પોક્સો કોર્ટે 3 વર્ષની સજા, 1 લાખનો દંડ ફટકાર્યો: આરોપીએ બે સગીરા સહિત 3 બહેનના ફોટા…
Category: General
સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ થશે તેની જાહેરાત કરતા જ બજારમાં જીએસટીનો લાભ ઉઠાવવા દૌટ મુકશે તેવું વાતાવરણ
કેન્દ્રની મોદી સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ…
સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ, ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ. અમે…
વર્લ્ડ બોકસિંગ ચેમ્પીયનશીપમાં ભારતીય મહિલા બોકસરે ઈતિહાસ રચ્યો, પોલેન્ડની સ્પર્ધકને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
જેસ્મીન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.…
એશિયાકપમાં પાકિસ્તાનની ફરી `ફજેતી’, બહિષ્કારની ધમકી આપીને ખુદ ફસાયું
ભારતીય ટીમ દ્વારા હાથ ન મિલાવવાનો પાકિસ્તાને મોટો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે ICCમાં ફરિયાદ…
ભારત પાકિસ્તાનનો વિરોધ ચાલુ જ રહેશે, “જો એશિયા કપ જીતે તો મોહસીનના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે”
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કડવાશ ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી જ્યારે ભારતીય…
ચીનનો અમેરિકા પર વળતો પ્રહાર, કહ્યું,”100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી”
ચીને અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. 100 ટકા ટેરિફની માંગ પર કહ્યું કે દબાણ…
ભારતીય નાગરિકની ઘાતકી હત્યાથી અમેરિકી પ્રમુખ વધુ આક્રમક, ગેરકાયદે પ્રવાસીઓ પર ડબલ જોરથી ત્રાટકવામાં આવશે.ગેરકાયદે વસાતીઓનાં દિવસો હવે પુરા થઈ ગયા
અમેરિકાનાં ડલ્લાસમાં મૂળ ભારતીય નાગરિક્નું માથુ કાપીને ઘાતકી હત્યાથી સમગ્ર અમેરીકા સ્તબ્ધ છે.…
50 ટકા ટેરિફથી અમેરિકામાં ધંધો કરતા ભારતીય વેપારીઓ પરેશાન થયા, વેપારીઓએ કહ્યું કે,”ભાવવધારો થતા હવે સહન કરવો શક્ય નથી”
ઈન્ડિયાથી માલ મગાવતા અમેરિકાના નાના વેપારી 50 ટકા ટેરિફને કારણે ભીંસમાં આવી ગયા છે,…
અમેરિકામાં કટોકટી વધુ ઘેરી બની, ફુગાવા અને બેરોજગારીના આંકડાઓએ અમેરિકાની સ્થિતિ જાહેર કરી
અમેરિકામાં કટોકટી વધુ ઘેરી બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર થયેલા ફુગાવા અને બેરોજગારીના…
ચાર્લી ક્રિકની હત્યા મુદ્દે વિવાદ, એકસ કંપનીઓના માલીક એલન મસ્કે માઈક્રોસોફટના વડા સત્ય નાદેલાને નિશાન બનાવ્યા
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ગણાતા પોલીટીકલ એકટીવીસ્ટ ચાર્લી ક્રિકની હત્યા મુદ્દે હવે જબરો…
આજે ઈંગ્લેન્ડ વિખેરાવાની સ્થિતિમાં છે પણ ભારત નહીં તૂટે : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે ચર્ચીલની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ…
નેપાળમાં ભડકેલી હિંસા બાદ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય, લોકોએ ઓફિસે જવાનું શરૂ કરી દીધુ
નેપાળમાં ભડકેલી હિંસા બાદ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. લોકોએ ઓફિસે જવાનું…
કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી, હેરાનગતિ સામેના કાનૂન સંદર્ભમાં મહત્વનો ચૂકાદો
કામકાજના સ્થળો પર મહિલાઓની જાતિય સતામણી અને હેરાનગતી સામે કામ લેવા માટે અમલી બનાવાયેલા સેકસ્યુઅલ…
દહેરાદૂનના જાણીતા સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાથી તબાહી મચી, ટપકેશ્વર મહાદેવ મંદિર જલમગ્ન થઈ ગયું
દહેરાદૂનના જાણીતા સહસ્ત્રધારામાં મોડી રાત્રે વાદળ ફાટવાથી તબાહી મચી છે. અનેક દુકાનો પાણીમાં તણાઈ…