કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ
કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર…
સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશભાઇ ધાનાણી
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી સરકાર સમક્ષ કરી માંગણી રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે…
તા. ૨૧ મે-ર૦ર૧ના રાત્રે ૮ વાગ્યાથી તા. ૨૮ મે-ર૦ર૧ના સવારે ૬ વાઅગ્યા સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ ૩૬ શહેરોમાં કરવાનો રહેશે; મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની…
દેશમાં બેકારીનો દર ૧૬ મેના રોજ વધી ૧૪.૫%એ પહોંચ્યા
દેશમાં આ વર્ષે ૧૬ મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને…
વેક્સિનના જુદા-જુદા ડોઝ ખુબ અસરકારક-સુરક્ષિત છેઃ રિસર્ચ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ભારત સહિત ઘણા દેશોમાં સામે આવી ચૂક્યા છે. તો, વેક્સિનેશનની ગતિ ક્યાંક…
અંડરપાસની બાજુના સર્વિસ રોડ પર ભુવા, ચોમાસામાં અંડરપાસમાં મસમોટું ગાબડું પડે તો નવાઇ નહીં,
GJ-૧૮ ખાતે મનપા દ્વારા ચૂંટણી આવતાં મોટા ઉતાવળે ઉદ્ઘાટન કરીને અંડરપાસતો કોલી નાંખ્યા, ત્યારે તાઉ-તે નામના…
જયંતિ બેન જાેખમ હડતાલી કર્મીઓ સામે પહેલા કડક થવાની જરૂર હતી
દેશમાં દરેક સમસ્યા હોય એટલે આંદોલનનું શસ્ત્ર ગામમાં ઉગામવામાં આવે,હા, પણ સરકાર ન માને તો કંઈક…
રાજ્યમાં આવતીકાલથી ૨૭ may સુધી સવારે 9 થી ૩ દુકાનો ખુલ્લી રાખી શકાશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આજરોજ ગુજરાતના પીપાવાવ ખાતે શ્રમજીવી નાના લારી ગલ્લા ધારકોરોજગારી ફરીથી શરૂ…
કોરોનાની મહામારીમાં નાગરિકોને સત્વરે આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડી સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે – નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી…
કોવિડની આ બીજી લહેરમાં ઑક્સિજન અમૃત સમાન છે: રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ…
તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત ગીર સોમનાથ થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોચ્યા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના…
ગાંધીનગર સિવિલ નું વધુ એક કૌભાંડ
પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ ના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચાઓ મુજબની વિગતોમાં જી.એમ.સી.એલ દ્વારા એપોલો માં દાખલ…
કબાડી ગ્રુપની કબડ્ડી એવું અંડરપાસ બંબાના બચાવ સામે મનપાનો લુલો બચાવ
GJ-૧૮ ખાતે તોઉ’તે નામનું વાવાઝોડું જાેઈએ એવું ત્રાકયું નથી પણ ગામમાં…
GJ-૧૮ વસાહત મહાસંઘ બિભત્સ બકી કરતા ફોટા મૂકતા ભારે ચર્ચા
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જે કાર્યો થતા હોય તે સોશિયલ મીડિયા દ્વારા જણાવતા હોય છે…
GJ-૧૮, મુક્તિધામ, ખાતે અંતિમ સંસ્કાર કરતા કોરોના વોરીયર્સને કરીયાણાની કીટ પૂર્વ ડે. મેયર નાઝાભાઇ ધાંધર દ્વારા અર્પણ
GJ-૧૮ખાતે આજરોજ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આજે તા ૨૦ /૫/૨૧ ગુરુવારે સવારે ૧૦/૩૦ કલાકે સેકટર…