Gj 18 શહેરમાં જયશ્રી રામના નામ સાથે ઠેર ઠેર શોભાયાત્રા, ધારાસભ્ય,મેયર, કાર્યકરો રામ ભક્તો જોડાયા

જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. આવતી કાલે…

ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગંજી-પાનાનો લાઇવ જુગાર (તેરીયુ)રમાડતા સંચાલક આરોપીઓની ગેંગને ઝડપતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ 

સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “GENESIS GAME” એપ્લીકેશન ડેવલોપ કરનાર તથા તેના મારફતે ઓનલાઇન જુગાર રમતા ઇસમોની…

S.V.P. હોસ્પિટલ (V.S)માં હાઉસ કીપિંગ અને યુટીલીટી સ્ટાફના કર્મીઓ પગાર રેગ્યુલર ના થવાને કારણે હડતાલ પર ઉતર્યા બાદ ‘આપ’ હોસ્પીટલ કેર કમિટીએ હડતાલનો અંત અપાવ્યો : આપ હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર

  ક્યાંક કંઈક ખોટુ થઈ રહ્યું છે ? એટલા માટે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીને…

નિયમો કી ઐસી કી તૈસી સમજનારા રજીસ્ટ્રેશન કર્યા વગર રોફ મારવા વાહનો શહેરમાં ફરી રહ્યા છે, રજીસ્ટ્રેશન વગર કારનું ધૂમ વેચાણ

છેલ્લા 3 માસના સમયમાં ગાંધીનગર જિલ્લામાં તહેવારો અને ડિસેમ્બર માસ દરમિયાન સ્ટોક ખાલી કરવા માટે ડિલરો…

તુલી’ઝ ટેલેન્ટેડ સ્ટાર – સીઝન 2,ઓલ ઈન્ડિયા સિંગિંગ,ડાન્સિંગ અને મ્યુઝિક કોમ્પિટિશનનું લોન્ચિંગ અને ઓડિશન  યોજાયું :ફાઇનલ માર્ચ 2024માં ,વિજેતાઓ કુલ 6 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર જીતશે

“તુલી’ઝના CEO અને સ્થાપક તુલી બેનર્જી ડાબે,જાણીતા સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગ સાહસિક રૂઝાન ખંભાતા મુખ્ય મહેમાન…

ગાંધીનગરનાં આલમપુર શાકમાર્કેટ નજીક નવા બનેલાં વેપારી સંકુલનાં એક ગોડાઉનમાંથી 3 લાખ 17 હજારથી વધુની કિંમતનો દારૂ જપ્ત

ગાંધીનગરનાં આલમપુર શાકમાર્કેટ નજીક નવા બનેલાં વેપારી સંકુલનાં એક ગોડાઉનમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને શટર…

મેટ્રોની કામગીરીના કારણે એપોલો સર્કલ પર પણ ડાયવર્ઝન અપાશે તો વાહન ચાલકોને હાલાકી સર્જાશે

ટ્વીન સીટી તરીકે જાણીતાં ગાંધીનગર- અમદાવાદની કનેક્ટીવીટી વધારવાના હેતુસર, મેટ્રો સહિતના અન્ય રોડ માર્ગના વૈકલ્પિક રૂટ…

ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ, જેલમાંથી બહાર આવીને મહિલા બુટલેગરે ફરી દારૂનો ધંધો શરૂ કર્યો…

ગાંધીનગરના આદિવાડાની લિસ્ટેડ મહિલા બુટલેગર પોલીસ માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. છાસવારે દારૂના ક્વૉલિટી…

મકાન ભાડે આપતાં પહેલાં વિચારજો.. ગાંધીનગરમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું…11 શકુનિઓ પકડાયાં

ગાંધીનગરના હડમતીયાના શુકનવિલાશ ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર સેકટર – 7 પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને 11…

વિશ્વનું સૌથી ઊંચું બાબા સાહેબ નું સ્ટેચ્યુ નું આજે અનાવરણ , હાઉસફુલ ભીડ,

મુખ્યમંત્રીને ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ :તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ

ગોતા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી અમદાવાદ રાજ્યના…

લોકસભા ચૂંટણી પહેલા ગૃહવિભાગ દ્વારા 5 Dy.Sp ને SP તરીકે પ્રમોશન…

રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1 માં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને…

રાયસણના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે ત્રણ વાગે ભવ્ય શોભાયાત્રા, વિગતવાર વાંચો

જીજે 18 ખાતે આવેલા રાયસણ ખાતેના પંચેશ્વર મંદિર ખાતે આવતીકાલે બપોરે 3:00 વાગે ભવ્ય શોભા યાત્રા…

આઝાદી બાદ દેશમાં રામ મંદિર નો નવો ઉત્સાહ સાથે માહોલ ઊભો થયો

શહેરને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવા પ્લાસ્ટીક ઘોસ્ટ ગેંગ – ભૂત ટોળી મારફતે પ્રચાર -પ્રસારનો શરૂ કરેલ નવતર અભિગમ સાથેસાથે શાળાઓમાંથી 270 કિ.ગ્રા. પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો

અમદાવાદ શહેરને પ્રતિબંધીત પ્લાસ્ટીક ફ્રી કરવા પ્લાસ્ટીક ઘોસ્ટ ગેંગ – ભૂત ટોળી મારફતે પ્રચાર -પ્રસારનો શરૂ…