩૧ કરોડથી વધુની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાયો

રુચા રાવલ ગાંધીનગર શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને…

3 ડિસેમ્બર -વિશ્વ ડિસેબિલીટી દિવસ :જન્મજાત દિવ્યાંગતા ધરાવતા બે ટ્વીન્સ પૈકી રાજ પટેલ મોતના મુખમાંથી બહાર આવ્યો

(ડો.જે.વી.મોદી, સિવિલ હોસ્પિટલ પૂર્વ સુપ્રીટેન્ડટ એન્ડ સ્પાઇન સર્જન) હલન-ચલન સહિતની રોજીંદી ક્રિયાઓમાં તકલીફ અનુભવતા રાજને અમદાવાદ…

બેસ્ટ હોસ્પિટલ એવોર્ડ : ઝાયડસ હોસ્પિટલ્સે સતત પાંચમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું

‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 5 વર્ષથી બેસ્ટ…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com