રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન…
Category: General
GJ-18 ,ક- 7 ખાતે હોમગાર્ડ જવાનને ટ્રક ચાલકે લહોટી નાખ્યો
GJ-18 ના ક – 7 વીડિયોકોન સર્કલ પર ટ્રકના ચાલકે બાઈક સવાર ટ્રાફિકના હોમગાર્ડ જવાનને અડફેટે…
નાયબ મામલતદાર રાજીનામું ધરી દઇ ૫ સપ્ટેમ્બરના રોજ ‘‘આપ’’માં જાેડાશે
GJ-18 કલેક્ટર કચેરી ખાતે ફરજબજાવતાં નાયબ મામલતદાર કુમાર ગઢવીએ ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટરને રાજુનામું ધરી દીધું…
રાજ્ય સરકારમાં પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરીને થાકેલા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટનાં કર્મચારીઓએ કેજરીવાલને પત્ર લખ્યો
ગુજરાત સરકાર સમક્ષ પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરીને થાકી ચૂકેલા પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (પીઆઈયુ) ઈજનેર…
GJ-18 આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગારોને ભથ્થુ સાથે ૩૦૦ યુનિટ વીજ મફતનું અભયવચન
ગુજરાતમાં આપ પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, તે જાેતા આજરોજ GJ-18 ખાતે ૨ સપ્ટેમ્બરના…
GJ-18 મનપાના કર્મચારીઓ પેન્શન, સાતમું પગારપંચથી વંચિત, અનેક રજૂઆતો છતાં કોણીએ ગોળ જેવો ઘાટ…
GJ-18 ના નોટીફાઈડ, આરોગ્ય, મેલેરિયા, ફાયર બ્રિગેડના કર્મચારીની ૨૦૧૦ પછી લટકેલું ગાજર જેવો પ્રશ્ન ગુજરાતમાં જેમની…
ગુ.રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરવા તડામાર તૈયારી, અલ્ટીમેટમનો છેલ્લો દિવસ
સાતમો પગારપંચ,જુની પેન્શન યોજના સહીત ૧૪ પડતર પ્રશ્નો સાથે નાણાં મંત્રીને રજુઆત ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન…
સ્ટેન્ડિંગ કમિટીએ રૂા ૯૬ કરોડથી વધુ રકમનાં કામોને આપેલ મંજૂરી
અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન નાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ…
સુપ્રીમ કોર્ટ આ તારીખે ન્યાયાધીશો સામે જાતીય સતામણીના કેસની સુનાવણી કરશે, સેક્રેટરી જનરલ પાસેથી જવાબ માંગ્યો
સર્વોચ્ચ અદાલતે તેના સેક્રેટરી જનરલને વર્તમાન અને નિવૃત્ત ન્યાયાધીશો સામેના જાતીય સતામણીના કેસોમાં તપાસ મિકેનિઝમ સાથે…
NCRBના રિપોર્ટમાં દાવોઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થી આત્મહત્યાના કેસ, એક વર્ષમાં ૧૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા
NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો) એ ચોકાવનારા આંકડા રજૂ કર્યાં છે. NCRB રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં દેશમાં…
ગુજરાતીને સત્તાવાર માન્યતા આપવા સત્તાધિકારીઓને રજૂઆત કરાશે
ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો પણ સત્તાવાર રીતે સમાવેશ થાય તે બાબતને અનુલક્ષીને…
પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો
સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ…
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે ૧૦.૪૦ વાગ્યે ધ્રૂજી ઊઠી હતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ૩.૪ની…
શૈલાબેનની ત્રાડ, ડહોળા પાણી પ્રશ્ને નાખી રાડ,
GJ-18 ખાતે ડોળું પાણી દરેક સેક્ટરમાં આવી રહ્યું છે, ત્યારે પાણીજન્ય રોગો ફેલાય તેવી ભીતી પણ…